________________
પ્રતિપત્તિ-૩: મનુષ્યાધિકાર |
[ ૨૮૯ ]
આંતરિક વીર્ય રૂપે પરિણત થનારી, ઈન્દ્રિયોની શક્તિને વધારનારી, ભૂખ અને તરસને શાંત કરનારી, ઉત્તમ રીતે બનાવેલી અને ગોળ, ખાંડ કે સાકર તથા ગરમ ઘી નાંખીને ઉત્તમ રીતે બનાવવાથી અતિ સ્નિગ્ધ, આહાદજનક, પરમપ્રિયકારી, શ્રેષ્ઠ દ્રવ્યોથી યુક્ત ખીર હોય તેવી અનેક પ્રકારની ભોજન સામગ્રી રૂપે તે ચિત્રરસ વૃક્ષો સ્વાભાવિક રીતે પરિણત થાય છે. વિવિધ પ્રકારની ભોજન વિધિથી(ભોજ્ય પદાર્થો)થી ઉપચિત, ફળોથી પરિપૂર્ણ, સુવિકસિત, દર્ભ અને ઘાસથી રહિત સ્વચ્છ મૂળભાગવાળા તે વૃક્ષો વાવવું અત્યંત શોભાયમાન હોય છે. | २२ एगोरुयदीवेणंदीवेतत्थ तत्थ बहवेमणियंगाणामदुमगणा पण्णत्ता समणाउसो! जहा से हारद्धहास्वट्टणग-मउङकुंडल-वामुत्तगहेमजालमणिजाल-कणगजालगसुत्तग उच्चतियकटगा-खुडियएकावलि कंठसुत्त पगरिय उरक्खधगेवेज्जासोणि-सुत्तगचूलामणि कणगतिलगफुल्लसिद्धत्थय कण्णवालिससिसूर उसभचक्कगतलभाहुडियहत्थमालग वलक्खदीणारमालियाचंदसूरमालिया हरिसय केयूस्वलयपालंब अंगुलेज्जग कंची मेहगा कलाग-पयरग-पायजाल-घटिय खिखिणि-रयणोरजालत्थिमियवरणेउर-चउणमालिया कणगणिगरमालिया कंचणमणि रयण-भत्तिचित्ता भूसणविहि बहुप्पगारातहेवतेमणियंगा वि दुमगणा अणेगबहुविविह वीससा परिणयाए भूसणविहीए उववेया, फलेहि पुण्णा विसट्टेति कुसविकुसविसुद्धरुक्खमूला जावचिट्ठति ॥८॥ ભાવાર્થ-હે આયુષ્યમાનું શ્રમણ ! એકોક દ્વીપમાં ઠેકઠેકાણે મયંગા નામના વૃક્ષો છે.[તે વૃક્ષો મનુષ્યોને મણિમય આભૂષણો પ્રદાન કરે છે. જેમ કે– અઢાર સરવાળો હાર, નવ સરવાળો અર્ધહાર, વેખનક- કાનનું આભૂષણ, મુગટ, કંડલ, વામોનક(જાળીવાળુ આભૂષણ) હેમજાળ, મણિજાળ, કનકજાળ (આ કાનના આભૂષણો છે) સોનાનો કંદોરો, શ્રેષ્ઠક, મુદ્રિકા-વીંટી, એકાવલી હાર, કંઠસૂત્ર, મગરના આકારનું આભૂષણ, છાતી અને સ્કંધને વ્યાપ્ત કરીને રહે તે ઉરસ્કંધ રૈવેયક, શ્રેણી સૂત્ર-કંદોરો, ચૂડામણિ–મસ્તકનું આભૂષણ, કનક તિલક-ટીકો, પુષ્ક-ફૂલના આકારનું કપાળનું આભૂષણ (બિંદિયા), સિદ્ધાર્થક-સર્ષવ પ્રમાણ સોનાના દાણાથી બનેલું આભૂષણ, કર્ણપાલી-લટકણીયા, ચંદ્ર-સૂર્ય-બળદના આકારના આભૂષણ, ચક્રાકાર આભૂષણ, તલભંગક ત્રુટિત-બાજુબંધ-માળાકારનું હાથનું આભૂષણ, વલક્ષ-ગળાનું આભૂષણ, દીનારમાલિકા- દીનાર(મહોર)ની માળા, ચંદ્ર-સૂર્યમાલિકા, હર્ષક, કેયૂર, વલય, લટકતા ઝુમ્મર, અંગુલીયક-મુદ્રિકા, કાંચી, મેખલા, કલાપ(સ્ત્રીનું આભૂષણ વિશેષ) પ્રતરક–ગોળ પાતળું આભરણ, પ્રતિહારિક, પગમાં પહેરવાના ઘૂઘરા, કિકણી-ઘૂઘરીવાળો રત્નમય કંદોરો, નુપૂર, ચરણમાલિકા, કનકનિકર માલિકા વગેરે આભૂષણોની જેમ સોના, મણિ અને રત્નોથી બનેલા, અનેક પ્રકારના આભૂષણ રૂપે તે મયંગ વૃક્ષો સ્વાભાવિક રીતે પરિણત થાય છે.
વિવિધ પ્રકારની આભૂષણ વિધિથી (આભૂષણોથી)ઉપચિત, ફળોથી પરિપૂર્ણ, સુવિકસિત, દર્ભ અને ઘાસ રહિત મૂળભાગવાળા તે વૃક્ષો વાવતુ શોભાયમાન હોય છે. | २३ एगोरुय दीवेणंदीवे तत्थ तत्थ बहवे गेहागारा दुमगणा पण्णत्ता समणाउसो ! जहासेपागारटालगचरियगोपुस्पासायाकासतलमडक्एगसाल विसालगतिसालगचउरस चउसालगब्भधस्मोहणघस्वलभिघसचित्तसालमालय भत्तिघस्वट्टतसचउस्स दियावत्त