SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ | प्रतिपत्ति-3:४पूतीपारि | 3७१ घंटाओ, वयरामईओ लालाओ, णाणामणिमया घंटापासा, तवणिज्जमईओ संकलाओ, रययामयाओरज्जूओ। ताओणंघटओओहस्सराओ मेहस्सराओ, हंसस्सराओकुंचस्सराओसीहस्सराओ दुंदुहिस्सराओणंदिस्सराओणंदिघोसाओ, मंजुस्सराओ मंजुघोसाओ सुस्सराओ सुस्सरघोसाओ उरालेणं मणुण्णेणं मणहरेणं कण्णमणणिव्वुइकरेणं सद्देणं ते पएसे सव्वओ समंता आपूरेमाणाओ आपूरेमाणाओ जावसिरीए अईवअईव उवसोभेमाणा चिटुंति । ભાવાર્થ:- તે વિજય દ્વારની બંને બાજુની બંને બેઠકોમાં એક હારમાં બે-બે ઘંટોની પંક્તિઓ છે. તે ઘંટો સુવર્ણમય છે અને તેના લોલકો વજરત્નમય છે; તેની અંદર-બહાર બંને બાજુએ વિવિધ મણિઓ જડેલા છે; સોનાની સાંકળો અને રૂપાની દોરીથી તેને લટકાવવામાં આવ્યા છે. તે ઘંટો વહેતા પાણી જેવા કલકલ નાદવાળા. મેઘ જેવા ગંભીર ધ્વનિવાળા. હંસ જેવા મધર સ્વરવાળા, ક્રૌંચ પક્ષી જેવા મીઠા રણકારવાળા, સિંહનાદ જેવી ગર્જનાવાળા, દુંદુભિ જેવા સુસ્વરવાળા છે. બાર જાતના વાદ્યોનો એક સાથે જે ધ્વનિ નીકળે, તેને નંદી કહે છે; તે ઘંટો નંદી જેવા નિનાદવાળા, નંદી જેવા ઘોષ–અવાજવાળા, મંજુલ સ્વરવાળા, મંજુલ ઘોષવાળા, સુસ્વરવાળા, સુસ્વર ઘોષવાળા છે; ઉદાર, મનોજ્ઞ, મનોહર, કાન અને મનને સુખપ્રદ રણકારથી આજુબાજુના પ્રદેશને હંમેશાં ગુંજતો રાખતા તે ઘંટો અત્યંત શોભાયમાન લાગે છે. |४७ विजयस्सणंदारस्सउभओपासिंदुहओणिसीहियाएदोदोवणमालाओपण्णत्ताओ। ताओणवणमालाओणाणादुमलया-किसलयपल्लक्समाउलाओछप्पयपरिभुज्जमाणकमल-सोभत-सस्सिरीयाओपासाइयाओदरिसणिज्जाओ अभिरूवाओ, पडिरूवाओ। तेपएसेओरालेण मणुण्णेणंमणहरेणंघाणमणणिबुड़करेणगंधेणंआपूरमाणीओ जावचिट्ठति। ભાવાર્થ - તે વિજયદ્વારની બંને બાજુઓની નૈધિકાઓમાં બે-બે વનમાળા–વનરાજિઓની પંકિતઓ છે. તે વનરાજિઓમાં વૃક્ષો, લતાઓ, કિસલયો મણિમય છે; પાંદડાઓ મણિમય છે; ભમરાઓ દ્વારા ભુજ્યમાન કમળોથી તે સુશોભિત અને શોભાસંપન્ન છે. તે વનમાળાઓ પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. તે પોતાની ઉદાર, મનોજ્ઞ, મનોહર અને નાક તથા મનને તૃપ્તિદાયક ગંધથી આસપાસના ક્ષેત્રને વ્યાપ્ત કરતી યાવત્ સ્થિત છે. |४८ विजयस्सणंदारस्स उभओ पासिं दुहओ णिसीहियाए दो दो पगंठगा पण्णत्ता। तेणं पगंठगा चत्तारि जोयणाइंआयामविक्खंभेणं, दोजोयणाईबाहल्लेणं, सव्ववइरामया अच्छा जावपडिरूवा। ભાવાર્થ - તે વિજયદ્વારની બંને બાજુની બંને નૈષેધિકાઓમાં બે-બે પ્રકંઠકો-ઓટલાઓ છે. તે પ્રકંઠકો ચાર યોજન લાંબા-પહોળા અને બે યોજન જાડા છે. તે વજરત્નમય, નિર્મળ થાવ અતિ મનોહર, ઘાટીલા છે. |४९ तेसिणंपगंठगाणंउवरिं पत्तेयंपत्तेयंपासायवडेंसगापण्णत्ता । तेणंपासायवसगा चत्तारिजोयणाइंडंउच्चत्तेणं,दोजोयणाइंआयामविक्खंभेणं, अब्भुगयमूसियपहसिया विव
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy