________________
प्रतिपत्ति-3 : हेवाधिद्वार
३२७
છે, મધ્યમ પરિષદામાં સિત્તેર હજાર દેવો છે અને બાહ્ય પરિષદમાં એંસી હજાર દેવો છે. આત્યંતર પરિષદમાં પોણા બસો દેવીઓ છે, મધ્યમ પરિષદમાં દોઢસો અને બાહ્ય પરિષદમાં સવાસો દેવીઓ છે. १७ धरण णं णाकुमारिदस्स णागकुमार रण्णो अब्भितरियाए परिसाए देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? मज्झिमियाए परिसाए देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? बाहिरियाए परिसाए देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? अब्भितरियाए परिसाए देवीगं केवइयं कालं ठिई पण्णत्ता ? मज्झिमियाए परिसाए देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ? बाहिरियाए परिसाए देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ?
गोमा ! धरण णं णागकुमारिदस्स नागकुमार रण्णो अब्भितरियाए परिसाए देवाणं साइरेगं अद्धपलिओवमं ठिई पण्णत्ता, मज्झिमियाए परिसाए देवाणं अद्धपलिओवमं ठिई पण्णत्ता, बाहिरियाए परिसाए देवाणं देसूणं अद्धपलिओवमंठिई पण्णत्ता, अब्भितरियाए परिसाए देवीणं देसूणं अद्धपलिओवमं ठिई पण्णत्ता, मज्झिमियाए परिसाए देवीणं साइरेगं चउब्भागपलिओवमं ठिई पण्णत्ता, बाहिरियाए परिसाए देवीणं चउब्भाग पलिओवमं ठि पण्णत्ता, अट्ठो जहा चमरस्स ।
ભાવાર્થઃ– પ્રશ્ન– નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણેન્દ્રની આવ્યંતર પરિષદના દેવોની, મધ્યમ પરિષદના દેવોની અને બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ કેટલા કાલની છે ? આત્યંતર પરિષદની દેવીઓની, મધ્યમ પરિષદની દેવીઓની અને બાહ્ય પરિષદની દેવીઓની સ્થિતિ કેટલા કાલની છે ?
ઉત્તર– હે ગૌતમ ! નાગકુમા૨ેન્દ્ર નાગકુમારરાજ ધરણેન્દ્રની આત્યંતર પરિષદના દેવોની સ્થિતિ સાધિક અર્ધા પલ્યોપમની છે. મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ અર્ધ પલ્યોપમની છે. બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ કંઈક ન્યૂન અર્ધા પલ્યોપમની છે. આપ્યંતર પરિષદની દેવીઓની સ્થિતિ કંઈક ન્યૂન અર્ધ પલ્યોપમ, મધ્યમ પરિષદની દેવીઓની સ્થિતિ સાધિક પા પલ્યોપમની છે અને બાહ્ય પરિષદની દેવીઓની સ્થિતિ પા પલ્યોપમની છે. શેષ કથન ચમરેન્દ્રની જેમ જાણવું.
१८ भंते! उत्तरिल्लाणं णागकुमाराणं पुच्छा ? एवं जहा ठाणपदे जाव विहरइ । भावार्थ :- प्रश्न - हे भगवन् ! उत्तर हिशाना नागडुभार हेवोना भवनो झ्यां छे ? उत्तर - हे गौतम! સ્થાન પદ અનુસાર જાણવું જોઈએ યાવત્ ત્યાં ભૂતાનેન્દ્ર નામના નાગકુમારેન્દ્ર નાગકુમાર સુખોપભોગ પૂર્વક રહે છે.
१९ भूयते ! णागकुमारिंदस्स णागकुमाररण्णो अब्भितरियाए परिसाए कइ देवसाहस्सीओ पण्णत्ताओ ? मज्झिमियाए परिसाए कई देवसाहस्सीओ पण्णत्ताओ ? बाहिरियाए परिसाए कइ देवसाहस्सीओ पण्णत्ताओ ? अब्भितरियाए परिसाए कई देविया पण्णत्ता ? मज्झिमियाए परिसाए कई देविसया पण्णत्ता ? बहिरियाए परिसाए कई देविया पण्णत्ता ?
गोयमा ! भूयाणंदस्स णं णागकुमारिंदस्स णागकुमाररण्णो अब्भितरियाए परिसाए पण्णासं देवसाहस्सीओ पण्णत्ता । मज्झिमियाए परिसाए सट्ठि देवसाहस्सीओ पण्णत्ता,