________________
મ
તેવું કથન છે. અમે તે વિષયનું સ્પષ્ટીકરણ યથાસ્થાને આકૃતિ સહિત કર્યું છે.
આ રીતે લવણ સમુદ્રમાં ૯૫,000 યોજને ૧૦00 યોજન ઊંડાઈ અને ૭૦૦ યોજન ઊંચાઈ વધે છે, આ નિશ્ચિત માપના આધારે લવણસમુદ્રગત વેલંધર પર્વતોના અને ગૌતમ દ્વીપ, ચંદ્ર-સૂર્ય દ્વીપના જંબૂદ્વીપ તરફ તથા જળશિખા તરફ પાણીની બહાર, પાણીની અંદર ડૂબેલા ભાગનું સૂક્ષ્મ ગણિત વિવેચનમાં યથાસ્થાને આપવા પ્રત્યેન કર્યો છે.
ત્રીજી પ્રતિપત્તિ લવણાધિકારના સૂત્ર ૪૯ થી પ૩માં અન્ય સમુદ્ર કરતાં લવણ સમુદ્રની વિશેષતા બતાવી છે, તેમાં સૂત્ર ૪૯માં અપ, gu, સિહા, વિનારી વગેરે શબ્દોના અર્થ વ્યાખ્યા ગ્રંથમાં મસ્યાદિ જળચર જીવો કરેલ છે, યથા- માવાયો
ચ્છવિશેષT | પરંતુ વેલંધર નાગરાજ, જળની હાનિ-વૃદ્ધિ (ભરતી-ઓટ)ના કથનની વચ્ચેના આ શબ્દોના અર્થ સમુદ્રની વિશેષતા દર્શક જ હોવા જોઈએ, તેવું સ્પષ્ટ સમજાતા અને આ ત્રીજી પ્રતિપત્તિમાં જ ધાતકીખંડાદિ દ્વીપ–સમુદ્રાધિકાર સૂત્ર ૮૫માં કથન છે કે લવણ, કાલોદધિ અને સ્વયંભૂરમણ, આ ત્રણ સમુદ્રમાં મચ્છ–કચ્છ વગેરે જળચર જીવો વિપુલ પ્રમાણમાં છે, તેથી પ્રસ્તુત પ્રસંગમાં અષા આદિ શબ્દપ્રયોગ અન્ય સમુદ્ર કરતાં લવણ સમુદ્રની વિશેષતા સૂચક અર્થમાં જ પ્રયુક્ત થયા હોય તેવું સ્પષ્ટ થાય છે, તેના અર્થ આ પ્રમાણે કર્યા છે–
ધારૂ = ઊંચાઈ, gu = ઊંડાણ (ખનું = ખોદવું, ખોદવું શબ્દ ઊંડાણ સૂચક છે.) સિહ = જળશિખા, વિનાતી = પાતાળ કળશો.
ઉરપરિસર્પના એક ભેદ આસાલિકમાં નપુંસક વેદ જ હોય છે. તેથી બીજી પ્રતિપત્તિમાં સ્ત્રીઓ અને પુરુષોના ભેદ-પ્રભેદની ગણનામાં તેનું કથન નથી. પ્રતિપત્તિ-૨ સૂ. ૮માં ઉરપરિસર્પના અહિ, અજગર અને મહોરગ, આ ત્રણ ભેદ જ દર્શાવ્યા છે. ત્યારપછી નપુંસક તિર્યંચ પંચેન્દ્રિયના ભેદ-પ્રભેદના કથન સમયે સૂત્ર ૮૭માં પ્રાયઃ પ્રતોમાં માતાતિય વનો પાઠ છે. આ સૂત્રમાં પુલ્વર મેડો પાઠ દ્વારા પૂર્વકથિત પાઠ અનુસાર ભેદ ગ્રહણ કરવાનું સૂચન છે. પ્રતિપત્તિ-૧ સૂત્ર ૧૦૫ અનુસાર ભેદ ગ્રહણ કરીએ તો ત્યાં આસાલિક સહિત ૪ ઉરપરિસર્પના ભેદનું ગ્રહણ થાય છે. નપુંસક વેદી જીવોના ભેદની ગણનામાં આસાલિકને વર્જવાની વાત ઉચિત નથી, આ અનુસંધાનમાં અન્ય પ્રતોમાં મૂળપાઠનું નિરીક્ષણ કરતાં લાડનું પ્રકાશિત
57