________________
प्रतिपत्ति-३ : ४षूद्वीपाधिद्वार
પસાર થઈને વિજયા રાજધાનીની સમીપે આવીને તેને ત્રણ પ્રદક્ષિણા કરીને અભિષેક સભામાં વિજયદેવની પાસે આવે છે અને હાથ જોડીને મસ્તક પર અંજલી સ્થાપીને જય વિજયના શબ્દોથી તેને વધાવીને મહાઅર્થવાળી, મહા મૂલ્યવાન, મહાપુરુષોના અભિષેકને યોગ્ય વિપુલ અભિષેકની સામગ્રી ઉપસ્થિત डरे छे.
૪૧૧
| १२१ तए णं तं विजयदेवं चत्तारि य सामाणियसाहस्सीओ चत्तारि अग्गमहिसीओ सपरिवाराओ तिणि परिसाओ सत्त अणिया सत्त अणियाहिवई सोलस आयरक्खदेवसाहसीओ अण्णेय बहवे विजयरायहाणिवत्थव्वगा वाणमंतरा देवा य देवीओ य तेहिं साभाविएहिं उत्तरवेडव्विएहिं च वरकमलपइट्ठाणेहिं सुरभिवरवारिपडिपुण्णेहिं चंदणकयचच्चएहिं आविद्धकंठगुणेहिं पउमुप्पलपिहाणेहिं करतलसुकुमालकोमलपरिग्गहिएहिं अट्ठसहस्सेणं सोवण्णियाणं कलसाणं, रुप्पमयाणं जाव अट्ठसहस्साणं भोमेज्जाणं कलसाणं, सव्वोदएहिं सव्वमट्टियाहिं सव्वतुवरेहिं सव्वपुप्फेहिं सव्वगंधेहिं सव्वमल्लेहिं सव्वोसहिसिद्धत्थएहि य सव्विड्डीए सव्वजुईए सव्वबलेणं सव्वसमुदएणं सव्वायरेण सव्वविभूईए सव्वविभूसाए सव्वसंभमेणं सव्वपुप्फगंधमल्लालंकारेणं सव्वदिव्वतुडियणिणाएणं महया ड्डीए महया जुईए महया बलेणं महया समुदएणं महया वस्तुरिय- जमगसमग पडुप्पवाइयरवेणं संख-पणव-पड़ह-भेरि-झल्लरि-खरमुहि- हुडुक्क मुरव-मुइंग- दुदुहि- णिग्घोस-सण्णिणाइयरवेणं महया-महया इंदाभिसेएणं अभिसिंचति ।
ભાવાર્થ :- અભિષેક યોગ્ય સર્વ સામગ્રી આવી ગયા પછી ચાર હજાર સામાનિક દેવો, સપરિવાર ચાર અગ્રમહિષીઓ, ત્રણ પરિષદાઓના (યથાક્રમે આઠ હજાર, દશ હજાર, બાર હજાર દેવો) સર્વ દેવો, સાત સેના, સાત સેનાધિપતિ, સોળ હજાર આત્મરક્ષક દેવો અને વિજયા રાજધાનીના અન્ય અનેક વાણવ્યંતર દેવ-દેવીઓ તે સ્વાભાવિક અને વિકુર્વિત શ્રેષ્ઠ કમળ પર રાખેલા, શ્રેષ્ઠ સુગંધિત પાણીથી ભરેલા, ચંદનનો લેપ કરેલા, કાંઠા પર મંગલરૂપ નાડાછડી બાંધેલા, પદ્મકમળથી ઢંકાયેલા અને સુકુમાર કોમળ હાથોમાં ધારણ કરેલા ૧૦૦૮ સોનાના, ૧૦૦૮ ચાંદીના યાવત્ ૧૦૦૮ માટીના કળશોથી, સર્વ પ્રકારના જળ સર્વ પ્રકારની માટી, સર્વ પ્રકારના કાષાયેલા દ્રવ્યો, સર્વ ઋતુઓના શ્રેષ્ઠ ફૂલો યાવત્ સર્વ ઔષધિ અને સરસવોથી, સર્વ ઋદ્ધિ સહિત, મહા ધુતિ સહિત, પોતપોતાના હસ્તિ આદિ સૈન્ય સહિત, પોતાના આભિયોગિક દેવો આદિ પરિવાર સહિત, આદરભાવસહિત, સમસ્ત વૈક્રિયાદિ આપ્યંતર અને રત્નસંપત્તિ આદિ બાહ્ય विभूति सहित, समस्त श्रृंगाराहि विभूषा सहित, समस्त संभ्रम - उत्साह सहित, सर्व पुष्प, गंध, भाषा, અલંકાર સહિત, સર્વ દિવ્ય વાજિંત્રોના નાદ સહિત, સર્વ ઋદ્ધિ, ધૃતિ, સૈન્ય, આભિયોગિક પરિવાર સહિત, यतुर पुरुषो द्वारा वगाडवामां आवतां हिव्य वात्रिोना नाहसहित, शंभ, ढोल, नगारं, मेरी, आहार, ખરમુખી, હુડુક નામનું વાધવિશેષ, મુરજ, મૃદંગ, દુંદુભિ વગેરે દિવ્ય વાદ્યોના મહાન ધ્વનિપૂર્વક વિજયદેવનો ઇન્દ્રાભિષેક—જન્માભિષેક કરે છે.
| १२२ तए णं तस्स विजयदेवस्स महया-महया इंदा भिसेयंसि वट्टमाणंसि अप्पेगइया देवा णच्चोदगं णाइमट्टियं पविरलफुसियं रयरेणुविणासणं दिव्वं सुरभि गंधोदगवासं वासंति । अप्पेगइया देवा विजय-रायहाणिं णिहतरयं णट्ठरयं भट्ठरयं पसंतरयं उवसंतरयं करेंति,