________________
'પ્રતિપત્તિ-૩: ધાતકીબંડાદિ દ્વીપ-સમુદ્રાધિકાર
[ ૫૩ ]
ત્યાં અરુણાવરાવભાસભદ્ર અને અણવરાવભાસ મહાભદ્ર નામના બે દેવ રહે છે.
તે જ રીતે તેની ચારે બાજુ અરુણાવરાવભાસ નામનો સમુદ્ર છે. ત્યાં અરુણવરાવભાસવર અને અણવરાવલાસ મહાવર નામના બે દેવ રહે છે, શેષ સર્વ કથન પૂર્વવત્ જાણવું.
७५ कुण्डले दीवे कुंडलभद्द-कुंडलमहाभद्दा दो देवा महिड्डिया। कुंडलोदे समुद्दे चक्खुसुभचक्खुकता एत्थ दो देवा महिड्डिया।
कुंडलवरे दीवे कुण्डलवरभद्द-कुण्डलवरमहाभद्दा एत्थ णं दो देवा महिड्डिया। कुंडलवरोदे समुद्दे कुण्डलवर-कुंडलवरमहावर एत्थदो देवा महिड्डिया।
कुंडलवरावभासे दीवे कुंडलवरावभासभ कुंडलवरावभासमहाभद्दा एत्थ णंदो देवा महिड्डिया। कुंडलवरोभासोदे समुद्दे कुंडलवरोभासवस्कुंडलवरोभासमहावरा एत्थ दो देवा महिड्डिया जावपलिओवमट्टिईया परिवसति । ભાવાર્થ – તેને ફરતો કુંડલદ્વીપ છે. તે કુંડલદ્વીપમાં કુંડલભદ્ર તેમજ કુંડલ મહાભદ્ર નામના બે દેવ રહે છે અને કંડલોદ સમુદ્રમાં ચક્ષશુભ અને ચક્ષુકાંત નામના બે મહર્તિક દેવ રહે છે.
કંડલવરદ્વીપમાં કંડલવરભદ્ર તેમજ કંડલવર મહાભદ્ર નામના બે મહદ્ધિક દેવ રહે છે. કુંડલવરોદ સમુદ્રમાં કુંડલવર અને કંડલવર મહાવર નામના બે મહદ્ધિક દેવ રહે છે.
કુંડલવરાવભાસ દ્વીપમાં કુંડલવરાવભાસભદ્ર અને કુંડલવરાવભાસમહાભદ્ર નામના બે મહદ્ધિક દેવ રહે છે. કંડલવરાવભાસોદક સમુદ્રમાં કંડલવરાવભાસવર તેમજ કંડલવરોભાસમહાવર નામના બે મહદ્ધિક દેવ રહે છે. તે દેવ પલ્યોપમની સ્થિતિવાળા છે આદિ વર્ણન કરવું.
७२ एवं रुयए दीवे रुयए समुद्दे, रुयगवरे दीवे रुयगवरे समुद्दे, रुयगवरोभासे दीवे रुयगवरोभासे समुद्दे, ताओ चेव वत्तव्वताओणवर-रुयए दीवे सवठ्ठ-मणोरमा य एत्थ दो देवा । रुयए समुद्दे सुमण-सोमणसा य एत्थ दो देवा ।
रुयगवरेणंदीवेरुयगवरभद्दरुयगवरमहाभद्दा य एत्थ दो देवा । रुयगवरे समुद्दे रुयगवर-रुयगवरमहावरा य एत्थ दो देवा ।
रुयगवरोभासे दीवे रुयगवरोभासभद्दरुयगवरोभासमहाभद्दा य एत्थ दो देवा। रुयगवरोभासे समुद्दे रुयगवरोभासवररुयगवरोभासमहावरा य एत्थदो देवा । ભાવાર્થ :- જ રીતે રુચક દીપ-ચક સમુદ્ર, રુચકવરદ્વીપ-રુચકવરસમુદ્ર, રુચકવરાવભાસ દ્વીપરુચકવરાવભાસ સમુદ્રની વક્તવ્યતા પૂર્વવતુ જાણવી. તેમાં વિશેષતા એ છે કે રુચક દ્વીપમાં સર્વાર્થ અને મનોરમ નામના બે મહદ્ધિક દેવ રહે છે.
ચક સમુદ્રમાં સુમન અને સોમનસ નામના બે મહદ્ધિક દેવ રહે છે.
ચકવર દ્વીપમાંચકવરભદ્ર અને રુચકવર મહાભદ્ર નામના બે મહદ્ધિક દેવ રહે છે. રુચકવરોદ સમુદ્રમાં ચકવર અને રુચકવરમહાવર નામના બે મહદ્ધિક દેવ રહે છે.
રુચકવરાવભાસ દ્વીપમાં રુચકવરાવભાસભદ્ર અને રુચકવરાવભાસમહાભદ્ર નામના બે મહદ્ધિક