________________
| प्रतिपत्ति-3:४पूतीपारि
| उ८५ |
વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ કાવત્ તે પુષ્કરિણીઓ દર્શનીય કાવત પ્રતિરૂપ છે.
તે પુષ્કરિણીઓની ત્રણ દિશાઓમાં ત્રિસોપાન-પગથિયાઓની શ્રેણી છે. તે ત્રિસપાન શ્રેણીનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. વાવ તેના ઉપર છત્રાતિછત્રો શોભી રહ્યા છે. १०२ सभाएणंसुहम्माइ छ मणोगुलिया साहस्सीओ पण्णत्ताओ,तंजहा-पुरत्थिमेणं दोसाहस्सीओ,पच्चत्थिमेणंदोसाहस्सीओ,दाहिणेणंएगासाहस्सी,उत्तरेणंएगासाहस्सी। तासुणंमणोगुलियासुबहवे सुवण्णरुप्पामया फलगा पण्णत्ता,तेसुणं सुवण्णरुप्पामए सुफलगेसुवहवेवइरामयाणागदतगापण्णत्ता,तेसुणवइरामएसुणागदतगेसुबहवेकिण्हसुत्तबद्धावग्घारियमल्लदामकलावा जावसुक्किलसुत्तबद्ध वग्घारियमल्लदामकलावा। ते णं दामा तवणिज्जलंबूसगा जावचिट्ठति। ભાવાર્થ :- સુધર્મા સભામાં છ હજાર મનોલિકાઓ–બેસવાના નાના ઓટલાઓ છે. તે આ પ્રમાણે छ-पूर्व-पश्चिममा- २, क्षि-उत्तरमां- २(खमणी २) मनोगुलिामोछे. તે મનોગુલિકાઓના પાટિયા સોના-ચાંદીના છે. તે સોના-ચાંદીના પાટિયાઓની ઉપર વજમય ખીંટીઓ છે. તે વજમય ખીંટીઓ ઉપર કાળા સૂતરથી થાવ, સફેદ સૂતરથી ગૂંથેલી લાંબીલાંબી માળાઓ લટકે છે. ગોળ અને લટકતી તે માળાઓમાં તપ્ત સુવર્ણના લંબૂસગો-દડા જેવા ગોળાઓ લટકી રહ્યા છે. १०३ सभाए सुहम्माए छ गोमाणसी साहस्सीओ पण्णत्ताओ,तंजहा- पुरत्थिमेणं दो साहस्सीओ, एवं पच्चत्थिमेणं वि; दाहिणेणं सहस्सं, एवं उत्तरेण वि । तासु णं गोमाणसीसुबहवेसुवण्णरुप्पमया फलगा पण्णत्ता । तेसुणंसुवण्णरुप्पामएसुफलगेसु बहवे वइरामया णागदतगा पण्णत्ता । तेसुणं वइरामएसुणागदतएसुबहवेरययामया सिक्कगापण्णत्ता। तेसण रययामयासिक्कएसबहवे वेरुलियामईओ धुवघडियाओ पण्णत्ताओ । ताओ णं धूवघडियाओ काला-गुरुपवरकुंदरुक्कतुरुक्क जाव घाणमणणिव्वुइकरेणं गंधेण ते पएसे सव्वओ समता आपूरेमाणीओ-आपूरेमाणीओ सिरीए अतीव-अतीव उवसोभेमाणीओ उवसोभेमाणीओ चिट्ठति।
सभाए णंसुहम्माए अंतो बहुसमरमणिज्जे भूमिभाए पण्णत्ते जावमणीणं फासे, उल्लोया पउमलयाभत्तिचित्ता जावसव्व तवणिज्जमए अच्छे जावपडिरूवे। ભાવાર્થ :- સુધર્માસભામાં છ હજાર ગોમાનસિકાઓ-સુખે સૂઈ શકાય તેવી શય્યાઓ છે, તે આ પ્રમાણે છે– પૂર્વ-પશ્ચિમમાં બે-બે હજાર, દક્ષિણ-ઉતરમાં એક-એક હજાર છે. તે શય્યાઓની ઉપર સોના-ચાંદીના પાટિયા છે. તે સોના-ચાંદીના પાટિયાઓમાં અનેક વજમય ખીંટીઓ છે. તે વજમય ખીંટીઓ ઉપર અનેક ચાંદીના શિકાઓ લટકે છે. તે રજતમય શીંકાઓમાં અનેકવૈડૂર્યરત્નની ધૂપઘટિકાઓ (ધૂપપાત્ર) છે. તે ધૂપ પાત્રમાં કાળા અગર, શ્રેષ્ઠ કંદુક અને તુરષ્ક–લોબાનના ધૂપની, નાક અને મનને તૃપ્તિદાયક, સુગંધ ચોમેર મહેકી રહી છે.
તે સુધર્મા સભામાં અત્યંત સમતલ અને સુંદર ભૂમિભાગ છે યાવતુ મણિઓનો સ્પર્શ, ઉપરની છત, પાલતા આદિના વિવિધ ચિત્રો વગેરે વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ યાવતુ તે ભૂમિભાગ તપનીય સુવર્ણનો, સ્વચ્છ અને પ્રતિરૂપ છે.