________________
| प्रतिपत्ति-3: मनुष्याविर
| 30 |७० सक्कुलिकण्णाणं भंते !पुच्छा? गोयमा ! वेसाणियदीवस्स उत्तरपच्चत्थिमिल्लाओ चरिमताओलवणसमुदंचत्तारिजोयणसयाइओगाहित्ता एत्थणंदाहिणिल्लाणंसक्कुलिकण्ण मणुस्साणं सक्कुलिकण्ण दीवेणामंदीवे पण्णत्ते। सेसंजहा हयकण्णाणं । भावार्थ :- प्रश्न- हे भगवन् ! शलिए मनुष्योनो शधुलि द्वीप यां छ ? उत्तर- गौतम ! વૈષાણિક દ્વીપના ઉત્તરપશ્ચિમી(વાયવ્યકોણીય)ચરમાંતથી લવણસમુદ્રમાં ચારસો યોજન દૂર શર્કાલિકર્ણ મનુષ્યોનો શખુલિકર્ણ નામનો દ્વીપ છે. શેષ વર્ણન હયકર્ણ મનુષ્યોની જેમ જાણવું..ટા. |७१ आयंसमुहाणं भंते ! पुच्छा?
गोयमा ! एएणं अभिलावणं आयंसमुहाईणं चत्तारि विदीवाणंलवणसमुदं पंच पंचजोयणसयाइओगाहित्ता पंचजोयणसयाइआयामविक्खंभेणंपण्णरसेकासीए जोयणसए किंचि विसेसाहिए परिक्खेवेण ।
एवंचउत्थ चउक्के दीवाणं छजोयणसयाईलवणसमुदं ओगाहित्ता तावइएणंचेव आयामविक्खंभेण, अट्ठारससत्ताणउए जोयणसए परिक्खेवेण । पंचम चउक्केसत्तजोयणसयाइं लवणसमुदं ओगाहित्ता तावइएणं चेव आयामविक्खंभेण, बावीसं तेरसुत्तरे जोयणसए परिक्खेवेणं । छट्ठ चउक्के अट्ठजोयणसयाईलवणसमुदं ओगाहित्ता तावइए णंचेव आयामविक्खंभेणं, पणवीसं एगुणतीसे जोयणसए परिक्खेवेणं । सत्तमचउक्के णव जोयण सयाइं लवणसमुदं ओगाहित्ता तावइएणं चेव आयामविक्खंभेणं, दो जोयणसहस्साइं अट्ठपणयाले जोयणसए परिक्खेवेणं ।
एवं जहा एगोरुयदीवस्स जाव (अट्ठावीसइमे) सुद्धदंतदीवे देवलोगपरिग्गहाणंते मणुयगणा पण्णत्ता समणाउसो। भावार्थ :- प्रश्न- हे भगवन् ! आशंभु५ मनुष्योनो आशंभु५ वा५यां छ ?
ઉત્તર- હે ગૌતમ ! ઉપરોક્ત ચાર-ચાર દ્વીપોના કથન પ્રમાણે આદર્શમુખ આદિ (ચારે વિદિશાના)ચારે ય દ્વીપ લવણ સમુદ્રમાં પાંચસો યોજન દૂર જઈએ ત્યાં પાંચસો યોજનાના લાંબા-પહોળા અને પરિધિમાં ૧૫૮૧(પંદરસો એક્યાસી) યોજનથી કંઈક અધિક છે. આ પ્રમાણે આ ક્રમથી ચાર-ચાર દ્વિીપ એક સમાન પ્રમાણવાળા છે, અવગાહન વિખંભ અને પરિધિમાં અંતર સમજવું જોઈએ પ્રથમ, બીજા અને ત્રીજા ચતુષ્કનું અવગાહન, વિખંભ અને પરિધિનું કથન કરવામાં આવ્યું છે. આ જ રીતે ચોથા ચતુષ્કના ચારે દ્વીપો છસો યોજનના આયામ વિખંભ (લંબાઈ–પહોળાઈ)વાળા અને ૧૮૯૭(અઢારસો સત્તાણું) યોજનથી કંઈક અધિક પરિધિવાળા છે. પંચમ ચતુષ્કના ચારે દ્વીપો સાતસો યોજનના આયામ વિખંભ- વાળા અને બાવીસસો તેર(રર૧૩) યોજનથી કંઈક અધિકની પરિધિવાળા છે. છટ્ટા ચતુષ્કના ચારે દ્વીપો આઠસો યોજનની લંબાઈ-પહોળાઈવાળા અને પચીસસો ઓગણત્રીસ(૨,પ૨૯) યોજનથી કિંઈક અધિક પરિધિવાળા છે. સાતમા ચતુષ્કના ચારે દ્વીપો નવસો યોજનની લંબાઈ-પહોળાઈવાળા અને અઠ્ઠાવીસસો પિસ્તાલીસ(૨૮૪૫) યોજનથી કંઈક અધિક પરિધિવાળા છે.