________________
પ્રતિપત્તિ—૩: નૈરયિક ઉદ્દેશકન
પ્રસ્તટ ઃ- દેવવિમાનો
અને નરક પૃથ્વીઓમાં પ્રથમ નરકપૃથ્વીમાં પાથડા, આંતરા તથા ભવનપતિ—વ્યંતર દેવ સ્થાન :
ઘરના ભૂમિતલ જેવા ભૂમિભાગને પ્રસ્તટ, પાથડા કે પ્રતર કહેવામાં આવે છે. બહુમાળી મકાનોમાં માળની ગણતરી જે તલપ્રદેશો દ્વારા કરવામાં આવે છે, તે તલપ્રદેશો (સ્લેબ) ને પ્રતટ રૂપે સમજી શકાય છે. પ્રથમ
પાટ
૧
ર્
૧૧ ।
નરક પૃથ્વીમાં ૧૩ પ્રસ્તો છે, ત્યાર પછી બે-બે પ્રસ્તટ ન્યૂન કરતાં, બીજી નરક પૃથ્વીમાં– ૧૧, ત્રીજી નરક પૃથ્વીમાં–૯, ચોથી નરક પૃથ્વીમાં–૭, પાંચમી નરક ૧૦પૃથ્વીમાં-૫, છઠ્ઠી નરક પૃથ્વીમાં—૩ અને સાતમી નરક પૃથ્વીમાં—૧ પ્રસ્તટ છે. આંતરા :– બે પ્રસ્તટની વચ્ચેના અંતર ભાગને આંતર કહેવામાં આવે છે. પ્રથમ નરક ભૂમિમાં ૧૦૦૦ યોજનની છત પછી
૧૨
૧૩.
=
૪
૫
'
9
૭
८
'
1
'
।
।
૧૦૦ ચો.
ઘનોધ
ઘનવાત
તનુવાત
આકાશ
વ્યંતરના નગરો
૧૦૦.
કાવાનું.
नरडा वास
નરકાવામ
નરકાવાસ
नरडा वास
નરકાવાસ.
કાવાસ.
नरवास
૩૦૦૦ યો. પ્રસ્તટ
૧૧૫૮૩ યો. આંતરું
નરકાવાસ
કાવાસ.
नरडा वास
નરકાવાસ
ઉપરનો ૧૦૦૦ યો. નો છતરૂપ પિંડ ભાગ
સન્ય
ચ
અસુરકુમાર
નાગકુમાર
સ્વર્ણકુમાર
વિધ્ન્કુમાર
અગ્નિકુમાર
દ્વીપકુમાર
ઉદધિમાર
દિશાકુમાર
૧ માર
સ્નનિતકુમાર
નીચેનો ૧૦૦૦ યો. નો તલરૂપ પિંડ ભાગ
૧૮૩
: ૨૦૦૦૦ યો. અસંખ્યાત યો.
અસંખ્યાત યો.
અસંખ્યાત થયો.
આંતરું
૧
ર
૩
४
S
८
-
-૧૦
૧૧
૧૨
૩૦૦૦ યોજનની ઊંડાઈ
(જાડાઈ) ધરાવતો પ્રથમ પ્રસ્તટ છે. ત્યાર પછી ૧૧,૫૮૩ ૩ યોજનનું આંતરું છે અને ત્યાર પછી બીજો પ્રસ્તટ છે. આ રીતે ક્રમશઃ ૧૩ પ્રસ્તટ છે અને વચ્ચે ૧૨ આંતરા છે. દરેક આંતરા ૧૧,૫૮૩૩ યોજનના છે અને દરેક પાઘડા ત્રણ-ત્રણ હજાર યોજનના છે. પાથડાઓનું માપ સાતે નરકમાં સમાન છે અને આંતરાઓનું માપ સાતે નરકમાં ભિન્ન-ભિન્ન છે. આંતરાઓને શોધવાની પદ્ધતિ :- ઉપર-નીચેના એક-એક હજાર એટલે બે હજાર યોજન(છત અને તળીયાના) ન્યૂન કરતાં રત્નપ્રભા પૃથ્વીના ૧,૭૮,૦૦૦ યોજન ક્ષેત્રમાં ૩૦૦૦ યોજન ઊંચા ૧૩ પ્રસ્તટ છે, તેથી ૩૦૦૦×૧૩-૩૯,૦૦૦ યોજન પ્રસ્તટના થાય છે, તેને નરક પૃથ્વીની જાડાઈમાંથી બાદ કરતાં ૧,૭૮,૦૦૦-૩૯,૦૦૦ યોજન-૧,૩૯,૦૦૦ યોજન ક્ષેત્ર ૧૨ આંતરામાં વિભક્ત થાય છે. તેથી