SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૬૪] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર દેવ રહે છે. રુચકવરાવભાસ સમુદ્રમાં રુચકવરાવભાસવર અને રુચકવરાવભાસમહાવર નામના બે મહર્દિક દેવ રહે છે. |७३ हारे दीवे हारे समुद्दे, हारवर दीवे हारवर समुद्दे, हारवरोभासे दीवे हारवरोभासे समुद्दे, ताओ चेव वत्तव्वयाओ, णवरं- हारदीवे हारभद्दहारमहाभदा एत्थ दो देवा । हारसमुद्देहारवस्हारवरमहावरा एत्थदोदेवा । हारवरदीवेहारवरभद्द हारवरमहाभदाएत्थदो देवा । हारवरेसमुद्दे हारवस्हारवरमहावरा एत्थदो देवा । हारवरावभासेदीवेहारवराभासभद्द हारवरावभासमहाभद्दा एत्थदो देवा । हारवराभासोदे समुद्दे हारवरावभासवर हारवरावभासमहावरा एत्थदो देवा। ભાવાર્થ - હાર દ્વીપ-હારસમુદ્ર, હારવર દ્વીપ-હારવર સમુદ્ર, હારવરાવભાસ દ્વીપ- હારવરાવભાસ સમદ્રની વક્તવ્યતા પૂર્વવતુ જાણવી. તેમાં વિશેષતા એ છે કે હાર દ્વીપમાં હારભદ્ર અને હારમહાભદ્ર નામના બે દેવ રહે છે. હાર સમુદ્રમાં હારવર અને હાર મહાવર નામના બે મહદ્ધિકદેવ રહે છે. હારવરિદ્વીપમાં હારવરભદ્ર અને હારવરમહાભદ્ર નામના બે મહદ્ધિક દેવ રહે છે. હાવરોદ સમુદ્રમાં હારવર અને હારવરમહાવર નામના બે મહદ્ધિક દેવ રહે છે હાવરાવભાસ દ્વીપમાં હારવરાભાસભદ્ર અને હારવરાભાસમહાભદ્ર નામના બે મહદ્ધિક દેવ રહે છે હારવરાવભાસ સમુદ્રમાં હારવરાવભાસવર અને હારવરાવભાસમહાવર નામના બે મહર્તિક દેવ રહે છે. |७४ एवं सव्वेवि तिपडोयारा णेयव्वा जावसूरवराभासोदे समुद्दे । दीवेसु भद्दणामा, वरणामा होति उदहीसु जावपच्छिमभावंच खोयवरादीसुसयंभूरमणपज्जतेसु ।वावीओ खोदोदगपडिहत्थाओ, पव्वया यसव्ववइरामया। ભાવાર્થ :- આ રીતે આગળ સર્વત્ર ત્રિપ્રત્યવતાર અને દેવોના નામ ઉભાવિત કરી લેવા જોઈએ. દ્વીપોના નામોની સાથે ભદ્ર અને મહાભદ્ર શબ્દ જોડવાથી, સમુદ્રોના નામ સાથે વર શબ્દ જોડવાથી તે દ્વીપો અને સમુદ્રોના દેવોના નામ બને છે જેમ કે– (૧) સૂર્યદ્વીપ (૨) સૂર્ય સમુદ્ર (૩) સૂર્યવરદ્વીપ (૪) સૂર્યવર સમુદ્ર (૫) સૂર્યાવરાવભાસ દ્વીપ અને (૬) સૂર્યવરાભાસ સમુદ્રના અધિષ્ઠાયક દેવોના નામ ક્રમશઃ (૧) સૂર્યભદ્ર અને સૂર્ય મહાભદ્ર (૨) સૂર્યવર અને સૂર્યમહાવર (૩) સૂર્યવરભદ્ર અને સૂર્યવરમહાભદ્ર (૪) સૂર્ય વરવર અને સૂર્યવર મહાવર (૫) સૂર્યવરાવભાસ ભદ્ર અને સૂર્યવરાવભાસ મહાભદ્ર (૬) સૂર્યવરાવભાવર અને સૂર્યવરાવભાસમહાવર નામ છે. - aોદવરદ્વીપથી લઈને સ્વયંભૂરમણ સુધીના દ્વીપ અને સમુદ્રોમાં વાવડીઓ યાવત બિલ પંક્તિઓ શેરડીના રસ જેવા પાણીથી ભરેલી છે અને પર્વતો સંપૂર્ણ વજમય છે. |७५ देवदीवे दीवे देवभव-देवमहाभवा य एत्थ दो देवा महिडिढया । देवोदे समुद्दे देवव-देवमहावरा य एत्थ दो देवा महिड्डिया जावसयंभूरमणे दीवे सयंभूरमणभवसयभूरमणमहाभवा य एत्थ दो देवा महिड्डिया। सयंभूरमणण्णं दीवे सयंभूरमणोदे णामं समुद्दे वट्टे वलयागारसंठाणसंठिए जाव असंखेज्जाइंजोयणसयसहस्साइंपरिक्खेवेणं जावअट्ठो। गोयमा !सयंभूरमणोदए उदए अच्छे पत्थे जच्चे तणुए फलिहवण्णाभे पगईए
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy