________________
૫૪૮]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
હે ગૌતમ ! તેમ નથી. વરુણવર સમુદ્રનું પાણી તેનાથી પણ વિશેષ ઇતર કાંતતર, પ્રિયતર, મનોજ્ઞતર અને મનને સંતુષ્ટ કરનારું છે. તેથી તેને વરુણીવર સમુદ્ર કહે છે. ત્યાં વાણિ અને વરુણકાંત નામના મહદ્ધિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા બે દેવો રહે છે. તેથી પણ તેને વરુણોદ સમુદ્ર કહે છે અથવા હે ગૌતમ વરુણોદ સમુદ્ર નામ શાશ્વત છે. વરુણોદ સમુદ્રમાં સંખ્યાત ચંદ્ર-સૂર્ય આદિ જ્યોતિષી દેવો છે. ક્ષીરવર દ્વીપ અને સમુદ્ર - ५४ वारुणवरण्णं समुदं खीरवरे णामं दीवे वट्टे जावचिट्ठइ । सव्वं संखेज्जगं विक्खंभो य परिक्खेवो य जाव अट्ठो । बहूओ खुड्डा-खुडियाओ वावीओ जाव सरसरपंतियाओ खीरोदग पडिहत्थाओ पासाईयाओ । तासु णं खुड्डियासु जाव बिलपतियासुबहवे उप्पायपव्वयगा सव्वरयणामया जावपडिरूवा । पुंडरीगपुक्खरदंता एत्थदो देवा महिड्डिया जावपरिवसति;से एएणटेणं जावणिच्चे। जोइसंसव्वंसखेज्ज।
खीरवरंणंदीवं खीरोए णामसमुद्दे वट्टे वलयागारसंठाणसंठिए जावपरिक्खित्ताणं चिट्ठइसमचक्कवालसंठिए, संखेज्जाइंजोयणसयसहस्साइविक्खंभपरिक्खेवोतहेवसव्वं जावअट्ठो। गोयमा !खीरोयस्सणंसमुदस्स उदगंखंडगुडमच्छंडियोववेएरण्णोचाउरंत चक्कवट्टिस्स उवट्ठविए आसायणिज्जे विस्सायणिज्जे पीणणिज्जे जावसबिदियगाय पल्हायणिज्जे जाववण्णेणं उवचिए जावफासेणं भवे एयारूवे सिया? ___णोइणटेसमटे । खीरोदस्सणंसेउदए एत्तो इट्ठतराए चेव जावआसाएणं पण्णत्ते। विमलविमलप्पभा एत्थ दो देवा महिड्डिया जावपरिवसंति । सेतेणटेणं । संखेज्जचंदा जावतारा। ભાવાર્થ:- ગોળ અને વલયાકાર ક્ષીરવર નામનો દ્વીપ વણવર સમુદ્રને ચારે બાજુથી ઘેરીને રહેલો છે. તેનો વિસ્તાર અને પરિધિ સંખ્યાત લાખ યોજનની છે વગેરે કથન પૂર્વવત્ કહેવું યાવતુ ક્ષીરવરદ્વીપમાં દર્શનીય એવી ઘણી નાની-નાની વાવડીઓ યાવતુ સરોવર પંક્તિઓ અને બિલ પંક્તિઓ છે. તે ક્ષીરોદકથી પરિપૂર્ણ છે યાવતુ પ્રતિરૂપ છે. પુંડરીક અને પુષ્કરદત નામના બે મહર્તિક દેવ ત્યાં રહે છે. તેથી તેનું નામ ક્ષીરવર દ્વીપ છે યાવતું આ નામ શાશ્વત છે. તે ક્ષીરવર નામના દ્વીપમાં સંખ્યાત ચંદ્ર-સૂર્ય યાવત સંખ્યાતા તારાઓ છે.
ક્ષીરોદ નામનો સમુદ્ર ક્ષીરવર નામના દ્વીપને ચારે બાજુથી ઘેરીને રહેલો છે. તે ગોળ અને વલયાકાર છે. તે સમગોળાકાર સંસ્થાનથી સંસ્થિત છે. તેનો વિસ્તાર અને પરિધિ સંખ્યાત લાખ યોજન છે વગેરે સર્વ વર્ણન પૂર્વવત્ કરવું યાવતું શા માટે આ નામ છે?
હે ગૌતમ! ચક્રવર્તી રાજાને માટે તૈયાર કરવામાં આવેલી ગોક્ષીર (ખીર) જે સાકર, ગોળ, ખાંડથી અધિક સ્વાદિષ્ટ ધીમા તાપે પકાવેલ, આસ્વાદનીય, વિશેષ પ્રકારના સ્વાદથી યુક્ત, દીપનીય વાવસર્વ ઇન્દ્રિયો અને શરીરને આહ્વાદ આપનારી સુંદર વર્ણવાળી વાવ, મનોજ્ઞ સ્પર્શવાળી છે.
પ્રશ્ન- હે ભગવન! શું શીરોદનું પાણી તેવા પ્રકારનું(ચક્રવર્તીની ખીર જેવા સ્વાદવાળું) છે? ઉત્તર- હે ગૌતમ! તેમ નથી. ક્ષીરોદ સમુદ્રનું પાણી તેનાથી પણ અધિક ઇષ્ટતર યાવતું મનને