________________
[૩૧૦ ]
શ્રી જીવાજીવાભિગમ સત્ર
હે આયુષ્યમાન શ્રમણ ! આ રીતે શેષ વર્ણન એકોરુક દ્વીપની જેમ કરવું યાવતું અઠ્ઠાવીસમાં શદ્ધદંત દ્વીપના તે મનુષ્યો દેવલોકગામી અર્થાતુ મૃત્યુ પામીને દેવલોકમાં જ ઉત્પન્ન થાય છે. આ રીતે દક્ષિણ દિશાના અઠ્ઠાવીસ અંતર્લીપોનું કથન પૂર્ણ થયું. ७२ कहिं णं भंते ! उत्तरिल्लाणं एगोरुयमणुस्साणं एगोरुयदीवेणामंदीवे पण्णत्ते?
गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं सिहरिस्स वासहरपव्वयस्स उत्तरपुरथिमिल्लाओ चरिमंताओ लवणसमुदं तिण्णि जोयणसयाई ओगाहित्ता एत्थ णं उत्तरिल्लाणं एगोरुय मणुस्साणं एगोरुय णामंदीवे पण्णत्ते । एवं जहा दाहिणिल्लाणं तहा उत्तरिल्लाण वि सत्त चउक्काणं दीवाणं सो चेव गमो भाणियव्वो । णवरंसिहरिस्स वासहरपव्वयस्स विदिसासु; एवं जाव उत्तरिल्ले अट्ठावीसइमे सुद्धदंतदीवे देवलोग परिग्गहाणं ते मणयुगणा पण्णत्ता समणाउसो । सेतं अंतरदीवगा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઉત્તર દિશાના એકોરુક મનુષ્યોનો એકોરુક નામનો દ્વીપ ક્યાં છે?
ઉત્તર-હે ગૌતમ! જંબુદ્વીપના મેરુપર્વતની ઉત્તરમાં શિખરી વર્ષધર પર્વતના ઉત્તરપૂર્વી ચરમાંથી લવણ સમુદ્રમાં ત્રણસો યોજન દૂર જઈએ ત્યાં ઉતર દિશાના એકોરુક મનુષ્યોનો એકોક નામનો દ્વીપ છે. ઇત્યાદિ દક્ષિણ દિશાની જેમ ઉત્તર દિશાના સાત ચતુષ્ક એટલે (૭૪૪ = ૨૮) અઠ્ઠાવીસે ય અંતપોનું સર્વ વર્ણન જાણવું જોઈએ. તફાવત એ છે કે ઉત્તર દિશાના તે સર્વે ય દ્વીપો શિખરી વર્ષધર પર્વતની વિદિશાઓમાં સ્થિત છે, એ પ્રમાણે કહેવું જોઈએ. આ રીતે યાવત અઠ્ઠાવીસમા દ્વીપના તે સર્વ મનુષ્યો દેવલોકગામી અર્થાત્ મૃત્યુપામીને તે સર્વ યુગલિકો(ભવનપતિ અને વ્યંતર) દેવ ગતિમાં જ જાય છે. આ છપ્પન અંતરદ્વીપોના મનુષ્યોનું વર્ણન પૂર્ણ થયું. વિવેચન :
લવણ સમુદ્રમાં પદઅંતરદ્વીપના
-
60
= જે
રવત =
=
sa£.'
સ્થાન
k
o
પર
જે
બૂ
////
૦ ટી પ
- જ - ૪૦૦૦૦૧
/
=
>
ભરત ક્ષેત્ર