________________
| ५८० ।
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
ઉત્તર– હે ગૌતમ ! મેરુ પર્વતથી ૧૧ર૧(અગિયારસો એકવીસ) યોજન દૂર રહીને જ્યોતિષ્ક મંડલ પ્રદક્ષિણા કરે છે. આ જ રીતે દક્ષિણ ચરમાંતથી, પશ્ચિમ ચરમાંતથી અને ઉત્તર ચરમાંતથી પણ ૧૧૨૧(અગિયારસો એકવીસ) યોજન દૂર રહીને પ્રદક્ષિણા કરે છે. | ३ लोगंताओणं भंते ! केवइयं अबाहाए जोइसे पण्णत्ते? गोयमा ! एक्कारसहिं एक्कारेहिं जोयणसएहिं अबाहाए जोइसेपण्णत्ते। भावार्थ :- - भगवन् ! योतिष् हेवोना विमान मोतिथी से दूर २९ छ ?61२-3 ગૌતમ! જ્યોતિષ્ક દેવોના વિમાન લોકાંતથી ૧૧૧૧ (અગિયારસો અગિયાર) યોજન દૂર રહે છે. | ४ इमीसे णं भंते !रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ केवइयं अबाहाए सव्वहेट्ठिल्लेतारारूवेचार चरइ? केवइय अबाहाए सूरविमाणे चार चरइ? केवइयं अबाहाए चंदविमाणे चार चरइ? केवइयं अबाहाए सव्वउवरिल्ले तारारूवे चार चरइ?
गोयमा ! इमीसेणं रयणप्पभापुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ सत्तहिं णउएहिंजोयणसएहिं अबाहाएजोइसंसबहेट्ठिल्लेतारारूवेचारंचरइ । अहिंजोयणसएहिं अबाहाए सूरविमाणे चारंचरइ । अट्ठहिं असीएहिं जोयणसएहिं अबाहाए चंदविमाणे चार चरइ । णवहिं जोयणसएहिं अबाहाए सव्वउवरिल्ले तारारूवे चारंचरइ । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના સમતલ રમણીય ભૂમિભાગથી કેટલા યોજનની ઊંચાઈએ સહથી નીચેના તારાના વિમાનો પરિભ્રમણ કરે છે? કેટલી ઊંચાઈએ સૂર્ય વિમાન પરિભ્રમણ કરે છે? કેટલી ઊંચાઈએ ચંદ્ર વિમાન પરિભ્રમણ કરે છે? કેટલી ઊંચાઈએ સથી ઉપર રહેલા તારા વિમાન પરિભ્રમણ કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના સમતલ રમણીય ભૂમિભાગથી ૭૯૦ યોજનની ઊંચાઈએ સહુથી નીચેના તારાના વિમાનો પરિભ્રમણ કરે છે. 200 યોજનની ઊંચાઈએ સૂર્ય વિમાન, ૮૮૦ યોજનની ઊંચાઈએ ચંદ્ર વિમાન અને ૯૦૦ યોજનની ઊંચાઈએ સૌથી ઉપરના તારાવિમાનો પરિભ્રમણ કરે છે. | ५ सव्वहेट्ठिल्लाओणं भंते !तारारूवाओ केवइयं अबाहाए सूरविमाणे चारं चरइ? केवइयं चदविमाणे चारचरइ? केवइय अबाहाए सव्वउवरिल्ले तारारूवेचार चरइ?
___ गोयमा !सव्वहेट्ठिल्लाओणं दसहिं जोयणेहिं सूरविमाणे चारं चरइ । णउइए जोयणेहिं अबाहाए चदविमाणे चार चरइ । दसुत्तरे जोयणसए अबाहाए सव्वोवरिल्ले तारारूवे चार चरइ। भावार्थ:- - भगवन ! सर्वथी नीयन तारा विमानना समुहायथी 32ी या सूर्य વિમાન પરિભ્રમણ કરે છે? કેટલી ઊંચાઈએ ચંદ્ર વિમાન પરિભ્રમણ કરે છે અને કેટલી ઊંચાઈએ સૌથી ઉપરના તારાઓ પરિભ્રમણ કરે છે?