________________
| प्रतिपत्ति-3:४पूतीपारि
|
se
|४२ विजयस्सणंदारस्स उभओ पासिंदुहओ णिसीहियाए दोदोणागदंतपरिवाडीओ पण्णत्ताओ। तेणंणागदता-मुत्ताजालतरुसियहेमजालगवक्खजाल खिखिणीघयाजाल परिक्खित्ता अब्भुगया अभिणिसिट्ठा तिरियंसुसंपरिग्गहिया अहेपण्णगद्धरूवा,पण्णगद्ध संठाणसठिया,सव्ववयरामया अच्छा जावपडिरूवा;महया-महया गयदंतसमाणा पण्णत्ता समणाउसो। ____ तेसुणंणागदंतएसुबहवेकिण्हसुत्तबद्धा वग्घारियमल्लदामकलावाणीललोहिय हालिद्दसुक्किलसुत्तबद्धा वग्घारियमल्लदामकलावा । तेणदामा तवणिज्जलबूसगा, सुवण्णपयरगमंडिया णाणाविहमणिरयण विविहहास्वसोभियसमुदयाईसिं अण्णमण्णम संपत्ता,वाएहिं पुत्वावस्दाहिणुत्तुरागएहिं मंदायंमंदायंएज्जमाणा-एज्जमाणा, पलंबमाणा पलबमाणा, वदमाणा-वदमाणा उरालेणंमणुण्णणं मणहरेणं कण्ण मण-णिव्वुइकरेणं सद्देणं तेपएसेसव्वओसमंता आपूरेमाणा-आपूरेमाणा सिरीए अईवअईव उवसोभेमाणा चिटुंति। भावार्थ:-तेदारनी बी-४मा बनेपामेबनेओ५२-बेनागहतामो(नानी जीटीओ) छे. તે નાગદેતાઓ મોતીઓની માળા, સોનાની માળાઓ અને ગવાક્ષ-જાળીના આકારવાળી માળાઓ અને નાની-નાની ઘંટડીઓથી વ્યાપ્ત છે. તે નાગદેતાઓ ભીંતમાં મજબૂત રીતે જડેલી છે અને તેનો આગળનો ભાગ દિવાલથી બહાર તિરછો, સીધો અને લાંબો સારી રીતે સ્થિત છે. તેનો નીચેનો આકાર સર્પના આગળના અર્ધભાગ જેવો હોવાથી તે નાગદત સર્વાર્ધ સંસ્થાન સંસ્થિત છે અને વજરત્નોથી નિર્મિત છે; હે આયુષ્યમાનું શ્રમણો! મોટા-મોટા ગજદંતો જેવી તે નાગદંતાઓ અતીવ સ્વચ્છ યાવતુ અતીવ મનોહર છે.
તે નાગદંતાઓ ઉપર કાળા, નીલા, લાલ, પીળા અને સફેદ સૂતરથી ગૂંથેલી લાંબી માળાઓ લટકાવેલી છે; તે માળાઓ સોનાના દડા અને સોનાની પાંદડીઓથી સુશોભિત અને અનેક પ્રકારના મણિરત્નોના હાર-અર્ધહારથી ઉપશોભિત છે. પૂર્વ-પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર દિશાના વાયુથી તે માળાઓ ધીરે-ધીરે હલે છે; હલતાં-હલતાં એકબીજા સાથે અથડાય છે અને તેમાંથી વિશિષ્ટ, મનોજ્ઞ, મનોહર, કર્ણપ્રિય-મધુર અને મનને પરમ શાંતિદાયક ગુંજન થાય છે, તે દિવ્ય ગુંજનથી તે પ્રદેશ ગુંજાયમાન થાય છે. તે માળાઓ પોતાની શોભાથી અત્યંત શોભિત છે. |४३ तेसिणंणागदंताणं उवरि अण्णाओदोदोणागदंतपरिवाडीओ पण्णत्ताओ, तेणं णागदंतातंचेव जावगयदंतसमाणा पण्णत्ता समाणाउसो।
तेसुणं णागदंतएसु बहवे रययामया सिक्कगा पण्णत्ता । तेसुणं रययामएसु सिक्कएसबहवेवेरुलियामईओधूवघडीओपण्णत्ताओ। ताओणंधूवघडीओकालागुरु पवर-कुंदुरुक्क-तुरुक्क-धूव-मघमघंत-गंधुद्धयाभिरामाओ सुगंधवरगंधियाओ गंधवट्टिभूयाओ ओरालेणं मणुण्णेणं मणहरेण घाणमण-णिव्वुइकरेणं गंधेणं ते पएसे सव्वओ समता आपूरेमाणा-आपूरेमाणा जावचिट्ठति । ભાવાર્થ-આ નાગદંતાઓ ઉપર બીજી બે-બે નાગદંતાઓની પંક્તિઓ છે. હે આયુષ્યમાનું શ્રમણો! પૂર્વોક્ત નાગદેતાઓની જેમ આ નાગદેતાઓ પણ યાવત વિશાળ ગજદંતો જેવી છે.