________________
[ ૩૭૪ ]
શ્રી જીવાજીવાભિગમ સત્ર
લંબૂસક-ઝુમ્મરોથી યુક્ત છે તથા તે ઝુમ્મરો સુવર્ણ પત્રોથી મઢિત છે યાવતુ પોતાની શોભાથી અત્યંત સુશોભિત છે. તે પ્રાસાદાવતંસકોની ઉપર સ્વસ્તિક આદિ અનેક અષ્ટ મંગલો છે યાવત છત્રાતિ છત્ર આદિ છે. [५६ विजयस्सणंदारस्स उभओ पासिंदुहओ णिसीहियाए दो-दो तोरणा पण्णत्ता-ते णं तोरणा णाणामणिमया तहेव जाव अट्ठट्ठमंगलगाय छत्ताइछत्ता । तेसिंणं तोरणाणं पुरओ दो-दो सालभंजियाओ पण्णत्ताओ, वण्णओ । तेसिं णं तोरणाणं पुरओ दो-दो णागदतगा पण्णत्ता,तेणं णागदतगा मुत्ताजालरुसिया तहेव । तेसुणं णागदतएसुबहवे किण्हे सुत्तवट्टवग्घारियमल्लदामकलावा जावचिट्ठति । ભાવાર્થ :- વિજયદ્વારની બંને બાજુની નૈષેધિકાઓ ઉપર બે તોરણો છે. તે તોરણ વિવિધ મણિઓથી બનેલા છે. ઇત્યાદિ વર્ણન પૂર્વવતુ જાણવું જોઈએ યાવત તેના પર આઠ-આઠ મંગલ અને છત્રાતિછત્ર છે. તે તોરણોની આગળ બે-બે (શાલભંજિકાઓ) પૂતળીઓ છે. તેનું વર્ણન પૂર્વવતુ જાણવું. તે તોરણોની આગળ બે-બે ખીંટીઓ છે. તે ખીંટીઓની ઉપર મોતીની માળાઓ લટકી રહી છે વગેરે વર્ણન પૂર્વવતુ જાણવું જોઈએ. તે ખીંટીઓ કાળા દોરામાં ગુંથેલી પુષ્પમાળાઓના સમૂહથી વ્યાપ્ત છે યાવતુ તે અત્યંત શોભાથી યુક્ત છે. ५७ तेसिंणतोरणाणंपुरओदोदोहयसंघाडा जावउसभसंघाडापण्णत्तासव्वरयणामया अच्छा जावपडिरूवा । एवं पंतीओ, वीहीओ, मिहुणगा;। दो दो पउमलयाओ जाव पडिरूवाओ। तेसिंणंतोरणाणं पुरओ अक्खयसोवत्थिया सव्वरयणामया अच्छा जाव પડિવા
तेसिंणंतोरणाणंपुरओदोदो चंदणकलसावरकमलपइट्ठाणातहेव सव्वरयणामया जावपडिरूवासमणाउसो।
तेसिंणंतोरणाणंपुरओदोदोभिंगारगापण्णत्ता,वरकमलपइट्ठाणा जावसव्वरयणामया अच्छा जावपडिरूवा, महया-महया मत्तगयमहामुहागिइसमाणा पण्णत्ता समणाउसो ! ભાવાર્થ :- તોરણોની આગળ સર્વરત્નમય બે-બે અસ્વસંઘાટ(સમાન લિંગી યુગલ) યાવતુ વૃષભ સંઘાટ છે. તે સ્વચ્છ ભારત પ્રતિરૂપ છે, તે જ રીતે તે તોરણોની આગળ એક પંક્તિમાં રહેલા સમાન લિંગી અશ્વાદિની પંક્તિઓ છે, બે પંક્તિમાં રહેલા સમાન લિંગી અશ્વાદિની વીથિઓ છે અને મિથુન એટલે નર-માદાના યુગલો છે, બે-બે રત્નમય અતિસુંદર પદ્મલતાઓ આદિ છે. તે તોરણોની આગળ બે-બે રત્નમય અક્ષતના સ્વસ્તિક છે, તે નિર્મળ થાવ અતિ મનોહર છે.
તે તોરણોની આગળ બે-બે ચંદન કળશો છે, તે સંપૂર્ણ રીતે રત્નોથી નિર્મિત છે અને શ્રેષ્ઠ કમળો પર પ્રતિષ્ઠિત છે, તે સ્વચ્છ ભાવ પ્રતિરૂપ છે, વગેરે વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ.
હે આયુષ્યમાનુ શ્રમણ ! તે તોરણોની આગળ બે-બે ઝારીઓ છે, જે ઉતમ કમળો પર પ્રતિષ્ઠિત, રત્નમય, મોટા મદોન્મત હાથીના મુખ જેવી તે ઝારીઓ સ્વચ્છ ભાવત્ અતિસુંદર છે. ५८ तेसिंणंतोरणाणंपुरओदोदोआयंसगापण्णत्ता । तेसिंणंआयंसगाणंअयमेयारूवे