________________
પ્રતિપત્તિ-૩: વૈમાનિક દેવાધિકાર
| ०५
પરિષદમાં ચૌદ હજાર દેવો છે તથા આત્યંતર પરિષદમાં નવસો, મધ્યમ પરિષદામાં આઠસો અને બાહ્ય પરિષદમાં સાતસો દેવીઓ છે. |७ ईसाणस्स भंते ! देविंदस्स देवरण्णो अभितरिया परिसाए देवाणं केवइयंकालं ठिई पण्णता? एवं मज्झिमियाए बाहिरियाए विपुच्छा?
गोयमा ! अभितरियाए परिसाए देवाणं सत्त पलिओवमाइं ठिई पण्णत्ता। मज्झिमियाएपरिसाएछ पलिओवमाइंबाहिरियाएपरिसाएपंच पलिओवमाइंठिई पण्णत्ता। देवीणंठिई-अभितरियाएपरिसाए साइरेगाइपंच पलिओवमाइंठिई पण्णत्ता,मज्झिमियाए परिसाए चत्तारि पलिओवमाइंठिई पण्णत्ता, बाहिरियाए परिसाए तिण्णि पलिओवमाई ठिई पण्णत्ता । अट्ठो तहेव भाणियव्यो। भावार्थ:- प्रश्न-भगवन ! हेवेन्द्र देवरा शाननी मान्यत२ परिषहनावोनी स्थिति दी છે? તે જ રીતે મધ્યમ અને બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! આત્યંતર પરિષદના દેવોની સ્થિતિ સાત પલ્યોપમ, મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ છપલ્યોપમ અને બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ પાંચ પલ્યોપમ છે. આત્યંતર પરિષદની દેવીઓની સ્થિતિ સાધિક પાંચ પલ્યોપમ, મધ્યમ પરિષદની દેવીઓની સ્થિતિ ચાર પલ્યોપમ અને બાહ્ય પરિષદની દેવીઓની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. ત્રણ પ્રકારની પરિષદના અર્થ આદિ કથન ચમરેન્દ્રની પરિષદની જેમ જાણવું.
८ कहिणंभंते !सणंकुमाराणंदेवाणं विमाणापण्णत्ता?गोयमा !तहेव ठाणपदगमेणं जावसणंकुमारस्स तओ परिसाओ समियाइतहेव, णवरं- अभितरियाए परिसाए अट्ठ देवसाहस्सीओपण्णत्ताओ,मज्झिमियाएपरिसाएदसदेवसाहस्सीओपण्णत्ताओ। बहिरियाए परिसाए बारस देवसाहस्सीओ पण्णत्ताओ। अभितरियाए परिसाए देवाणं अद्धपंचमाई सागरोवमाइपंचपलिओवमाइंठिई पण्णत्ता,मज्झिमियाए परिसाए अद्धपंचमाइंसागरोवमाई चत्तारि पलिओवमाइंठिई पण्णत्ता, बाहिरियाएपरिसाए अद्धपंचमाइंसागरोवमाईतिण्णि पलिओवमाई ठिई पण्णत्ता । अट्ठोसो चेव । भावार्थ:-प्रश्न-भगवन ! सनमार हेवोना विमानश्यां छ? 612- गौतम! सर्वथन પ્રજ્ઞાપના સૂત્રના સ્થાનપદ અનુસાર કરવું યાવતુ તેની ત્રણ પરિષદ છે– સમિતા, ચંડા અને જાયા. તેની આત્યંતર પરિષદમાં આઠ હજાર, મધ્યમ પરિષદમાં દશ હજાર અને બાહ્ય પરિષદમાં બાર હજાર દેવો છે. આત્યંતર પરિષદના દેવોની સ્થિતિ સાડાચાર સાગરોપમ અને પાંચ પલ્યોપમ છે. મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ સાડા ચાર સાગરોપમ અને ચાર પલ્યોપમ છે. બાહ્ય પરિષદોના દેવોની સ્થિતિ સાડાચાર સાગરોપમ અને ત્રણ પલ્યોપમની છે. પરિષદનો અર્થ ચમરેન્દ્રની પરિષદ પ્રમાણે જાણવો. (સનકુમાર દેવલોકમાં અને તેનાથી ઉપરના દેવલોકમાં દેવીઓ નથી, તેથી દેવીઓનું કથન નથી.) | ९ एवं माहिंदस्सवि तहेव । तओ परिसाओ, णवरं अभितरियाए परिसाए छ देवसाहस्सीओपण्णत्ताओ,मज्झिमियाएपरिसाए अट्ठदेवसाहस्सीओपण्णत्ताओ,बाहिरियाए दसदेवसाहस्सीओ पण्णत्ताओ।