________________
[ ૩૭૨ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
विविहमणिरयणभत्तिचित्ता वाउद्धय-विजयवेजयंतपडाग-च्छत्ताइछत्तकलिया तुंगा गगणतलमणुलिहंतसिहरा जालंतस्रयणपंजरुम्मिलियव्व मणिकणगथूभियागा वियसियसयपत्तपोंडरीयतिलगरयणद्धचंदचित्ता,णाणामणिदामालकियाअंतोबर्हिचसण्हातवणिज्ज वालुयापत्थडासुहफासासस्सिरीयरूवा पासादीया दरिसणिज्जा जावदामा। ભાવાર્થ :- પ્રત્યેક ઓટલા ઉપર એક-એક પ્રાસાદાવતંસક–શ્રેષ્ઠ મહેલ છે. તે મહેલો ચાર યોજન ઊંચા અને બે યોજન લાંબા-પહોળા છે. સર્વ દિશામાં વ્યાપ્ત પોતાની પ્રભાથી જાણે તે હસતા હોય તેવા લાગે છે. તે મહેલો વિવિધ પ્રકારના મણિઓ અને રત્નોથી ખીચોખીચ જડેલા છે; ઉપરાઉપરી છત્રોથી શોભાયમાન વિજય-જયંતી પતાકાઓ મહેલો ઉપર પવનથી લહેરાતી રહે છે; તેના મણિકનકમય ઊંચા શિખરો, જાણે આકાશને અડે છે; મહેલોની ભીંતોમાં વચ્ચે-વચ્ચે રત્નના જાળિયાઓ છે, તે જાળિયાગત રત્નો જાણે પાંજરામાંથી(કબાટમાંથી) હમણાં જ બહાર કાઢ્યા હોય તેવા શોભે છે; તેની ભીંતો ઉપર વિકસિત શતપત્રોવાળા પુંડરીક કમળો, તિલક અને અર્ધચંદ્રકો કોતરેલા છે; તે મહેલો મણિમય અનેક પ્રકારની માળાઓથી અલંકૃત છે; તે મહેલોની અંદર-બહાર મુલાયમ સોનેરી રેતી પાથરેલી છે. તે મહેલ સુંદર, સુખદ સ્પર્શવાળા, શોભાયુક્ત, પ્રાસાદીય, દર્શનીય છે યાવત મોતીઓની માળાઓથી અત્યંત સુશોભિત છે. |५० तेसिं णं पासायवडिंसगाणं उल्लोया पउमलया जावसामलयाभत्तिचित्ता सव्वतवणिज्जमया अच्छा जावपडिरूवा । ભાવાર્થ - તે પ્રાસાદાવતેસકોના ઉપર ભાગમાં પઘલતા, વાવ શ્યામલતાના ચિત્રો છે. તે સંપૂર્ણતઃ તપ્ત સુવર્ણમય છે, સ્વચ્છ ભાવ પ્રતિરૂપ છે.
५१ तेसिंणंपासायवडेंसगाणं पत्तेयंपत्तेयं अंतो बहुसमरमणिज्जे भूमिभागेपण्णत्ते से जहाणामए आलिंगपुक्खरेइ वा जावमणीहिं उवसोभिए । मणीण वण्णो गंधो फासोय णेयव्यो। ભાવાર્થ :- પ્રત્યેક પ્રાસાદાવાંસકોની અંદર ઘણો જ સમતલ રમણીય ભૂમિભાગ છે. તે ચર્મ મઢિત મૃદંગ જેવો સમતલ ચાવમણિઓથી ઉપશોભિત છે. મણિઓના વર્ણ, ગંધ અને સ્પર્શનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. [५२ तेसिंणंबहुसमरमणिज्जाणंभूमिभागाणंबहुमज्झदेसभाए पत्तेयंपत्तेयं मणिपेढियाओ पण्णत्ताओ। ताओणमणिपेढियाओएगंजोयणं आयामविक्खंभेणं अद्धजोयणंबाहल्लेणं सव्वरयणामईओ जावपडिरूवाओ। ભાવાર્થ:- તે સમતલ અને રમણીય ભૂમિભાગોની મધ્યમાં અનેક મણિપીઠિકાઓ છે. તે મણિપીઠિકાઓ એક યોજન લાંબી-પહોળી અને અર્ધા યોજનની જાડી સર્વરત્નમયી થાવત્ પ્રતિરૂપ છે. |५३ तासिंणंमणिपेढियाणं उवरि पत्तेयंपत्तेयंसीहासणे पण्णत्ते । तेसिंणंसीहासणाणं इमेयारूवेवण्णावासे पण्णत्ते- तवणिज्जमया चक्कला,रययामया सीहा, सोवण्णिया