________________
પ્રતિપત્તિ-૩ : લવણ સમુદ્રાધિકાર
३९ कहि णं भंते ! अब्भतरलावणगाणं चंदाणं चंददीवा णामं दीवा पण्णत्ता ?
गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिमेणं लवणसमुदं बारस जोयणसहस्साइं ओगाहिता एत्थ णं अब्भितर लावणगाणं चंदाणं चंददीवा णामं दीवा पण्णत्ता । जहा जंबूदीवगा चंदा तहा भाणियव्वा, णवरि - रायहाणीओ अण्णम्मि लवणे सेसं तं चेव । एवं अब्भितरलावणगाणं सूराणवि लवणसमुद्द बारस जोयणसहस्साइं तहेव सव्वं जाव रायहाणीओ ।
४८८
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આપ્યંતર લવણ સમુદ્રના ચંદ્રોના ચંદ્રઢીપ નામના દ્વીપ ક્યાં છે ?
ઉત્તર– હે ગૌતમ ! જંબુદ્રીપના મેરુપર્વતની પૂર્વમાં લવણ સમુદ્રમાં બાર હજાર યોજન દૂર આપ્યંતર લવણ સમુદ્રના બે ચંદ્રોના બે ચંદ્ર દ્વીપો છે. તેનું સંપૂર્ણ વર્ણન જંબૂદ્વીપના ચંદ્રદ્વીપોની સમાન જાણવું. વિશેષતા એ છે કે તેની રાજધાનીઓ અન્ય લવણ સમુદ્રમાં છે, શેષ સર્વ કથન પૂર્વવત્ જાણવું.
તે જ રીતે આપ્યંતર લવણ સમુદ્રના સૂર્યોના બે સૂર્યદ્વીપ પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રમાં બાર હજાર યોજન દૂર છે. તેની રાજધાની પર્યંતનું સમસ્ત કથન ચંદ્રન્દ્વીપોની સમાન જાણવું. ४० कहिणं भंते ! बाहिरलावणगाणं चंदाणं चंददीवा पण्णत्ता ?
गोयमा ! लवणसमुद्दस्स पुरत्थिमिल्लाओ वेइयंताओ लवणसमुद्दं पच्चत्थिमेणं बारस जोयणसहस्साइं ओगाहित्ता, एत्थ णं बाहिरलावणगाणं चंदाण चंददीवा णामं दीवा पण्णत्ता- बारस जोयणसहस्साइं आयाम विक्खंभेणं, धायइसंडदीवंतेणं अद्धेकोणणवतिजोयणाइं चत्तालीसं च पंचणउतिभागे जोयणस्स ऊसिया जलताओ, लवणसमुद्दतेणं दो कोसे ऊसिया। पउमवरवेइया वणसंडा बहुसमरमणिज्जा भूभिभागा मणिपेढिया सीहासा सपरिवारा सो चेव अट्ठो रायहाणीओ सगाणं दीवाणं पुरत्थिमेणं तिरियमसंखेज्जे दीवसमुद्दे वीईवइत्ता अण्णम्मि लवणसमुद्दे तहेव सव्वं ।
भावार्थ ::- प्रश्न - हे भगवन् ! जा (४शिमा पछीना) सवा समुद्रमां चंद्रोना चंद्रद्वीप इयां छे ?
ઉત્તર– હે ગૌતમ ! લવણ સમુદ્રની પૂર્વ દિશાની વેદિકાથી પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રમાં બાર હજાર યોજન દૂર બાહ્ય લવણ સમુદ્રના ચંદ્રોના બે ચંદ્ર દ્વીપો છે. તે બાર હજાર યોજન લાંબા-પહોળા છે. તે ચંદ્રદ્વીપ ધાતકીખંડની દિશામાં ૮૮૫ રૂ યોજન પાણીની ઉપર છે અને લવણ સમુદ્રની દિશામાં બે ગાઉ पासीनी ७५२ छे. पद्मवर वेहिडा, वनखंड, जडुसम रमशीय भूमितल, भशिपीडिडा, सपरिवार सिंहासन, નામનું પ્રયોજન વગેરે પૂર્વવત્ જાણવું. તેની રાજધાનીઓ પોત પોતાના દ્વીપોથી આગળ તિરછા અસંખ્યાત દ્વીપ-સમુદ્રો પસાર કર્યા પછી અન્ય લવણ સમુદ્રમાં છે વગેરે સર્વ કથન પૂર્વવત્ જાણવું.
४१ कहि णं भंते ! बाहिरलावणगाणं सूरा णं सूरदीवा णामं दीवा पण्णत्ता ?
गोयमा ! लवणसमुद्दपच्चत्थिमिल्लाओ वेदियंताओ लवणसमुद्द पुरत्थिमेणं बारस जोयणसहस्साइं धायइसंडदीवंतेणं अद्धेकोणणउई जोयणाइं चत्तालीस च पंचणउ भागे जोयणस्स ऊसिया जलंताओ, लवणसमुद्दतेणं दो कोसे ऊसिया । सेसं तहेव जाव