________________
| ૫૫૪]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
उड्डेउच्चत्तेणंसव्वरयणामया जावसोचेवगमोजहेव वेमाणियसिद्धाययणस्स। ભાવાર્થ :- તેની ચારે દિશાઓમાં 100 યોજન લાંબી, ૫૦ યોજન પહોળી અને ૧૦ યોજન ઊંડી ચાર નંદા પુષ્કરિણીઓ છે. વિશેષતા એ છે કે તે તેનું પાણી શેરડીના રસ જેવું છે, શેષ પૂર્વવતું.
તેમાં પૂર્વ દિશામાં સોળ હજાર, પશ્ચિમ દિશામાં સોળ હજાર, દક્ષિણ દિશામાં આઠ હજાર અને ઉત્તરદિશામાં આઠ હજાર, એમ કુલ ૪૮ હજાર મનોગુલિકા-પીઠિકા વિશેષ છે અને તેટલી જ ગોમાનુષિકા (શય્યાસ્થાન વિશેષ) છે, શેષ ઉલ્લોકનીય ભૂમિભાગ સુધી વર્ણન પૂર્વવત્ જાણવુ યાવત તેના મધ્યભાગમાં સોળ યોજન લાંબી-પહોળી અને આઠ યોજન જાડી મણિપીઠિકા છે. તે મણિપીઠિકાઓની ઉપર સોળ યોજન લાંબો-પહોળો અને સાધિક સોળ યોજન ઊંચો દેવચ્છેદક વગેરેનું વર્ણન વૈમાનિકોના સિદ્ધાયતનોની સમાન જાણવું.
६२ तत्थ णंजे से पुरथिमिल्ले अंजणपव्वए, तस्स णं चउद्दिसिं चत्तारि णंदाओ पुक्खरिणीओ पण्णत्ताओ,तंजहा- णंदुत्तरा, य णंदा, आणंदा णंदिवद्धणा।
ताओणं णंदापुक्खरिणीओ एगमेगंजोयणसयसहस्सं आयामविक्खंभेणं, दस जोयणाइंउव्वेहेणं अच्छाओसण्हाओ पत्तेयंपत्तेयंपउमवरवेइया-परिक्खित्ताओ पत्तेयंपत्तेयं वणसंडपरिक्खित्ताओ,तत्थ तत्थ जावसोवाणपडिरूवगा,तोरणा।
तासिं णं पुक्खरिणीणं वहुमज्झदेसभाए पत्तेयं पत्तेयं दहिमुहपव्वया पण्णत्ता । ते णं दधिमुहपव्वया चउसट्टि जोयणसहस्साई उ8उच्चत्तेणं, एगंजोयणसहस्संउव्वेहेणं सव्वत्थसमापल्लगसंठाणसठियादसजोयणसहस्साइविक्खंभेणंइक्कतीसंजोयणसहस्साई छच्च तेवीसे जोयणसए परिक्खेवेणं पण्णत्ता,सव्वरयणामया अच्छा जावपडिरूवा। तहापत्तेयपत्तेयपरमवरवेझ्या परिक्खत्ता,पत्तेयपत्तेयवणसड़परिक्खत्ता,वण्णओ। बहुसम रमणिज्जे भूमिभागे जाव आसयंति सयंति । सिद्धाययणं जंचेव पमाणं अंजणपव्वएसु सच्चेव वत्तव्वया णिरवसेसंभाणियव्वं जावअट्ठट्ठमंगलगा। ભાવાર્થ:- તેમાં જે પૂર્વદિશાનો અંજન પર્વત છે તેની ચારે દિશાઓમાં ચાર નંદા પુષ્કરિણીઓ છે. તેના નામ આ પ્રમાણે છે- નંદુતરા, નંદા, આનંદા અને નંદિવર્ધના. તે નંદા પુષ્કરિણીઓ એક લાખ યોજનની લાંબી-પહોળી અને દશ યોજન ઊંડી છે. તે સ્વચ્છ અને સુંવાળી છે. દરેક નિંદા પુષ્કરિણીઓની ચારે ય બાજુ પાવર વેદિકા અને વનખંડ છે. તેમાં ટિસોપાન પંક્તિઓ અને તોરણ છે. તે પ્રત્યેક પુષ્કરિણીઓના મધ્યભાગમાં દધિમુખ પર્વત છે. તે ચોસઠ હજાર યોજન ઊંચા, એક હજાર યોજન જમીનમાં ઊંડા અને બધી બાજુ સમાન પલ્યના આકારે છે. તેની પહોળાઈદશ હજાર યોજન અને પરિધિ ૩૧,ર૩ (એકત્રીસ હજાર છસો ત્રેવીસ) યોજન છે. તે સંપૂર્ણ રત્નમય, સ્વચ્છ ભાવતુ પ્રતિરૂપ છે. તે દરેક પર્વતની ચારેય બાજુ પદ્મવર વેદિકા અને વનખંડ છે. તેમાં સમતલ રમણીય ભૂમિભાગ છે થાવ ત્યાં ઘણાં વાણવ્યંતર દેવ-દેવીઓ બેસે છે, આરામ કરે છે અને પુણ્યફળનો અનુભવ કરે છે. સિદ્ધાયતનોનું પ્રમાણ અંજની પર્વતના સિદ્વાયતનોની સમાન જાણવું, શેષ વક્તવ્યતા પૂર્વવત્ જાણવી જોઈએ યાવત્ આઠ-આઠ મંગલોનું કથન કરવું. ६३ तत्थ णं जे से दक्खिणिल्ले अंजणपव्वए तस्स णं चउद्दिसिं चत्तारि णंदाओ