________________
| ४५० ।
શ્રી જીવાજીવાભિગમ સત્ર
પ્રાસાદાવતસકના દક્ષિણમાં એક વિશાળ કૂટ છે. તે આઠ યોજન ઊંચો છે. તે મૂળમાં બાર યોજન, મધ્યમાં આઠ યોજન અને ઉપર ચાર યોજન લાંબો-પહોળો છે. તેની પરિધિ મૂળમાં સાધિક સાડત્રીસ યોજન, મધ્યમાં સાધિક પચીસ યોજન અને ઉપર સાધિક બાર યોજનની છે. તે મૂળમાં વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપર પાતળો ગોપુચ્છના આકારનો છે. તે સંપૂર્ણતઃ જંબુનદ સુવર્ણમય, સ્વચ્છ ભાવ પ્રતિરૂપ છે. તે કૂટ એક પાવરવેદિકા અને એક વનખંડથી ચારે બાજુથી ઘેરાયેલો છે. પાવર વેદિકા અને વનખંડ બંનેનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ.
તે કૂટની ઉપર અત્યંત સમતલ રમણીય ભૂમિભાગ છે, વગેરે પૂર્વવત્ વર્ણન જાણવું જોઈએ થાવત ત્યાં ઘણા વાણવ્યંતર દેવ-દેવીઓ આવે છે, વિશ્રામ કરે છે, બેસે છે. તે બહુ સમરમણીય ભૂમિભાગની મધ્યમાં એક સિદ્ધાયતન છે. તે એક ગાઉ પ્રમાણવાળું છે વગેરે સિદ્વાયતનનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. |૧| १७३ जंबूए णं सुदंसणाए पुरत्थिमस्स भवणस्स दाहिणेणं दाहिणपुरथिमिल्लस्स पासायव.सगस्स उत्तरेण एत्थणंएगेमहंकूडेपण्णत्ते,तचेव पमाण, सिद्धायतणंच॥२॥ ____ जंबूए णं सुंदसणाए दाहिणिल्लस्स भवणस्स पुरत्थिमेणं दाहिणपुरथिमिलस्स पासायवर्डसगस्स पच्चत्थिमेणं एत्थणंएगेमहंकडे पण्णत्ते । तंचेव पमाणं सिद्धायत च ॥३॥ जंबूए णं सुंदसणाए दाहिणस्स भवणस्स पच्चत्थिमेणं दाहिणपच्चत्थिमिल्लस्स पासायवडेंसगस्स पुरथिमेणं एत्थ णं एगे महं कूडे पण्णत्ते । तंचेव पमाणं, सिद्धायतणं च॥४॥ जंबूएणंसुदसणाएपच्चत्थिमिल्लस्स भवणस्सदाहिणेणंदाहिणपच्चत्थिमिल्लस्स पासायव.सगस्स उत्तरेणं एत्थणंएगेमहंकूडेपण्णत्ते;तचेवपमाण, सिद्धायतणंय ॥५॥ ___ जंबूए णंसुदंसणाए पच्चत्थिमभवणस्स उत्तरेणं उत्तरपच्चत्थिमिल्लस्स पासाय वडेंसगस्स दाहिणेणं एत्थणंएगेमहंकूडे पण्णत्ते । तंचेव पमाणं, सिद्धायतणंच ॥६॥
जंबूएणंसुदसणाए उत्तरिल्लस्स भवणस्स पच्चत्थिमेणं उत्तरपच्चत्थिमस्सपासाय वडेंसगस्स पुरथिमेणं एत्थणं महंएगेकूडे पण्णत्ते। तेचेव पमाणं, सिद्धायतणंच ॥७॥
जंबूए णं सुदंसणाए उत्तरिल्लस्सभवणस्स पुरत्थिमेणं उत्तरपुरथिमिल्लस्स पासायवर्डेसगस्स पच्चत्थिमेणं एत्थणंएगेमहं कूडे पण्णत्ते । तंचेव पमाणं, सिद्धायतणं च ॥८॥ ભાવાર્થ:- તે જંબુસુદર્શનવક્ષના પૂર્વવર્તી ભવનની દક્ષિણ દિશામાં અને દક્ષિણ-પૂર્વી પ્રાસાદાવતસકની ઉત્તરમાં એક વિશાળ ફૂટ છે. તેનું પ્રમાણ પૂર્વવત્ જાણવું થાવ ત્યાં સિદ્ધાયતન છે..રા
તે જંબૂસુદર્શનવૃક્ષના દક્ષિણવર્તી ભવનની પૂર્વ દિશામાં અને દક્ષિણ-પૂર્વી પ્રાસાદાવતસકની પશ્ચિમ દિશામાં એક વિશાળ કૂટ છે, તેનું પ્રમાણ પૂર્વવત્ જાણવું યાવતુ ત્યાં સિદ્ધાયતન છે.iall.
તે જંબૂસુદર્શનવૃક્ષના દક્ષિણવર્તી ભવનની પશ્ચિમ દિશામાં અને દક્ષિણ-પશ્ચિમી પ્રાસાદાવતસકની પૂર્વ દિશામાં એક વિશાળ કૂટ છે, તેનું પ્રમાણ પૂર્વવત્ જાણવું થાવ ત્યાં સિદ્ધાયતન છે. જો
તે જંબૂસુદર્શનવૃક્ષના પશ્ચિમવર્તી ભવનની દક્ષિણ દિશા અને દક્ષિણ-પશ્ચિમી પ્રાસાદાવતસકની