________________
૫૭૪ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
बालं अच्छेत्ता अभेत्ता पभूगंठित्तए ? गोयमा !णो इणढे समठे। ભાવાર્થ:- પ્રશ્ન- ભગવન્! કોઈ મહદ્ધિક યાવતું મહા પ્રભાવશાળી દેવ શું બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના કોઈ બાળકના શરીરનું પહેલાં છેદન-ભેદન કર્યા વિના તેના શરીરની સંધિ કરવામાં સમર્થ છે? ઉત્તર- ના, ગૌતમ! તેમ થઈ શકતું નથી. १०३ देवेणं भंते ! महिड्डिए जावमहाणुभागे बाहिरए पोग्गले अपरियाइत्ता पुव्वामेव बालं च्छेत्ता भेत्ता पभूगठित्तए ? गोयमा ! णो इणढे समढे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કોઈ મહદ્ધિક થાવ મહા પ્રભાવશાળી દેવ શું બાહ્ય પુગલોને ગ્રહણ કર્યા વિના બાળકના શરીરને પ્રથમ છેદીને-ભેદીને પછી તેની સંધિ કરવામાં સમર્થ છે? ઉત્તર-હે ગૌતમ! તેમ શક્ય નથી. १०४ देवेणं भंते ! महिड्डिए जावमहाणुभागे बाहिरए पोग्गले परियाइत्ता पुवामेव बालं अच्छेत्ता अभेत्ता पभूगठित्तए ? गोयमा ! णो इणढे समढे। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! મહદ્ધિક યાવતુમહાપ્રભાવશાળી દેવ શું બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને, બાળકના શરીરને છેદન ભેદન કર્યા વિના તેની સંધિ કરવામાં સમર્થ છે?
ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. १०५ देवेणं भंते ! महिड्डिए जावमहाणुभागे बाहिरए पोग्गले परियाइत्ता पुवामेव बालं छेत्ता भेत्ता पभूगठित्तए ? हता पभू । तचेवणं गठिं छउमत्थेण जाणइ, ण पासइ, एवं सुहुमंच णं गंठेज्जा। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! મહદ્ધિક યાવત મહાપ્રભાવશાળી દેવ શું બાહ્ય પુદ્ગલને ગ્રહણ કરીને, બાળકના શરીરને પહેલા જ છેદન-ભેદન કરીને પછી તેની સંધિ કરવામાં સમર્થ છે?
ઉત્તર- હા ગૌતમ! તેમ કરવામાં સમર્થ છે. તે એવી કુશળતાથી સંધિ કરે છે કે તે સંધિને (ગાંઠને) છદ્મસ્થ જાણી-દેખી શકતો નથી, એવી સૂક્ષ્મ ગાંઠ હોય છે. १०६ देवेणं भंते ! महिड्डिए जाव महाणुभागे बाहिरए पोग्गले अपरियाइत्ता पुव्वामेव बाल अच्छेत्ता अभेत्ता पभूदीहीकरित्तए वा हस्सी करित्तए वा? णो इणढे समढे। एवं चत्तारि विगमा, पढमबिइयभंगेसु अपरियाइत्ता एगंतरियगा अच्छेत्ता, अभेत्ता सेसं तहेव । तंव सिद्ध । छउमत्थेण जाणइ, ण पासइ । एवं सुहुमंच णंदीहीकरेज्ज वा હસ્તરેઝ વI ભાવાર્થ - પ્રશ્ન- ભગવન્! કોઈ મહદ્ધિક દેવ શું બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના, પહેલા બાળકને છેદ્યા ભેડ્યા વિના નાનો અથવા મોટો કરવામાં સમર્થ છે?
ઉત્તર– હે ગૌતમ! તેમ થઈ શકતું નથી. આ પ્રમાણે ચારે ય ભંગ કહેવા જોઈએ. પહેલા અને બીજા ભંગમાં બાહ્ય પુગલોને ગ્રહણ કરતા નથી અને પ્રથમ ભંગમાં બાળકના શરીરનું છેદન ભેદન