________________
| प्रतिपत्ति-३:४बूतीपारि
| 3८७ |
ભાવાર્થ :- માણવક ચૈત્ય સ્તંભની પૂર્વમાં એક મોટી મણિપીઠિકા છે. તે મણિપીઠિકા બે યોજન લાંબી-પહોળી, એક યોજન જાડી અને સંપૂર્ણતઃ મણિમય યાવતુ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકા ઉપર એક મોટું સિંહાસન છે. સિંહાસનનું વર્ણન પૂર્વવત્ જાણવું. १०७ तस्स णं माणवगस्स चेइयखंभस्स पच्चत्थिमेणं एत्थ णं एगा महं मणिपेढिया पण्णत्ता-जोयणं आयामविक्खंभेणं, अद्धजोयणं बाहल्लेणं, सव्वमणिमई अच्छा जाव पडिरुवा।
तीसे णं मणिपेढिया उप्पि एत्थ णं एगे महं देवसयणिज्जे पण्णत्ते । तस्स णं देवसयणिज्जस्स अयमेयारूवेवण्णावासे पण्णत्ते,तं जहा- णाणामणिमया पडिपाया, सोवण्णियापाया,णाणामणिमयापायसीसाजंबूणदमयाइंगत्ताइवइरामयासंधीणाणामणिमए वेच्चे, रययामया तूली, लोहियक्खमया बिब्बोयणा तवणिज्जमई गंडोवहाणिया।
सेणंदेवसयणिज्जे उभओ बिब्बोयणेदुहओ उण्णए मझेणयगंभीरेसालिंगणवट्टिए गंगापुलिणवालुया-उद्दालसरिसए ओयवियक्खोमदुगुल्लपट्ट पडिच्छायणेसुविरइयरयत्ताणे रत्तंसुयसंवुए सुरम्मे आईणगरूय बूर णवणीय तूलफासेपासाईए दरिसणिज्जे अभिरूवे, पडिरूवे। ભાવાર્થ :- માણવક ચૈત્ય સ્તંભની પશ્ચિમમાં એક મોટી મણિપીઠિકા છે. તે એક યોજન લાંબી પહોળી અને અર્ધા યોજન જાડી છે. તે સર્વ મણિમય સ્વચ્છ ભાવતુ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકા ઉપર એક મોટી દેવશય્યા છે. તે દેવશય્યાનું વર્ણન આ પ્રમાણે છે-તે દેવશય્યાના પડવાયા(પાયા નીચે મૂકાતો લાકડાનો ટુકડો) સોનાના, પાયા મણિના અને પાયાના કાંગરા અનેક પ્રકારના મણિઓના છે. તેના ગાત્ર(ઈસો–પાયાને જોડતા લાંબા લાકડા અને ઉપળા માથા કે પાંગત પાસેના લાકડા) જંબૂનદમય(લાલ) સુવર્ણના છે. તેની સાંધ વજરત્નમય છે. તેના વાણ(ઢોલિયો ભરવામાં વપરાતી પાટી) વિવિધ મણિમય, તળાઈ–ગાદલું રજતમય, ઓશિકા લોહિતાક્ષ રત્નના અને ગંડોપધાનિકા–તકિયા તપનીય સુવર્ણના છે.
તે દેવશયા બંને બાજ આલંબનયુક્ત-તકિયા સહિત છે. તેમાં ગાદલા છે. બંને બાજુ તકિયા રાખેલા હોવાથી તે દેવશય્યા બંને બાજુથી ઊંચી અને વચ્ચેથી ઢળતી, ઊંડી છે. જેમ ગંગા કિનારાની રેતીમાં પગ મૂકતા પગ અંદર સરકી જાય તેમ આ દેવશય્યામાં બેસતા જ નીચે નમી જાય તેવી છે. તે ગાદલા ઉપર રજસ્ત્રાણ-ઓછાડ છે. તેના ઉપર ક્ષોમદુકૂળ(રૂ અને રેશમ આદિથી મિશ્રિત ચાદર) બિછાવેલી છે, તે રક્તાંશુક–લાલ સૂતરાઉ કાપડથી ઢંકાયેલી છે, તેનો સ્પર્શ– ચર્મ, રૂ, બૂર, માખણ અને આકડાના રૂ જેવો સુકોમળ છે વાવત મનોહર છે. १०८ तस्सणं देवसयणिज्जस्स उत्तरपुरथिमेणं एत्थणं महई एगा मणिपीढिया पण्णत्ता जोयणमेगआयामविक्खभेण, अद्धजोयणंबाहल्लेणं,सव्वमणिमई अच्छा जावपडिरूवा। तीसेणं मणिपीढियाए उप्पि एगमहं खुड्डए महिंदज्झए पण्णत्ते, अट्ठमाइंजोयणाइंउड्डे उच्चत्तेणं, उद्धकोसं उव्वेहेणं, अद्धकोसं विक्खंभेणं वेरुलियामय-वट्टलट्ठसंठिए तहेव जावमगलगाझया छत्ताइछत्ता।