________________
| 3
|
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
तहेव । तेसिंणं पासायवडिंसगाणं अंतो बहुसमरमणिज्जा भूमिभागा उल्लोया । तेसिं णं बहुसमरमणिज्जाणं भूमिभागाणं बहुमज्झदेसभाए पत्तेयं पत्तेयं सीहासणं पण्णत्तं, वण्णओ। तेसिं परिवारभूया भद्दसणापण्णत्ता । तेसिंणंअट्ठमंगलगा,झया,छत्ताइछत्ता। ભાવાર્થ :- પ્રાસાદાવતંસક તેનાથી અર્ધી ઊંચાઈવાળા અન્ય ચાર પ્રાસાદાવાંસકોથી ઘેરાયેલો છે. તેની ઊંચાઈ એકત્રીસ યોજન એક ગાઉ અને લંબાઈ-પહોળાઈ સાડા પંદર યોજન અને અર્ધા ગાઉની છે. તે પ્રાસાદ ચારે બાજુથી નીકળતા કિરણોથી હસતો હોય તેવું પ્રતીત થાય છે ઇત્યાદિ વર્ણન પૂર્વવતુ જાણવું मे.
તે ચારે ય પ્રસાદાવર્તસકની અંદર અત્યંત સમતલ અને સુંદર ભૂમિભાગ છે યાવતુ તેનો ઉપરનો ભાગ વિવિધ ચિત્રોથી ચિત્રિત છે. તે પ્રત્યેક અત્યંત સમતલ અને સુંદર ભૂમિભાગની બરોબર મધ્યમાં સિંહાસન છે. સિંહાસનનું વર્ણન પૂર્વવતુ જાણવું જોઈએ. તે સિંહાસનના પરિવાર તુલ્ય ભદ્રાસનો છે. તે પ્રાસાદાવતંસકોની ઉપર આઠ આઠ મંગલો, ધ્વજાઓ અને છત્રાતિછત્રો છે.
८ तेणंपासायवडिंसगाअण्णेहिं चउहिं चउहितदक्षुच्चत्तप्पमाणमेतेहिं पासायवर्डसएहिं सव्वओ समंता संपरिक्खित्ता । तेणंपासायवडिंसगा अद्धसोलसजोयणाई अद्धकोसंय उड्ड उच्चत्तेणदेसूणाइअट्ठजोयणाइ आयामविक्खभेण अब्भुग्गय मुसियप्पहसियतहेव। तेसिंणं पासायवडेंसगाणं अंतो बहुसमरमणिज्जा भूमिभागा उल्लोया । तेसिं णं बहुसमरमणिज्जाणं भूमिभागाणं बहुमज्झभाए पत्तेयं पत्तेय पउमासणा पण्णत्ता । तेसिंणं पासायवडिंसगाणं उप्पिं बहवे अट्ठमंगलगा, झया, छत्ताइछत्ता। ભાવાર્થ:- તે ચારેય પ્રાસાદાવતંસકો તેનાથી અર્ધી ઊંચાઈવાળા અન્ય ચાર-ચાર પ્રાસાદાવતંસકોથી ઘેરાયેલા છે. તે પ્રાસાદાવાંસકોની ઊંચાઈ સાડા પંદર યોજન અર્ધા ગાઉ અને લંબાઈ-પહોળાઈ કંઈક ન્યૂન આઠ યોજનની છે. તે પ્રાસાદો ચારે બાજુથી નીકળતા કિરણોથી જાણે હસતા હોય તેવું પ્રતીત થાય છે. વગેરે વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. તે પ્રાસાદાવાંસકોની અંદર અતિ સમરમણીય ભૂમિભાગ છે. તેનો ઉપરનો ભાગ વિવિધ ચિત્રોથી ચિત્રિત છે. તે અતિસમ રમણીય ભૂમિભાગની બરાબર મધ્યમાં(પ્રત્યેકમાં એક-એક) પદ્માસન છે. તે પ્રાસાદાવાંસકોની ઉપર આઠ-આઠ મંગલો, ધ્વજાઓ અને છત્રાતિછત્રો છે. ८९ तेणं पासायवडेंसगा अण्णेहिं चउहिं तदद्भुच्चत्तप्पमाणमेत्तेहिं पासायवर्डसएहिं सव्वओ समता संपरिक्खित्ता । ते णं पासायवडेंसगा देसूणाई अट्ठजोयणाई उड्डे उच्चत्तेण देसूणाईचत्तारिजोयणाई आयामविक्खभेणं अब्भुग्गय मुसियप्पहसिय तहेव भूमिभागा उल्लोया । भद्दासणाई उवरिं मंगलगा,झया, छत्ताइछत्ता।
तेणं पासायवडिंसगा अण्णेहिं चउहिं तदद्धच्चत्तप्पमाणमेत्तेहिं पासायवडिसएहिं सव्वओ समंता संपरिक्खित्ता । ते णं पासायवर्डसगा देसूणाईचत्तारि जोयणाई उड्डे उच्चत्तेणं देसूणाइंदोजोयणाई आयामविक्खंभेणं अब्भुग्गय मुस्सियप्पहसिय भूमिभागा उल्लोया। पउमासणाई, उवरिं मंगलगा,झया, छत्ताइछत्ता। ભાવાર્થ :- (સોળ) પ્રાસાદાવતંસકો તેનાથી અર્થી ઊંચાઈવાળા અન્ય ચાર-ચાર પ્રાસાદાવતેસકોથી