SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર દેવલોકનો આધાર - | १८ सोहम्मीसाणेसुकप्पेसुविमाणपुढवी किंपइट्ठियापण्णत्ता?गोयमा !घणोदहिपइट्ठिया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ અને ઈશાન કલ્પની વિમાનપૃથ્વી કોના આધારે રહેલી છે? ઉત્તર– હે ગૌતમ! ઘનોદધિના આધારે રહેલી છે. | १९ सणंकुमारमाहिदेसुकप्पेसुविमाणपुढवी किं पइट्ठिया पण्णत्ता?गोयमा !घणवाय पइट्ठिया पण्णत्ता। ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્! સનસ્કુમાર અને મહેન્દ્ર કલ્પની વિમાનપૃથ્વી કોના આધારે રહેલી છે? ઉત્તર- હે ગૌતમ! ઘનવાતના આધારે રહેલી છે. २० बंभलोए णंकप्पे विमाणपुढवीणं पुच्छा? गोयमा ! घणवायपइट्ठिया पण्णत्ता। ભાવાર્થ - પ્રશ્ન-બ્રહ્મલોક વિમાનની પૃથ્વી કોના આધારે રહેલી છે? ઉત્તર-હે ગૌતમ ! ઘનવાતના આધારે રહેલી છે. | २१ लंतए णं भंते पुच्छा? गोयमा ! तदुभयपइट्ठिया । महासुक्कसहस्सारेसु वि तदुभय पइट्ठिया। ભાવાર્થ - પ્રશ્ન– લાંતક કલ્પની વિમાનપૃથ્વી સંબંધી પૃચ્છા? ઉત્તર- હે ગૌતમ! લાંતક કલ્પની વિમાનપૃથ્વી ઘનોદધિ અને ઘનવાત બંનેના આધારે રહેલી છે. મહાશુક્ર અને સહસાર દેવલોકની વિમાનપૃથ્વી પણ ઘનોદધિ અને ઘનવાત, બંને પર પ્રતિષ્ઠિત છે. | २२ आणय जावअच्चुएसुणं भंते ! कप्पेसु पुच्छा ? ओवासंतरपइट्ठिया पण्णत्ता। ભાવાર્થ-પ્રશ્ન–આનત વાવઅય્યત (૯ થી ૧૨) દેવલોકની વિમાનપૃથ્વી કોના આધારે રહેલી છે? ઉત્તર- હે ગૌતમ! તે ચારેય કલ્પો આકાશ પ્રતિષ્ઠિત છે. | २३ गेवेज्जविमाणपुढवी णं भंते ! पुच्छा ? गोयमा !ओवासंतरपइट्ठिया पण्णत्ता। ભાવાર્થ - પ્રગ્ન-ચૈવેયક વિમાનપૃથ્વી સંબંધી પૃચ્છા? ઉત્તરહે ગૌતમ!તે આકાશ પ્રતિષ્ઠિત છે. | २४ अणुत्तरोववाइयविमाणपुढवी णं भंते ! पुच्छा? ओवासंतरपइट्ठिया पण्णत्ता। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનુત્તર વિમાનની પૃથ્વી કોના આધારે સ્થિત છે? ઉત્તર-હે ગૌતમ! તે આકાશ પ્રતિષ્ઠિત અર્થાતુ આકાશના આધારે સ્થિત છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં દેવલોકના ઘનોદધિ, ઘનવાત આદિ આધારોનું નિરૂપણ કર્યું છે. વિમાનપૃથ્વી અને વિમાનની ઊંચાઈ: र सोहम्मीसाणकप्पेसु विमाणपुढवी केवइयं बाहल्लेणं पण्णत्ता?
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy