________________
પ્રતિપત્તિ-૩ઃ લવણ સમુદ્રાધિકાર
| ४६१
| ३ लवणस्सणं भंते !समुद्दस्स कइ दारा पण्णत्ता? गोयमा !चत्तारिदारा पण्णत्ता, तंजहा-विजए, वेजयंते, जयंते, अपराजिए । भावार्थ:- प्रश्न- भगवन् ! सवा समुद्रन।24। द्वार छ? 612- गौतम! समुद्रना यार द्वारछतेसाप्रमाछ-वि४य, वैश्यंत, ४यंत अने अपराटित. | ४ | कहिणं भंते ! लवणसमुद्दस्स विजए णामंदारे पण्णत्ते?
गोयमा ! लवणसमुदस्स पुरथिमपेरंते धायइखंडस्स दीवस्स पुरथिमद्धस्स पच्चत्थिमेणं सीओदाए महाणईए उप्पि एत्थ णं लवणस्स समुदस्स विजए णामंदारे पण्णत्ते । अट्ठ- जोयणाई उड्डे उच्चत्तेणं, चत्तारि जोयणाई विक्खंभेणं, एवंतंचेव सव्वं जहा जंबुद्दीवस्स विजए दारे रायहाणी पुरत्थिमेणं अण्णम्मि लवणसमुद्दे । भावार्थ:- प्रश्न-मावन् ! A समुद्रनुं विश्य वायां छ?
ઉત્તર– હે ગૌતમ! લવણ સમુદ્રની પૂર્વ દિશાના અંતમાં તથા પૂર્વાર્ધ ધાતકીખંડ દીપની પશ્ચિમ દિશામાં સીસોદા મહાનદીની ઉપર લવણ સમુદ્રનું વિજય નામનું દ્વાર છે. તે આઠ યોજન ઊંચું અને ચાર યોજન પહોળું છે વગેરે સંપૂર્ણ કથન જંબુદ્વીપના વિજય દ્વારની સમાન જાણવું જોઈએ યાવતુ તે વિજય દેવની રાજધાની પૂર્વમાં અસંખ્ય દ્વીપ સમુદ્ર પછી બીજા લવણ સમુદ્રમાં છે. | ५ कहि णं भंते ! लवणसमुद्दे वेजयंते णामंदारे पण्णते?
गोयमा ! लवणसमुद्दे दाहिणपेरंते धायइखंडस्स दाहिणद्धस्स उत्तरेणं, एत्थ णं वेजयंते णामंदारे पण्णत्ते । सेसंतं चेव ।
एवं जयंते वि, णवरि सीयाए महाणईए उप्पि भाणियव्वं । एवं अपराजिए वि, णवरं दिसिभागो भाणियव्वो। भावार्थ :- प्रश्न- भगवन् ! Aqए समुद्र वैश्यंत नामर्नु द्वार यां छ?
ઉત્તર- હે ગૌતમ ! લવણ સમુદ્રની દક્ષિણ દિશાના અંતમાં અને દક્ષિણાર્ધ ધાતકી ખંડની ઉત્તરદિશામાં લવણ સમુદ્રનું વૈજયંત નામનું દ્વાર છે, શેષ વર્ણન પૂર્વવત્ જાણવું. આ જ રીતે જયંતદ્વારના વિષયમાં પણ જાણવું, વિશેષતા એ છે કે તે સીતા મહાનદીની ઉપર છે. અપરાજિત દ્વારના વિષયમાં પણ આ જ રીતે જાણવું જોઈએ, તે લવણ સમુદ્રની ઉત્તરદિશાના અંતમાં અને ઉતરાદ્ધ ધાતકીખંડની દક્ષિણ દિશામાં છે. તેની રાજધાની અપરાજિત દ્વારની ઉત્તરમાં અસંખ્ય દ્વીપ-સમુદ્ર પાર કર્યા પછી બીજા લવણ સમુદ્રમાં છે. |६ लवणस्सणं भंते !समुदस्सदारस्सयदारस्स य एसणं केवइए अबाहाए अंतरे पण्णत्ते? गोयमा !
तिण्णेवसयसहस्सा,पंचाणउई भवेसहस्साइं।
दो जोयणसय असिआ,कोसंदारंतरे लवणे ॥१॥ जाव अबाहाए अंतरे पण्णत्ते।