________________
પ્રતિપત્તિ-૩: જેબૂદીપાધિકાર
૩૮૫ |
તે ઉપકારિકાલયન એક પઘવરવેદિકા અને એકવનખંડથી ચારે ય બાજુથી પરિવેષ્ટિત છે. પદ્મવરવેદિકા અને વનખંડનું વર્ણન પૂર્વવતુ જાણવું જોઈએ યાવત અહીં વાણવ્યંતરદેવ દેવીઓ કલ્યાણકારી પુણ્ય ફળોનો અનુભવ કરતાં વિચરે છે.
તે વનખંડનો ચક્રવાલ વિખંભ કંઈક ન્યૂન બે યોજન અને તેની પરિધિ વિશ્રામસ્થાનની પરિધિની સમાન(૩૭૯૫ યોજનથી કંઈક અધિક) છે. તે ઉપકારિકાલયનની ચારે દિશાઓમાં ચાર સુંદર ત્રિસોપાન શ્રેણી પગથિયા છે. તેનું વર્ણન પૂર્વવતુ જાણવું જોઈએ. પ્રત્યેક ત્રિસોપાન શ્રેણીની આગળ તોરણો છે યાવત છત્ર ઉપર છત્ર છે.
८५ तस्सणं ओवारियालयणस्स उप्पिं बहुसमरमणिज्जे भूमिभागेपण्णत्ते जावमणिहिं उवसोभिए मणिवण्णओ, गंधरसफासो।
तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभागे एत्थ णं एगे महं मूलपासायवडिंसए पण्णत्ते । सेणं पासायवडिसए बावड़ेि जोयणाई अद्धजोयणंच उड्ड उच्चत्तेणंएक्कतीसंजोयणाइकोसंय आयाम विक्खंभेणं अब्भुगयमूसियप्पहसिए तहेव। तस्सणंपासायवडिंसगस्सअंतो बहुसमरमणिज्जेभूमभागेपण्णत्तेजावमणिफासेउल्लोए। ભાવાર્થ-તે ઉપકારિકાલયનની ઉપર અત્યંત સમતલ અને સુંદર ભૂમિભાગ છે. તે મણિઓથી ઉપશોભિત છે. મણિઓના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનું કથન પૂર્વવત્ જાણવું જોઈએ.
તેના અત્યંત સમતલ અને સુંદર ભૂમિભાગની બરાબર મધ્યમાં એક વિશાળ મુખ્ય પ્રાસાદાવતંસક (ઉત્તમ મહેલ) છે. તે પ્રાસાદાવતસકની ઊંચાઈ સાડા બાસઠ યોજન અને લંબાઈ-પહોળાઈ એકત્રીસ યોજન એક ગાઉની અર્થાત્ સવા એકત્રીસ યોજન છે. તેના તેજ કિરણોના કારણે તે હસતો હોય તેવું પ્રતીત થાય છે ઇત્યાદિ વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. તે પ્રાસાદાવતસકની અંદર અત્યંત સમતલ અને સુંદર ભૂમિભાગ છે યાવત મણિઓથી યુક્ત અને વર્ણ, ગંધ, સ્પર્શ યુક્ત, ઉલ્લોકનીય–ચળકાટ યુક્ત છે. ८६ तस्सणंबहुसमरमणिज्जस्स भूमिमागस्स बहुमज्झदेसभाए एत्थणंएगा महंमणिपेढि या पण्णत्ता । सा च एगंजोयणमायामविक्खंभेण अद्धजोयणं बाहल्लेणं सव्वमणिमई अच्छा जावपडिरूवा।
तीसेणं मणिपेढियाए उवरि एगे महंसीहासणे पण्णत्ते, एवं सीहासण वण्णओ सपरिवारो। तस्स णं पासायवडिंसगस्स उप्पिं बहवे अट्ठमंगलगा,झया, छत्ताइछत्ता। ભાવાર્થ – તે અત્યંત સમતલ અને સુંદર ભૂમિભાગની બરાબર મધ્યભાગમાં એક મોટી મણિપીઠિકા છે. તેની લંબાઈ-પહોળાઈ એક યોજન અને જાડાઈ(ઊંચાઈ) અર્ધા યોજનની છે. તે સર્વ મણિમય, સ્વચ્છ થાવતું પ્રતિરૂપ છે. તે મણિપીઠિકા ઉપર એક મોટું સિંહાસન છે. સપરિવાર સિંહાસનનું વર્ણન જાણવું જોઈએ. તે પ્રાસાદાવતસકની ઉપર ઘણા આઠ-આઠ મંગલો, ધ્વજાઓ અને છત્રાતિછત્રો છે.
८७ सेणं पासायवडिंसए अण्णेहिं चाहिं तदद्भुच्चत्तप्पमाणमेत्तेहिं पासायवडिसएहिं सव्वओ समता सपरिक्खित्ते, ते ण पासायवडिसगा एक्कतीस जोयणाइकोसय उड्ढ उच्चत्तेणं अद्धसोलसजोयणाइंअद्धकोसंय आयामविक्खंभेणं अब्भुग्गय मुसियप्पहसिय