________________
| २८४ ।
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
तत्थ णं बहवे एगोरुयदीवया मणुस्सा य मणुस्सीओ य आसयंति जावविहरति । भावार्थ :-प्रश्न- हे भगवन् ! औ२४दीपनी भूमि मार्नुि २१३५ ३ छ ?
ઉત્તર- હે ગૌતમ ! એકોરુકદ્વીપનો અંદરનો ભૂમિભાગ ચર્મમઢિત મૃદંગની સમાન સમતલ અને રમણીય છે. તે જ રીતે તેની શય્યા યાવતુ પૃથ્વી શિલાપટ્ટકનું પણ વર્ણન કરવું જોઈએ. તે શિલાપટ્ટક પર એકોક દીપના ઘણા મનુષ્યો અને સ્ત્રીઓ આવીને બેસે છે, સૂએ છે યાવત સુખાનુભવ કરતાં વિચરે છે. | ९ एगोरुयदीवेणं भंतेतत्थ तत्थ देसेतहिं तहिं बहवेउद्दालकामोद्दालका कोद्दालका कयमाला णट्टमाला सिंगमाला संखमाला दंतमाला सेलमाला णाम दुमगणा पण्णत्ता समणाउसो! कुस-विकुस-विसुद्ध-रुक्खमूला, मूलमंतो कंदमंतो जावबीयमंतो पत्तेहिं य पुप्फेहिं य उछण्णपडिच्छण्णा सिरीए अईव-अईव उवसोभेमाणा-उवसोभेमाणा चिट्ठति। ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણ ! એકોરુક નામના દ્વીપમાં અનેક સ્થાને ઉદ્દાલક, કોદાલક, કતમાલ, નૃત્યમાલ, શૃંગમાલ, શંખમાલ, દંતમાલ અને શૈલમાલ નામના અનેક વૃક્ષો છે, તે વૃક્ષોનો મૂળભાગ દર્માદિ ઘાસથી રહિત છે. તે વૃક્ષો પ્રશસ્ત મૂળ, કંદ કાવત્ પ્રશસ્ત બીજયુક્ત છે. તે વૃક્ષો પત્રો અને ફૂલોથી વ્યાપ્ત હોવાથી અતિ શોભાયમાન છે. | १० एगोरुयदीवेणं दीवे रुक्खा बहवे हेरुयालवणा भेरुयालवणा मेरुयालवणा सेरुयालवणा सालवणा सरलवणा सत्तवण्णवणा पूयफलिवणा खजूरिवणा णालिए रिवणा कुस विकुसविसुद्ध-रुक्खमूला जावचिट्ठति । ભાવાર્થ-તે એકોરુકદ્વીપમાં ઠેકઠેકાણે અનેક હેરુતાલવના ભેરુતાલવન, મેરુતાલવન, સેતાલવન, સાલવન, સરલવન, સપ્તપર્ણવન, સોપારીના વન, ખજૂરના વન અને નાળીયેરના વન છે. તે વનના વૃક્ષોનો મૂળ ભાગ દર્ભ અને ઘાસથી રહિત કાવત અત્યંત શોભાયમાન છે. | ११ एगोरुयदीवेणंदीवेतत्थ तत्थ बहवे तिलया, लवया, णग्गोहा जावरायरुक्खा णदिरुक्खा कुसविकुसविसुद्धरुक्खमूला जावचिट्ठति । ભાવાર્થ-તે એકોરુકદ્વીપમાં ઠેકઠેકાણે અનેક તિલક, લવક, ચોધ થાવ રાજવૃક્ષ, નંદીવૃક્ષ છે. તે વૃક્ષોના મૂળભાગ દર્ભ અને ઘાસથી રહિત હોય છે યાવત્ તે અત્યંત શોભાયમાન છે. | १२ एगोयरुदीवेणंदीवेतस्थतत्थबहूओपउमलयाओ जावसामलयाओणिच्चंकुसुमियाओ एवलयावण्णओ जहा उववाइए जावपडिरूवाओ। ભાવાર્થ :- એકોરુકદ્વીપમા ઠેકઠેકાણે અનેક પઘલતાઓ યાવત્ શ્યામલતાઓ છે. તે હંમેશાં ફૂલોથી યુક્ત રહે છે. તે લતાઓનું વર્ણન ઓપપાતિક સૂત્ર અનુસાર જાણવું જોઈએ યાવત તે પ્રતિરૂપ-અતિસુંદર છે. | १३ एगोरुयदीवेणं दीवे तत्थ-तत्थ बहवे सेरियागुम्मा जाव महाजाइगुम्मा,ते णं गुम्मा दसद्धवण्णं कुसुमं कुसुमेति; जे णं वायविहुयग्गसाला एगोरुयदीवस्स बहुसमरमणिज्ज- भूमिभागमुक्कपुप्फपुजोवयारकलियं करेंति।