________________
| ४७ |
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
उवरिं चत्तारिचउवीसे जोयणसए आयामविक्खंभेणं, मूले तिण्णि जोयणसहस्साइंदोण्णि य बत्तीसुत्तरे जोयणसए किंचिविसेसूणे परिक्खेवेणं, मज्झे दो जोयणसहस्साइंदोण्णि य छलसीए जोयणसए किंचिविसेसाहिए परिक्खेवेणं, उवरि एगंजोयणसहस्सं तिण्णि य ईयाले जोयणसए किंचिविसेसूणे परिक्खेवेणं मूले वित्थिण्णे, मज्झे संखित्ते, उप्तिणुए गोपुच्छसंठाणसंठिए सव्वकणगामए अच्छे जावपडिरूवे।
सेणंएगाए पउमवरवेइयाए एगेणं य वणसंडेणं सव्वओ समंता संपरिक्खित्ते । दोण्ह विवण्णओ। भावार्थ :- प्रश्न- हे भगवन् ! गोस्तूप वेध२ नागरा४नो गस्तूप नामनो आवास पर्वतयां छ?
ઉત્તર– ગૌતમ! જંબુદ્વીપના મેરુપર્વતની પૂર્વમાં લવણ સમુદ્રમાં બેતાલીસ હજાર યોજન આગળ જતાં ગોસૂપ વેલંધર નાગરાજનો ગોસ્તૂપ નામનો આવાસ પર્વત છે. તે ૧૭૨૧(સત્તરસો એકવીસ) યોજન ઊંચો, ૪૩૦યોજન (ચારસો ત્રીસ યોજના અને એક ગાઉ) જમીનમાં ઊંડો છે. મૂળમાં ૧૦૨૨(એક હજાર બાવીસ) યોજન, મધ્યમાં ૭૨૩ યોજન અને ઉપર ૪૨૪ યોજન લાંબો-પહોળો છે. તેની પરિધિ મૂળમાં ૩ર૩ર (ત્રણ હજાર, બસો બત્રીસ) યોજનથી કંઈક ન્યૂન, મધ્યમાં રર૮૬ (બે હજાર, બસો ક્યાસી) યોજનથી કંઈક અધિક અને ઉપર ૧૩૪૧ (એક હજાર, ત્રણસો એકતાલીસ) યોજનથી કંઈક ન્યૂન છે. તે મૂળમાં વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપર પાતળો, ગાયના પૂંછડાના આકારે સ્થિત છે. તે સંપૂર્ણ કનકમય, સ્વચ્છ ભાવ પ્રતિરૂપ છે.
તે એક પધવર વેદિકા અને એક વનખંડથી ચારે બાજુથી ઘેરાયેલો છે. વેદિકા અને વનખંડ, બંનેનું વર્ણન પૂર્વવત્ જાણવું.
२२ गोथूभस्स णं आवासपव्वयस्स उवरिंबहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते जाव आसयति । तस्स णंबहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थणं एगे महं पासायवडेसए बावढेि जोयणद्धंच उड्डउच्चत्तेणं तं चेव पमाणं अद्ध आयामविक्खभेणं वण्णओ जावसीहासणं सपरिवार ભાવાર્થ :- ગોસ્તૂપ આવાસ પર્વતની ઉપર સમતલ રમણીય ભૂમિભાગ છે વગેરે સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. યાવત ત્યાં ઘણાં નાગકુમાર દેવ-દેવીઓ સ્થિત થાય છે. તે સમતલ રમણીય ભૂમિભાગની બરાબર મધ્યમાં સાડા બાસઠ યોજન ઊંચો, સવા એકત્રીસ યોજન લાંબો-પહોળો એકવિશાળ પ્રાસાદાવતંસક છે. તેનું સપરિવાર સિંહાસન સુધીનું વર્ણન વિજયદેવના પ્રાસાદાવતંસક સમાન જાણવું જોઈએ. | २३ सेकेणटेणं भंते ! एवं वुच्चइ गोथूभे आवासपव्वए, गोथूभे आवासपव्वए??
गोयमा !गोथूभेणं आवासपव्वएतत्थ तत्थ देसेतहितहिं बहुओखुडाखुड्डियाओ जावगोथूभवण्णाइंबहुइंउप्पलाइंतहेव जावगोथूभेतत्थ देवेमहिड्डिए जावपलिओवमट्ठिईए परिवसइ । सेणं तत्थ चउण्हं सामाणियसाहस्सीणं जावगोथूभस्स आवासपव्वयस्स गोथूभाए रायहाणीए जावविहरइ । सेतेणटेणं जावणिच्चे।