________________
| ५०२
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
देवा महिड्डिया जावपलिओवमट्ठिईया परिवसंति तेसिं पणिहाए ।
महाहिमवंतरुप्पिसुवासहरपव्वएसुदेवामहिड्डिया जावपलिओवमट्ठिइया परिवति। हरिवासरम्मयवासेसुमणुया पगईभद्दगा जावविणीया, गंधावइ मालवंतपरियाएसु वट्टवेयड्डपव्वएसुदेवा महिड्डिया जाव पलिओवम ठिईया परिवसंति । णिसह-णीलवंतेसु वासधरपव्वएसुदेवा महिड्डिया जावपलिओवम ठिईया परिवसति । सव्वाओ दहदेवयाओ भाणियव्वाओ,पउमदहतिगिच्छकेसरिदहावसाणेसुदेवा पलिओवम ठिईया परिवसतितार्सि पणिहाए।
फुचविदेहावरविदेहेसुवासेसुअरहंतचक्कवट्टीबलदेव वासुदेवाचारणा विज्जाहरा समणा समणीओसावगा सावियाओमणुया पगइभद्दया जावविणीया,तेसिंणंपणिहाए। सीयासीओदगासुसलिलासुदेवया महिड्डिया जावपलिओवम ठिईया परिवसति । देवकुरु- उत्तरकुरुसुमणुया पगइभद्दगा जावविणीया,तेसिं णं पणिहाए ।
- मंदरे पव्वए देवया महिड्डिया जावपलिओवम ठिईया परिवति । जंबूए णं सुदसणाए जंबूदीवाहिवई अणाढिए णामंदेवे महिड्डिए जावपलिओवमठिईए परिवसति, तस्स पणिहाए लवणसमुद्दे णो ओवीलेइ णो उप्पीलेइ णो चेवणं एकोदगंकरेइ, अदुत्तरं चणंगोयमा !लोगट्ठिई लोगाणुभावेजण्णं लवणसमुद्दे जंबुद्दीव दीवंणो ओवीलेइ, णो उप्पीलेइ णो चेवणं एगोदगं करेइ । ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! જો લવણ સમુદ્રનો ચક્રવાલ વિખંભ બે લાખ યોજનાનો છે. તેની પરિધિ ૧૫,૮૧,૧૩૯ (પંદર લાખ, એક્યાસી હજાર, એકસો ઓગણચાલીસ) યોજનથી કંઈક ન્યૂન છે. તેની ઊંડાઈ એક હજાર યોજન છે અને ઊંચાઈ સોળ હજાર યોજન છે. સર્વ મળીને તેની સમગ્ર ઊંચાઈ સત્તર હજાર યોજન છે, તો હે ભગવન! તે લવણ સમુદ્ર જેબૂદ્વીપ નામના દ્વીપને શા માટે પાણીથી ભીંજવી દેતો નથી? શા માટે ઘણી જ પ્રબળતાથી તેને પીડિત કરતો નથી અને તેને પાણીમાં ડૂબાડી દેતો નથી ?
त२- गौतम! यूद्वीप नामनाद्वीपमा भरत-औरत क्षेत्रोमां अरिहंत, यवता, सहेव, વાસુદેવ, જંઘાચારણ, વિદ્યાચારણ લબ્ધિવાળા મુનિઓ વિધાધર, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ છે; ત્યાંના ઘણા મનુષ્યો પ્રકૃતિથી ભદ્ર, વિનીત, ઉપશાંત, અલ્પ ક્રોધી, અલ્પ માની, અલ્પ માયી, અલ્પ લોભી, મૃદુકોમળ, આસક્તિથી રહિત, ભદ્ર અને વિનીત છે; તેના પ્રભાવથી લવણ સમુદ્ર જંબૂદ્વીપને પાણીથી ભીંજવી દેતો નથી, પ્રબળતાથી પીડિત કરતો નથી અને પાણીમાં ડૂબાડી દેતો નથી.
ગંગા, સિંધુ, રક્તા, રક્તાવતી નદીઓમાં મહદ્ધિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળી દેવીઓ રહે છે. તેના પ્રભાવથી લવણ સમુદ્ર જંબૂદ્વીપને પાણીમાં ડૂબાડી દેતો નથી. ચુલ્લ હિમવંત અને શિખરી વર્ષધર પર્વતો પર મહદ્ધિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા દેવ રહે છે. તેના પ્રભાવે જંબૂદ્વીપને યાવતું ડૂબાડી देतो नथी.
હેમવય-હરણ્યવય ક્ષેત્રોના મનુષ્યો પ્રકૃતિથી ભદ્ર યાવત્ વિનીત છે, રોહિતા-રોહિતાશા, સુવર્ણકુલા- રુખકૂલા નદીઓમાં મહદ્ધિક યાવતું પત્યોમની સ્થિતિવાળી દેવીઓ રહે છે,