________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
ભાવાર્થ :- તે દેવશય્યાની ઉત્તર-પૂર્વમાં(ઈશાનકોણમાં) એક મોટી મણિપીઠિકા છે. તે એક યોજનની લાંબી, પહોળી અને અર્ધો યોજન જાડી તથા મણિમય યાવત્ સ્વચ્છ છે. તે મણિપીઠિકા ઉપર સાડા સાત યોજન ઊંચો, અર્ધો ગાઉ ઊંડો અને અર્ધો ગાઉ પહોળો એક નાનો મહેન્દ્ર ધ્વજ છે તે વૈસૂર્યરત્નનો, ગોળ અને સુંદર આકારવાળો છે ઇત્યાદિ વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ યાવત્ તેના ઉપર આઠ-આઠ મંગલો, ध्वभयो, छत्रातिछत्रो छे.
३८८
| १०९ तस्स णं खुड्डमहिंदज्झयस्स पच्चत्थिमेणं एत्थ णं विजयस्स देवस्स महं एगे चोप्पालए णाम पहरणकोसे पण्णत्ते- सव्ववइरामए अच्छे जाव पडिरूवे । तत्थ णं विजयस्स देवस्स फलिहरयणपामोक्खा बहवे पहरणरयणा सण्णिक्खित्ता चिट्ठति, उज्जला सुणिसिय-सुतिक्खधारा पासाईया दरिसणिज्जा अभिरुवा पडिरूवा । तीसे णं सभाए सुहम्माए उप्पि बहवे अट्ठट्ठमंगलगा, झया, छत्ताइछत्ता ।
ભાવાર્થ :- તે નાના મહેન્દ્ર ધ્વજની પશ્ચિમમાં વિજયદેવનું ચોપ્પાળ નામનું શસ્ત્રાગાર છે. તે સર્વ વજ્રરત્નમય છે. ત્યાં વિજયદેવના સ્ફટિકરત્નના શસ્ત્ર છે. તે શસ્ત્ર ઉજ્જવળ, અતિ તેજ અને તીક્ષ્ણધારવાળા છે. તે દર્શનીય, પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ છે. તે સુધર્મા સભાના ઉપરનો ભાગ આઠ-આઠ મંગલો, ધ્વજાઓ અને છત્રાતિછત્રથી સુશોભિત છે.
|११० सभाए णं सुहम्माए उत्तरपुरत्थिमेणं एत्थ णं एगे महं सिद्धाययणे पण्णत्तेअद्धतेरसजोयणाइं आयामेणं, छ जोयणाई सकोसाइं विक्खभेण, णवजोयणाई उड्ड उच्चत्तेणं जावगोमाणसिया वत्तव्वया । जा चेव सभाए सुहम्माए वत्तव्वया सा चेव णिरवसेसा भाणियव्वा । तहेव दारा, मुहमंडवा, पेच्छाघरमंडवा, झया, थूभा, चेइयरुक्खा, महिंदज्झया, णंदाओ-पुक्खरिणीओ । तओ य सुहम्माए जहापमाणं मणोगुलियाणं गोमाणसीया, धूवघडियाओ तहेव भूमिभागे उल्लोए य जाव मणिफासे ।
ભાવાર્થ :- તે સુધર્મા સભાના ઉત્તર-પૂર્વ(ઈશાનકોણમાં)માં સાડા બાર યોજન લાંબુ, સવા છ યોજન પહોળું અને નવ યોજન ઊંચું એવું એક વિશાલ સિદ્ધાયતન છે. આ સિદ્ધાયતનની સંપૂર્ણ શોભા સુધર્મા સભાનની સમાન યાવત્ ગોમાનસિકાઓ સુધી જાણવું. સુધર્મા સભાની વક્તવ્યતા અનુસાર સંપૂર્ણ કથન भएावं. यथा - तेना द्वार, भुखमंडप, प्रेक्षागृहमंडप, ध्वभ, स्तूप, यैत्यवृक्ष, माहेन्द्रध्व४, नंदा पुष्ड रिलीज મનોગુલિકાઓ, ગોમાનસિકાઓ, તે જ રીતે ભૂમિભાગ, અંદરની છત આદિનું વર્ણન યાવત્ મણિઓનો સ્પર્શ આદિ સુધર્માસભાની સમાન જાણવું જોઈએ.
[तस्स णं सिद्धायतणस्स बहुमज्झदेसभाए एत्थ णं महेगा मणिपेढिया पण्णत्ता- सोलस जोयणाई आयामविक्खंभेणं अट्ठ जोयणाइं बाहल्लेणं । तीसे णं मणिपेढियाए उवरिं एत्थ णं महेगे देवच्छंदए पण्णत्ते- सोलस जोयणाइं आयामविक्खभेणं, साइरेगाई सोलस जोयणाई उड्ड उच्चत्तेणं, सव्वरयणामए जाव पडिरूवे। एत्थ णं अट्ठसयं जिणपडिमाणं जिणुस्सेहप्पमाणमित्ताणं सण्णिक्खित्तं संचिट्ठइ ।
तासि णं जिणपडिमाणं इमेयारूवे वण्णावासे पण्णत्ते, तं जहा- तवणिज्जमया हत्थतलपायतला, अंकामयाइं णक्खाई अंतोलोहियक्खपडिसेगाइं कणगामईओ जंघाओ, कणगामया जाणू, कणगामया उरू,