________________
પ્રતિપત્તિ-૩: નરયિક ઉદ્દેશક-૨
રર૧ |
કંભીઓ.
-
o o
વચ્ચે છૂટા છવાયા નરકાવાસા છે, તે આવાલિકા બાહ્ય, પ્રકીર્ણક કે પુષ્પાવકીર્ણ નારકાવાસ કહેવાય છે. આ નરકાવાસો છૂટા-છવાયા, ફૂલની જેમ વિખરાયેલા હોય છે. તે કોઠી, લોઢી, કડાઈ, મૃદંગ વગેરે વિવિધ આકારના હોય છે. તે નરકાવાસ ઉપરથી સંકુચિત અને નીચેથી વિસ્તૃત હોય છે. સાતમી પૃથ્વીના પાંચ નરકાવાસ આવલિકા પ્રવિષ્ટ જ (શ્રેણી બદ્ધ) છે. તેમાં મધ્યનો એક અપ્રતિષ્ઠાન નરકાવાસ ગોળ છે અને શેષ ચાર નરકાવાસ ચારે દિશામાં એક-એક છે અને તે ત્રિકોણ છે. આ ગોળ, ત્રિકોણ, ચોરસ કે વિવિધ આકારના સર્વ નરકાવાસો અંદરથી ગોળ છે અને તેની પીઠિકા આધારિત બાહ્ય આકાર ભિન્ન-ભિન્ન હોય છે. નરકાવાસોનું પરિમાણ :- પ્રત્યેક નરકાવાસની જાડાઈ 8000 યોજન છે. મકાનના બિંબની જેમ નરકાવાસમાં નીચે ૧000 યોજન નક્કર ભાગ છે, વચ્ચે ૧000 યોજનમાં પોલાણ છે, ત્યાં નારકીના ઉત્પત્તિ સ્થાન રૂપ અસંખ્ય કુંભીઓ હોય છે. તે ઘટની જેમ નીચેથી પહોળી અને ઉપર અત્યંત સાંકડી હોય છે. જેથી નારકીને બહાર નીકળવામાં અત્યંત ત્રાસની અનુભૂતિ થાય છે. નરકાવાસના આ 1000 યોજનના સ્થાનમાં જ નારકીઓ જીવન પર્યત રહે
કભી સહિત એક નરકાવાસનો દેખાવ છે. ત્યાર પછીનો ઉપરનો ૧000 યોજનનો ભાગ નક્કર
નારકીઓના અને સંકુચિત છે. નરકાવાસોની
ઉત્પત્તિસ્થાન રૂપ લંબાઈ, પહોળાઈ અને પરિધિ સંખ્યાત કે અસંખ્યાત યોજનની છે.
નક્કર
09 ભૂમિ ભાગ નરકાવાસોનો વિસ્તાર :સૂત્રકારે નરકાવાસોના વિસ્તારને ઉપમા દ્વારા સ્પષ્ટ કર્યો છે. ત્રણ ચપટી વગાડવા જેટલા અલ્પ સમયમાં કોઈ શક્તિશાળી દેવ સંપૂર્ણ જંબૂદ્વીપને ૨૧ વાર પરિક્રમા કરી શકે તેવી તીવ્ર ગતિથી આ|
નારકીઓને રહેવાનું સ્થાન નરકાવાસોનું ઉલ્લંઘન કરવા માટે સતત છ મહિના સુધી | ચાલતા રહે તો કેટલાક નરકાવાસોને પાર કરી શકે છે, અને કેટલાક નરકાવાસોને પાર કરી શકતા નથી; તે
ભૂમિ ભાગ નરકાવાસા આટલા વિસ્તૃત| છે. સાતમી નરક પૃથ્વીમાં પાંચ નરકાવાસ છે, તેમાં
o o
DOOOOOD ;
)
પોલાણા
ભાગ
( 22752
I
S
(
-
નક્કર
o o o -
-
-
સા. સુબોધિકા