________________
| ०४
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
ચૌદ હજાર દેવો અને બાહ્ય પરિષદમાં સોળ હજાર દેવો છે તથા આત્યંતર પરિષદમાં સાતસો દેવીઓ, મધ્યમ પરિષદમાં છસો અને બાહ્ય પરિષદમાં પાંચસો દેવીઓ છે.
४ सक्कस्स णं भंते ! देविंदस्स देवरण्णो अभितरियाए परिसाए देवाणं केवइयं कालं ठिई पण्णत्ता? एवं मज्झिमियाए, बाहिरियाए विपुच्छा?
गोयमा !सक्कस्सदेविंदस्सदेवरण्णोअभितरियाएपरिसाएदेवाणपंचपलिओवमाई ठिई पण्णत्ता । मज्झिमिया परिसाए चत्तारि पलिओवमाई ठिई पण्णत्ता, बाहिरियाए परिसाए तिण्णि पलिओवमाइंठिई पण्णत्ता । देवीणं ठिई- अभितरियाए परिसाए देवीणं तिण्णि पलिओवमाइंठिई पण्णत्ता, मज्झिमियाए दुण्णि पलिओवमाइंठिई पण्णत्ता, बाहिरियाए परिसाए एगपलिओवम ठिई पण्णत्ता । अट्ठो सो चेव जहा भवणवासीण । भावार्थ:- प्रश्न-भगवन! हेवेन्द्र देवरा शनी आभ्यंतर परिषहनावोनी स्थिति 2ीछ? આ પ્રમાણે મધ્યમ અને બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! દેવેન્દ્ર દેવરાજ શકની આત્યંતર પરિષદના દેવોની સ્થિતિ પાંચ પલ્યોપમની, મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ ચાર પલ્યોપમની અને બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. આત્યંતર પરિષદની દેવીઓની સ્થિતિ ત્રણ પલ્યોપમની, મધ્યમ પરિષદની દેવીઓની સ્થિતિ બે પલ્યોપમની અને બાહ્ય પરિષદની દેવીઓની સ્થિતિ એક પલ્યોપમની છે. સમિતા, ચંડા અને જાયા પરિષદનો અર્થ ભવનવાસી દેવોના ચમરેન્દ્રની પરિષદના અર્થ પ્રમાણે જાણવો. | ५ कहिणं भंते ! ईसाणगाणं देवाणं विमाणा पण्णत्ता? गोयमा ! तहेव सव्वं जाव ईसाणे एत्थ देविंदे देवराया जावविहरइ । भावार्थ:- प्रश्न- भगवन! शान वोनाविभान यांछ? हे गौतम! सर्वथन सौधर्म अपनी સમાન જાણવું. વિશેષતા એ છે કે ઈશાન નામના દેવેન્દ્ર દેવરાજ ત્યાં આધિપત્ય કરતાં વિચરે છે. |६ ईसाणस्स भंते ! देविंदस्स देवरण्णो कई परिसाओ पण्णत्ताओ?
गोयमा !तओ परिसाओ पण्णत्ताओ,तंजहा-समिया, चंडा जाया। तहेव सव्वं, णवरं अभितरियाएपरिसाएदस देवसाहस्सीओपण्णत्ताओ,मज्झिमियाए परिसाए बारस देवसाहस्सीओ पण्णत्ताओ। बाहिरियाए चउद्दस देवसाहस्सीओ। ___ अभितरियाए परिसाएणव देवीसया पण्णत्ता,मज्झिमियाए परिसाए अट्ठ देवीसया पण्णत्ता,बाहिरियाएपरिसाए सत्तदेवीसया पण्णत्ता। भावार्थ :- प्रश्न- भगवन् ! हेवेन्द्र वि२।४ शाननी 2ी परिषहा छ ?
6॥२- गौतम!त्रए। परिषद छ. समिता, यंडामने आया. शेष सर्वथन पूर्ववत . વિશેષતા એ છે કે આત્યંતર પરિષદમાં દશ હજાર દેવો, મધ્યમ પરિષદમાં બાર હજાર દેવો અને બાહ્ય