SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ | प्रतिपत्ति-3:४पूतीपारि | ४४८ । एवंदक्षिण-पुरथिमेण विपण्णासंजोयणाईओगाहित्ता चत्तारिणंदापुक्खरिणीओ पण्णत्ताओ,तं जहा- उप्पलगुम्मा, णलिणा, उप्पला, उप्पलुज्जला, सेसंत चेव । . एवं दक्षिण-पच्चत्थिमेण विपण्णासंजोयणाए, णवरं-भिंगा भिंगाणिमा चेव अंजणा कज्जलप्पभा । सेसंतंचेव।। एवं उत्तरपच्चत्थिमेणं पढम वणसंडे पण्णासंजोयणाइं ओगाहित्ता एत्थ णं चत्तारिणंदाओ पुक्खरिणीओ पण्णत्ताओ,तं जहा-सिरिकता सिरिमहिया सिरिचंदा चेव तह य सिरिणिलया । सेसंतंचेव। ભાવાર્થ :- જંબુ સુદર્શનવક્ષના ઉત્તર-પૂર્વમાં(ઈશાન કોણમાં) પ્રથમ આત્યંતર વનખંડમાં પચાસ યોજન દૂર ચાર નંદા પુષ્કરિણીઓ છે. તેના નામ આ પ્રમાણે છે– પદ્મા, પદ્મપ્રભા, કુમુદા અને કુમુદપ્રભા. તે નંદા પુષ્કરિણીઓ એક ગાઉ લાંબી, અર્ધા ગાઉ પહોળી, પાંચસો ધનુષ ઊંડી છે. તે સ્વચ્છ ભાવતુ પ્રતિરૂપ છે ઇત્યાદિ તોરણ સુધીનું વર્ણન જાણવું જોઈએ. તે નંદા પુષ્કરિણીઓના મધ્ય ભાગમાં પ્રાસાદાવતુંસક છે. તે એક ગાઉ ઊંચો, અર્ધા ગાઉ લાંબો-પહોળો છે ઇત્યાદિ સપરિવાર સિંહાસન સુધીનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. - દક્ષિણ-પૂર્વમાં પણ પચાસ યોજન દૂર ચાર નંદા પુષ્કરિણીઓ છે, યથા– ઉત્પલ ગુલ્મા, નલિના, ઉત્પલા, ઉત્પલોજ્જવલા, શેષ કથન પૂર્વવત્ જાણવું. દક્ષિણ-પશ્ચિમમાં પણ પચાસ યોજન દૂર ચાર પુષ્કરિણીઓ છે યથા-મૂંગા, ભંગિનિભા, અંજના તેમજ કજ્જલપ્રભા શેષ કથન પૂર્વવત્ જાણવું. પશ્ચિમ-ઉત્તરમાં આભ્યતર વનખંડમાં પચાસ યોજન દૂર ચાર નંદા પુષ્કરિણીઓ છે. યથાશ્રીકાંતા, શ્રીમહિતા, શ્રીચંદ્રા અને શ્રીનિલયા, શેષ કથન પૂર્વવત્ જાણવું. તે પુષ્કરિણી તથા પ્રાસાદાવર્તાસકનું પ્રમાણ પૂર્વવત્ જાણવું. १७२ जंबूएणंसुदसणाएपुरथिमिल्लस्स भवणस्सउत्तरेणंउत्तरपुरस्थिमस्सपासायवास्स दाहिणेणं एत्थण एगेमहंकूडे पण्णत्ते अट्ठजोयणाइंउड्ढं उच्चत्तेणं, मूले बारस जोयणाई आयाम-विक्खंभेणं, मज्झे अट्ट जोयणाई आयाम विक्खंभेणं उवरि चत्तारि जोयणाई आयामविक्खभेणंमूलेसाइरेगाइसत्ततीसंजोयाणाइंपरिक्खेवेणं,मज्झेसाइरेगाइं पणुवीस जोयणाई परिक्खेवेण उवरिसाइरेगाईबारसजोयणाई परिक्खेवेणं । मूले विच्छिण्णे मज्झे संखित्तेउप्पितणुए गोपुच्छसंठाणसंठिए सव्वजंबूणयामए अच्छे जावपडिरूवे। सेणंएगाए पउमवरवेइयाएएगेणंवणसंडेणंसव्वओसमंता संपरिक्खित्ते; दोण्हविवण्णओ।। __तस्सणंकूडस्स उवरिंबहुसमरमणिज्जे भूमिभागेपण्णत्ते जाव आसयंति। तस्सणं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए एग सिद्धायतण कोसप्पमाणं सव्वा सिद्धायतणवत्तव्वया ॥१॥ ભાવાર્થ - (આત્યંતર વનમાં) જંબૂ સુદર્શનવૃક્ષની પૂર્વ દિશાવર્તી ભવનની ઉત્તરમાં અને ઉત્તરપૂર્વના
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy