________________
| १७० ।
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા અનુત્તરોપપાતિક દેવો છે, તેનાથી ઉપરિમ રૈવેયક દેવો સંખ્યાતગુણા છે, આ રીતે થાવત્ આનતકલ્પના દેવો સંખ્યાતગુણા છે,
- તેનાથી અધઃસપ્તમ પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે, તેનાથી છઠ્ઠી નરક પૃથ્વીના નૈરયિકનપુંસકો અસંખ્યાતગુણા છે, તેનાથી સહસાર કલ્પના દેવપુરુષો અસંખ્યાતગુણા છે, તેનાથી મહાશુક્ર કલ્પના દેવપુરુષો અસંખ્યાતગુણા છે, તેનાથી પાંચમી નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે, તેનાથી લાંતક કલ્પના દેવો અસંખ્યાતગુણા છે, તેનાથી ચોથી નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે, તેનાથી બ્રહ્મલોક કલ્પના દેવો અસંખ્યાતગુણા છે, તેના ત્રીજી નરક પૃથ્વીના નૈરયિકનપુંસકો અસંખ્યાતગુણા છે, તેનાથી માહેન્દ્રકલ્પના દેવો અસંખ્યાતગુણા છે, તેનાથી સનકુમાર કલ્પના દેવો અસંખ્યાતગુણા છે, તેનાથી બીજી નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે, તેનાથી ઈશાન કલ્પના દેવો અસંખ્યાતગુણા છે, તેનાથી ઈશાનકલ્પની દેવીઓ સંખ્યાત ગુણી છે, તેનાથી સૌધર્મ કલ્પના દેવો સંખ્યાતગુણા છે, તેનાથી સૌધર્મ કલ્પની દેવીઓ સંખ્યાતગુણી છે, તેનાથી ભવનવાસી દેવો અસંખ્યાતગુણા છે, તેનાથી ભવનવાસી દેવીઓ સંખ્યાતગુણી છે, તેનાથી રત્નપ્રભા નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે, તેનાથી વાણવ્યંતર દેવો અસંખ્યાતગુણા છે, તેનાથી વાણવ્યંતર દેવીઓ સંખ્યાતગુણી છે, તેનાથી જ્યોતિષી દેવો સંખ્યાતગુણા છે, તેનાથી જ્યોતિષી દેવીઓ સંખ્યાતગુણી છે. १२३ एएसिणंभते !तिरिक्खजोणित्थीणं-जलयरीणं, थलयरीणं,खहयरीणं; तिरिक्ख जोणियपुरिसाणं-जलयराणं, थलयराणं,खहयराणं; तिरिक्खजोणिय णपुंसगाणं-ए गिदिय तिरिक्खजोणिय णपुंसगाणं-पुढविकाइयएगिदिय तिरिक्ख जोणियाणपुंसगाणं, आउक्काइय-एगिदियतिरिक्खजोणियणपुंसगाणं जाववणस्सइकाइय-एगिदियतिरिक्ख जोणियणपुंसगाणं; बेइंदियतिरिक्ख-जोणियणपुंसगाणं, तेइंदिय-तिरिक्ख जोणिय णपुंसगाणं, चउरिदिय-तिरिक्ख जोणियणपुंसगाणं, पचिंदियतिरिक्ख जोणिय णपुंसगाणंजलयराणं, थलयराणं, खहयराणं; मणुस्सित्थीणं-कम्मभूमियाणं, अकम्मभूमियाणं, अतरदीवियाण मणुस्सपुरिसाणं-कम्मभूमगाणं, अकम्मभूमगाणं अंतरदीवयाण; मणुस्सणपुंसगाणं-कम्मभूमगाणं, अकम्मभूमगाणं, अंतरदीवयाणं; देवित्थीणंभवणवासिणीणं, वाणमंतरीणं, जोइसिणीणं, वेमाणिणीणं; देवपुरिसाणं- भवणवासीणं, वाणमंतराणं,जोइसियाणं,वेमाणियाणं-सोहम्मगाणं जावगेवेज्जगाणं, अणुत्तरोववाइयाणं; णेरइयणपुंसगाणं- रयणप्पभापुढविणेरड्यणपुंसगाणं जावअहेसत्तमपुढविणेरइयणपुंसगाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? ।
गोयमा ! अंतरदीवग-अकम्मभूमग मणुस्सित्थीओ मणुस्सपुरिसा य, एए दो वि तुल्ला सव्वत्थोवा, देवकुरूत्तरकुरु-अकम्मभूमगमणुस्सित्थिओ पुरिसा य, एए दो वि तुल्ला संखेज्जगुणा, हरिवासरम्मगवासअकम्मभूमगमणुस्सिथीओ मणुस्सपुरिसा य ए एदो वितुल्ला सखेज्जगुणा, हेमवय हेरण्णवय अकम्मभूमगमणुस्सित्थीओमणुस्सपुरिसा य एए दो वितुल्ला संखेज्जगुणा ।
भरहेरवय कम्मभूमिग मणुस्सित्थीओमणुस्सपुरिसा यदोविसंखेज्जगुणा,भरहेरवय