SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ | प्रतिपत्ति-3 : disea५-समुद्रापि।२ । | ५५3 7 વગેરે વનમાલા સુધીનું સંપૂર્ણ વર્ણન વિજયદ્વારની સમાન જાણવું જોઈએ. ६० तेसिणंदाराणंचउद्दिसिं चत्तारि मुहमंडवा पण्णत्ता । तेणं मुहमंडवा जोयणसयं आयामेणं, पण्णासंजोयणाइविक्खंभेणं,साइरेगाइंसोलसजोयणाइंड्डउच्चत्तेणं,वण्णओ। तेसिणंमुहमंडवाणंचउद्दिसिं चत्तारिदारा पण्णत्ता । तेणंदारा सोलसजोयणाई उड्ढेउच्चत्तेणं,अट्ठजोयणाइविक्खंभेणंतावइयंचेव पवेसेणंसेसंतंचेव जाववणमालाओ। एवं पेच्छाघरमंडवा वि,तंचेव पमाणंजंमुहमंडवाणं, दारा वितहेव, णवरि बहुमज्झदेसे पेच्छाघरमडवाण अक्खाडगा,मणिपेढियाओ अट्ठजोयणपमाणाओ,सीहासणा सपरिवारो जावदामा थूभाईचउद्दिसिंतहेव णवरि सोलसजोयणप्पमाणा साइरेगाइसोलसजोयणाई उच्चा सेसं तहेव जाव चेइयरुक्खा तहेव चउद्दिसिं तं चेव पमाणं जहा विजयाए रायहाणीए णवरि मणिपेढियाओ सोलसजोयणप्पमाणाओ। तेसिं णं चेइयरुक्खाणं चउद्दिसिं चत्तारिमणिपेढियाओ अट्ठजोयणविक्खंभाओचउजोयणबाहल्लाओमहिंदज्झया चउसट्टि जोयणुच्चा, जोयण-उव्वेहा, जोयण-विखंभा सेसंतंचेव । ભાવાર્થ:- તે દ્વારની ચારે ય દિશાઓમાં ચાર મુખમંડપ– પ્રેક્ષાગૃહ છે. તે મુખ મંડપ–પ્રેક્ષાગૃહ ૧૦૦ યોજન લાંબા, પચાસ યોજન પહોળા અને ૧૬ યોજનથી કંઈક અધિક ઊંચા છે. વિજયદ્વારના મુખમંડપની સમાન તેનું વર્ણન જાણવું. તે મુખમંડપની ચારે ય દિશાઓમાં ચાર દ્વાર છે. તે દ્વાર ૧૬ યોજન ઊંચા, ૮ યોજન પહોળા અને ૮ યોજનના પ્રવેશ માર્ગવાળા છે વગેરે વનમાલા સુધીનું વર્ણન જાણવું. તે જ રીતે પ્રેક્ષાગૃહના વિષયમાં પણ જાણવું જોઈએ. તેના દ્વાર પણ તે જ રીતે છે; વિશેષતા એ છે કે પ્રેક્ષાગૃહના બરાબર મધ્યભાગમાં અખાડો છે. તેમાં આઠ યોજનના પ્રમાણવાળી મણિપીઠિકાઓ છે. તેની ઉપર પરિવાર રહિત સિંહાસનો છે. સિંહાસન વગેરે માળાઓ પર્યતનું વર્ણન પૂર્વવત્ જાણવું. તે દરેક પ્રેક્ષાગ્રહની સામે ચારે દિશામાં ચાર સ્તૂપ છે. તેની લંબાઈ, પહોળાઈ ૧૬ યોજન અને ઊંચાઈ સાધિક ૧૬ યોજન છે. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું યાવત ચૈત્યવૃક્ષનું પ્રમાણ વિજયા રાજધાનીના ચૈત્યવૃક્ષની સમાન છે, વિશેષતા એ છે કે મણિપીઠિકા ૧ યોજન પ્રમાણ છે. તે ચૈત્યવક્ષોની ચારે દિશાઓમાં ૮યોજન લાંબી-પહોળી અને ૪ યોજન જાડી ચાર મણિપીઠિકાઓ છે. તેના ઉપર ૬૪ યોજન ઊંચો, ૧ યોજન ઊંડો, ૧ યોજન પહોળો એક-એક મહેન્દ્ર ધ્વજ છે, શેષ કથન પૂર્વવત્ જાણવું. |६१ एवं चउद्दिसिं चत्तारिणंदापुक्खरणीओ, णवरिखोयरस पडिपुण्णाओजोयणसयं आयामेणं पण्णासंजोयणाइविक्खभेणं दस जोयणाइंउव्वेहेणंसेसंतंचेव । मणोगुलियाणं गोमाणसीण य अडयालीसं अडयालीसंसहस्साइपुरत्थिमेणवि सोलस पच्चत्थिमेण वि सोलस दाहिणेण वि अट्ठ उत्तरेण वि अट्ट साहस्सीओ, सेसं तहेव उल्लोया भूमिभागा जावबहुमज्झदेसभाए मणिपेढियासोलसजोयणा आयामविक्खभेणअट्ठजोयणाईबाहल्लेण तासिमणिपेढयाणंउपिदेवच्छंदगासोलसजोयणाइंआयामविक्खंभेगसाइगाइसोलसजोयणाई
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy