________________
प्रतिपत्ति-3 : घातडीखंडाहि द्वीप - समुद्राधिकार
૫૫૧
સંખ્યાત ચંદ્ર આદિ જ્યોતિષી દેવોના વિમાનો છે.
આ ક્ષોદવર દ્વીપની ચારે બાજુ ક્ષોદોદ નામનો સમુદ્ર છે. તે ગોળ અને વલયાકાર છે થાવત્ તેનો સંખ્યાત લાખ યોજનનો વિસ્તાર અને પરિધિ આદિ સર્વ કથન પૂર્વવત્ જાણવું.
હે ગૌતમ ! ક્ષોદોદ સમુદ્રનું પણી શેરડીના રસ જેવું હોય છે. શેરડીનો રસ આસ્વાદનીય, પુષ્ટીદાયક, પ્રશસ્ત, વિશ્રાંત– શ્રમને દૂર કરે તેવો હોય છે. તે શે૨ડી કુશળ ખેડૂત દ્વારા લાકડાના વિશિષ્ટ હળથી ખેડેલી, ફળદ્રુપ અને ચીકણી ભૂમિમાં વાવેલી, કુશળ પુરુષ દ્વારા સંરક્ષણ પામેલી, તૃણ અને ઘાસ આદિથી રહિત ભૂમિમાં વૃદ્ધિ પામેલી, વિશેષરૂપે પરિપક્વ થયેલી, મધુર રસથી યુક્ત, શિયાળાના જંતુઓના ઉપદ્રવ રહિત, તેનો ઉપર અને નીચેનો મૂળભાગ કાઢી, અર્થાત્ તેની ગાંઠ—કાતળીને અલગ કરીને બળવાન બળદો દ્વારા યંત્રમાં પીલીને રસ કાઢયો હોય, તે રસ કપડાથી ગાળેલો હોય, તેમાં ચાર પ્રકારના (તજ, એલચી, प्रेसर, अणाभरी) सुगंधित द्रव्यो नांख्या होय, ते पथ्यडारी, पथवामां उसओ, शुभ वर्णाहिथी युक्त होय छे.
प्रश्न - हे भगवन् ! क्षोहोह समुद्रनुं पाशी शुं तेवा प्रारनुं छे ? उत्तर - हे गौतम! तेम नथी. ક્ષોદોદ સમુદ્રનું પાણી તેનાથી પણ ઇષ્ટતર યાવત્ મનને તૃપ્તિ કરનારું છે. ત્યાં પૂર્ણભદ્ર અને મણિભદ્ર (પૂર્ણ અને પૂર્ણભદ્ર) નામના પલ્યોપમની સ્થિતિવાળા બે મહર્દિક દેવ રહે છે, તેથી તેને ક્ષોદોદ સમુદ્ર કહે છે. શેષ કથન પૂર્વવત્ જાણવું. યાવત્ ત્યાં સંખ્યાત ચંદ્ર આદિ જ્યોતિષી દેવોના વિમાનો છે.
નંદીશ્વર દ્વીપ અને નંદીશ્વર સમુદ્ર ઃ
५७ खोदोदं णं समुद्दं णंदीसरवरे णामं दीवे वट्टे वलयागारसंठाणसंठिए तहेव जाव परिक्खेवो । पउमवरवेइया-वणसंडपरिक्खित्ते । दारा, दारंतरं, पएसे, जीवा तहेव । भंते एवं वच्चइ - णंदिस्सरवरे दीवे ? णंदिस्सरवरे दीवे ?
से
गोयमा ! तत्थ-तत्थ देसे तहिं तहिं बहूईओ खुड्डा-खुड्डियाओ वावीओ जावविहरति, णवरं - खोदोदगपडिहत्थाओ, उप्पायपव्वया सव्ववइरामया अच्छा जाव पडिरूवा ।
अदुत्तरं चणं गोया ! णंदीसरदीवस्स चक्कवालविक्खंभस्स बहुमज्झदेसभाए एत्थ णं चउदिसिं चत्तारि अंजणपव्वया पण्णत्ता । ते णं अंजणपव्वया चउरासीइजोयणसहस्साइं उड्डुं उच्चत्तेणं एगमेगं जोयणसहस्सं उव्वेहेणं, मूले साइरेगाई दसजोयणसहस्साइं विक्खभेणं, धरणियले दसजोयणसहस्साइं आयमविक्खभेण, तओ अणतरच णमाया - मायाए पएसपरिहाणीए परिहायमाणा परिहायमाणा उवरिं एगमेगं जोयणसहस्सं आयामविक्खंभेणं, मूले एक्कतीसं जोयणसहस्साइं छच्च तेवीसे जोयणसए किंचिविसेसाहिया परिक्खेवेणं, धरणियले एक्कतीसं जोयणसहस्साइछच्च तेवीसे जोयणसए देसूणे परिक्खेवेणं, सिहरतले तिण्णि जोयणसहस्साइं एगं च बावट्ठे जोयणसयं किंचिविसेसाहिया परिक्खेवेणं पण्णत्ता, मूले वित्थिण्णा मज्झे संखित्ता उप्पि तणुआ, गोपुच्छसंठाणसंठिया सव्वंजणमया अच्छा जावपडिरूवा, पत्तेयं पत्तेयं पउमवरवेइया-परिक्खित्ता, पत्तेयं - पत्तेयं वणसंडपरिक्खित्ता, वणओ ।