________________
| प्रतिपत्ति-3 : disea५-समुद्रापार ।
| ५४८
તૃપ્તિ દેનારું છે. વિમલ અને વિમલપ્રભ નામના બે મહર્તિક દેવ ત્યાં નિવાસ કરે છે. તેથી ક્ષીરોદ સમુદ્રને ક્ષીરોદ સમુદ્ર કહે છે. તે સમુદ્રમાં સંખ્યાત ચંદ્ર-સૂર્ય થાવત્ સંખ્યાતા તારાઓ છે. ધૃતવર દ્વીપ અને સમુદ્રઃ५५ खीरोदंणं समुदं घयवरे णामंदीवे वट्टे वलयागारसंठाणसंठिए जाव चिट्ठइ समचक्कवालसंठाणसठिए सखेज्जविक्खभपरिक्खेवेण, पएसा जावअट्ठो।।
__गोयमा ! घयवरे णं दीवे तत्थ-तत्थ देसे तहि-तहिं बहुईओ खुड्डा-खुडियाओ वावीओ जावविहरति,णवर-घयोदगपडिहत्थाओ,उप्पायपव्वगा जावसवकणगमया अच्छा जावपडिरूवा । कणगकणगप्पभा एत्थ दो देवा महिड्डिया जावपलिओवम ठिईया परिवसंति से तेणटेणं । जोइस संखेज्जा। ... घयवरणदीवंघयोदेणामसमुदेवट्टेवलयागारसंठाणसंठिए जावचिठ्ठइसमचक्कवाल संठाणसंठिए तहेव दारा, पएसा, जीवा य अट्ठो । गोयमा !घयोदस्स णं समुद्दस्स उदए सेजहाणामए पप्फुल्लसल्लइविमुकुल कण्णियारसरसवसुविबुद्धकोरंटदामपिडियतरस्स गिद्धगुण-तेयदीवियणिरुवहयविसिट्ठसुंदरतरस्ससुजाय दहिमहियतदिवसगहियणवणीय पडुवतावियसुक्कड्डिय उद्दावसज्जवीसदियस्स अहियपीवस्सुरहिगधमणहरमहरपरिणाम दरिसणिज्जस्स पत्थणिम्मलसुहोवभोगस्स सरयकालम्मि होज्ज गोघयवरस्स मंडए, भवे एयारूवेसिया?णोतिणटेसमटे,गोयमा !घयोदस्सणंसमुदस्सएतोइट्टतरे जावअस्साएणं पण्णत्ते, कंतसुकता एत्थ दो देवा महिड्डिया जावपरिवसति,सेसंतंचेव जावतारागण कोडीकोडीओ। ભાવાર્થ:- ગોળ અને ગોળાકાર સંસ્થાનથી સંસ્થિત વૃતવર નામનો દ્વીપ ક્ષીરોદ સમુદ્રને ચારે બાજુથી ઘેરીને રહેલો છે. તે સમચક્રવાલ સંસ્થાનથી યુક્ત છે. તેનો વિસ્તાર અને પરિધિ સંખ્યાત લાખ યોજનની છે. તેના પ્રદેશોની સ્પર્શના આદિ વર્ણન પૂર્વવત્ યાવત્ તેના નામ વિષયક પ્રશ્નના ઉત્તરમાં જાણવું કે
હે ગૌતમ! ધૃતવરદ્વીપમાં અનેક સ્થાને નાની-નાની વાવડીઓ આદિ છે. જે વ્રતોદકથી– ઘી જેવા પાણીથી ભરેલી છે, ત્યાં ઉત્પાત પર્વત આદિ છે, તે સંપૂર્ણ સુવર્ણમય સ્વચ્છ ભાવ પ્રતિરૂપ છે. ત્યાં કનક અને કનકપ્રભ નામના બે મહદ્ધિક દેવ વાવ પલ્યોપમની સ્થિતિવાળા રહે છે. શેષ કથન પૂર્વવતુ જાણવું થાવત્ ત્યાં સંખ્યાતા ક્રોડાક્રોડ તારાઓ છે.
તે વૃતવરદ્વીપની ચારે બાજુ વૃતોદ નામનો સમુદ્ર છે, તે ગોળ અને વલયાકારે છે. તે સમચક્રવાલ સંસ્થાનથી યુક્ત છે. તેની પ્રદેશો સ્પર્શના, જીવોત્પત્તિ આદિ પૂર્વવતુ જાણવું. તેના નામના પ્રયોજન સંબંધી પ્રશ્નના ઉત્તરમાં જાણવું કે
હે ગૌતમ! ગોઘત મંડ એટલે ગરમ કરેલા ઘી ઉપર જે પોપડી વળે તે પુલકિત શલકી, કરેણના ફૂલ, સરસવના ફૂલ, કોરંટની માળા જેવું પીળા રંગનું, સ્નિગ્ધતા યુક્ત, અગ્નિના સંયોગથી ચમકવાળું, વિશિષ્ટ સુંદરતાવાળું, સારી રીતે જમાવેલા તાજા દહીંને વલોવીને, માખણ કાઢીને, તેને તાવીને, કીટ વગેરે