________________ [ પ૩ર ] શ્રી જીવાજીવાભિગમ સત્ર 8844 = ૩પર(ત્રણ સો બાવન) ગ્રહ લવણ સમુદ્રમાં હોય છે. તેમજ ૬,૯૭૫(છાસઠ હજાર, નવસો પંચોતેર) ક્રોડાક્રોડી તારાગણ એક ચંદ્રના પરિવારમાં છે, તેથી 6,97584 = ૨,૬૮,૯૦૦(બે લાખ, અડસઠ હજાર, નવસો) ક્રોડાકોડી તારાગણ લવણ સમુદ્રમાં છે. રિશl અઢીદ્વીપની બહારના જ્યોતિષી વિમાનોઃ01 चंदाओ सूरस्स य, सूरा चंदस्स अंतर होइ / पण्णास सहस्साइतु, जोयणाण अणूणाई // 27 // ગાથાર્થ– મનુષ્ય ક્ષેત્રની બહાર જે ચંદ્ર અને સૂર્ય છે, તેનું પરસ્પર અંતર પચાસ-પચાસ હજાર યોજનનું છે અર્થાત્ ચંદ્રથી સૂર્યનું અને સૂર્યથી ચંદ્રનું આ અંતર જાણવું. //ર૭ા. सूरस्स य सूरस्सय,ससिणो ससिणो य अंतरं होइ / बहियाओ मणुस्सणगस्स, जोयणाणं सयसहस्स // 28 // ગાથાર્થ– સૂર્યથી સૂર્યનું અને ચંદ્રથી ચંદ્રનું અંતર માનુષોત્તર પર્વતની બહાર એક લાખ યોજનનું છે. રિટા. सूरंतरिया चंदा, चंदतरिया य दिणयरा दित्ता / चित्तंतरलेसागा,सुहलेसा मंदलेसा य // 29 // ગાથાર્થ મનુષ્ય ક્ષેત્રની બહાર વર્તુલાકારે એક પિટકમાં ક્રમશઃ સૂર્ય પછી ચંદ્ર અને ચંદ્ર પછી સૂર્ય પચાસ-પચાસ હજાર યોજનાના આંતરે પોત-પોતાના તેજ પુંજથી પ્રકાશિત થાય છે. તેની પ્રકાશરૂપ લેશ્યા મિશ્રિત હોય છે. સામાન્ય રીતે ચંદ્રનો પ્રકાશ શીતલ છે અને સૂર્યનો પ્રકાશ ઉષ્ણ છે પરંતુ અહિં સૂર્ય ચંદ્રનો પ્રકાશ એક બીજામાં મિશ્રિત થતો હોવાથી મનુષ્ય લોકની જેમ અતિ શીતળ અથવા અત્યંત ગરમ હોતો નથી પરંતુ સુખરૂપ હોય છે.રા. अट्ठासीइंचगहा, अट्ठावीसंच होति णक्खत्ता। एगससीपरिवारो, एत्तोताराणवोच्छामि // 30 // ગાથાર્થ– એક ચંદ્રના પરિવારમાં 88 ગ્રહ અને 28 નક્ષત્ર હોય છે. તારાઓની સંખ્યા આગળની ગાથાઓમાં છે. 3oll. छावट्ठिसहस्साई,णवचेव सयाइं पंचसयराई। एगससी परिवारो, तारागणकोडिकोडीणं // 31 // ગાથાર્થ– એક ચંદ્રના પરિવારમાં ૬,૯૭૫(છાસઠ હજાર, નવસો પંચોતેર) ક્રોડાકોડી તારાઓ છે. 31ll. बहियाओ मणुस्सणगस्स, चंदसूराण अवट्ठिया जोगा। चंदा अभीइजुया, सूरा पुण होति पुस्सेहिं // 32 // ગાથાર્થ–મનુષ્ય ક્ષેત્રની બહારના ચંદ્ર અને સૂર્ય (અવસ્થિત) સ્થાયી યોગવાળા છે. ચંદ્ર અભિજિત નક્ષત્રથી અને સૂર્ય પુષ્ય નક્ષત્રથી યુક્ત હોય છે.ફિરો