________________
પ્રતિપત્તિ-૩: નૈરયિક ઉદ્દેશક-ર
[ ૨૨૭ ]
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓના શરીરનો વર્ણ કેવો હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! કાળો, કાળી કાંતિવાળો(કાળી છાયા) યાવત અત્યંત કાળો હોય છે. આ પ્રમાણે સપ્તમ પૃથ્વી સુધીના નારકીઓના વર્ણ જાણવા જોઈએ. | २० इमीसेणं भंते !रयणप्पभाए पुढवीए णेरइयाणं सरीरया केरिसया गंधेणं पण्णत्ता? गोयमा ! से जहाणामए अहिमडे इवा,तंचेव जाव अहेसत्तमा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓના શરીરની ગંધ કેવી હોય છે? ઉત્તર– હે ગૌતમ! જેમ કોઈ મરેલો સર્પ હોય ઇત્યાદિ પૂર્વવત્ કથન કરવું જોઈએ. સપ્તમ પૃથ્વી સુધીના નારકીઓની ગંધ આ પ્રમાણે જ જાણવી જોઈએ. | २१ इमीसेणं भंते !रयणप्पभाए पुढवीएणेरइयाणंसरीरया केरिसया फासेणं पण्णत्ता? गोयमा ! फुडितच्छविविच्छविया खस्फरुस-झाम झुसिरा फासेणं पण्णत्ता । एवं जाव अहेसत्तमा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓના શરીરનો સ્પર્શ કેવો હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! તેના શરીરની ચામડી ફાટેલી હોવાથી તથા ઉઝરડા અને કરચલી પડેલી હોવાથી, કાંતિ રહિત, કઠોર, બળેલી વસ્તુની જેમ ખરબચડી અને છીદ્રવાળી છે. (પાકેલી ઈટની જેમ ખરબચડું શરીર છે) આ પ્રમાણે સપ્તમ નરક પૃથ્વી સુધી કહેવું જોઈએ. | २२ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णेरइयाणं केरिसया पोग्गला उसासत्ताए परिणमंति? गोयमा !जे पोग्गला अणिट्ठा जावअमणामा तेतेसिं उसासत्ताए परिणमंति। एवं जाव अहेसत्तमाए । एवं आहारस्स वि सत्तसु वि। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓના શરીરમાં કેવા પુલો શ્વાસોશ્વાસના રૂપે પરિણત થાય છે? ઉત્તર- હે ગૌતમ! જે પુગલો અનિષ્ટ યાવતું અમનોજ્ઞ હોય છે, તે નારકીઓના શ્વાસોશ્વાસ રૂપે પરિણત થાય છે. આ જ રીતે સપ્તમ પૃથ્વી સુધીના નારકીઓનું કથન કરવું જોઈએ. - આ જ રીતે જે પુદ્ગલો અનિષ્ટ તેમજ અમનોજ્ઞ હોય છે તે નારકીઓના આહારરૂપે પરિણત થાય છે. આ જ રીતે રત્નપ્રભાદિ સાતે ય નરક પૃથ્વીના નારકીઓના સંબંધમાં જાણવું જોઈએ.
२३ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णेरइयाणं कइ लेसाओ पण्णत्ताओ? गोयमा! एक्का काउलेसा पण्णत्ता । एवं सक्करप्पभाए वि। ભાવાર્થ:-પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વીના નારકીઓમાં કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! એક કાપોતલેશ્યા હોય છે. આ પ્રમાણે શર્કરા પ્રભામાં પણ કાપોતલેશ્યા છે. | २४ वालुयप्पभाए पुच्छा? दोलेसाओ पण्णत्ताओ,तंजहाणीललेसा, काउलेसा य। तत्थ णं जे काउलेसा ते बहुतरा,जेणीललेसा ते थोवतरगा। ભાવાર્થ :- હે ભગવન્! વાલુકાપ્રભાના નારકીઓમાં કેટલી વેશ્યાઓ હોય છે? હે ગૌતમ ! બે