SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ प्रतिपति-3: श्योतिभावाविहार ૫૭૯ प्रतिपत्ति-3 જ્યોતિષી દેવાધિકાર 222222222PPC यंद्र-सूर्य परिवार :| १ एगमेगस्सणंभंते !चंदिमसूरियस्स केवइयाणक्खत्ता परिवारोपण्णत्तो? केवइया महाग्गहा परिवारोपण्णत्तो? केवइया तारागणकोडिकोडीओ परिवारोपण्णत्तो? गोयमा !एगमेगस्सणंचंदिमसूरियस्स अट्ठासीइंच गहा,अट्ठावीसंच होइणक्खत्ता। एग ससीपरिवारो, एत्तोताराणंवोच्छामि ॥१॥ छावट्ठि सहस्साई, णव चेव सयाईपंचहत्तराई। एगससीपरिवारो,तारागणकोडिकोडीणं ॥२॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક ચંદ્ર-સૂર્યના પરિવાર રૂપ કેટલા નક્ષત્રો, કેટલા મહાગ્રહો અને કેટલા ક્રોડાક્રોડી તારાઓનો સમૂહ હોય છે? ઉત્તર- હે ગૌતમ! પ્રત્યેક ચંદ્ર અને સૂર્યના પરિવારમાં ૮૮ ગ્રહ, ૨૮ નક્ષત્ર અને ૬,૯૭૫ (છાસઠ હજાર, નવસો પંચોતેર) ક્રોડાકોડી તારાઓ હોય છે. विवेयन : જ્યોતિષી દેવોમાં ચંદ્ર અને સુર્ય બંને ઇન્દ્ર રૂપ દેવ છે. તેના પરિવાર રૂપ દેવોની ગણના એક સાથે જ થાય છે. જેમ મનુષ્યોમાં બલદેવ અને વાસુદેવ બંનેની રાજ્યદ્ધિ એક જ હોય છે, તેમ ચંદ્ર-સૂર્ય, આ બંને ઇન્દ્રોના પરિવાર આદિમાં સમજવું. જ્યોતિષ વિમાનોનું મેરુ આદિથી અંતર :| २ जंबुद्दीवेणं भंते ! दीवे मंदरस्स पव्वयस्स पुरथिमिल्लाओ चरमंताओ केवइयं अबाहाए जोइसंचारंचरइ? गोयमा ! एक्कारसहिं एक्कवीसेहिं जोयणसएहिं अबाहाए जोइसंचारंचरइ; एवं दक्खिणिल्लाओ, पच्चत्थिमिल्लाओ, उत्तरिल्लाओचरिमंताओ एक्कारसहिं एक्कवीसेहिं जोयणसएहिं अबाहाए जोइसंचारंचरइ । भावार्थ :- - भगवन् ! द्वीपमा मेरु पर्वतमा पूर्वी य२भातथी ज्योतिष् भऽ 241 યોજન દૂર રહીને પ્રદક્ષિણા કરે છે?
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy