________________
| પ્રતિપત્તિ-૨
|
se |
પરસ્પર તુલ્ય છે. તેનાથી દેવકુરુ-ઉતર આ બે અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓ અને પુરુષો પસ્પર તુલ્ય અને સંખ્યાત ગુણા છે. તેનાથી હરિવર્ષ-રમ્યક વર્ષ આ બે અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓ અને મનુષ્ય પુરુષો પરસ્પર તુલ્ય અને સંખ્યાતગુણા છે. તેનાથી હેમવય હરણ્યવય આ બંને અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓ અને મનુષ્ય પુરુષો પરસ્પર તુલ્ય અને સંખ્યાતગુણા છે.
તેનાથી ભરત-ઐરાવત આ બે કર્મભૂમિના મનુષ્ય પુરુષો સંખ્યાતગુણા છે, તેનાથી ભરત-ઐરાવત આ બે કર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, તેનાથી પૂર્વવિદેહ અને અપરવિદેહ આ બેના મનુષ્ય પુરુષો સંખ્યાતગુણા છે, તેનાથી પૂર્વવિદેહ-અપરવિદેહ આ બે કર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, તેનાથી અંતરદ્વીપના મનુષ્ય નપુંસકો અસંખ્યાતગુણા છે, તેનાથી દેવકુરુ-ઉત્તરકુરુ આ બે અકર્મભૂમિના મનુષ્ય નપુંસકો સંખ્યાતગુણા છે. તેનાથી હરિવાસ-રમ્યકવાસ આ બે અકર્મભૂમિના મનુષ્ય નપુંસકો સંખ્યાતગુણા છે. તેનાથી હેમવય-હરણ્યવય આ બે અકર્મભૂમિના મનુષ્ય નપુંસકો સંખ્યાતગુણા છે. તેનાથી ભરત-ઐરાવત આ બે કર્મભૂમિના મનુષ્ય નપુંસકો સંખ્યાતગુણા છે. તેનાથી પૂર્વવિદેહ કર્મભૂમિના મનુષ્ય નપુંસકો અને પશ્ચિમવિદેહ કર્મભૂમિના મનુષ્ય નપુંસકો સંખ્યાતગુણા છે. १२२ एयासिंणंभंते ! देवित्थीणं-भवणवासिणीणंवाणमंतरीणंजोइसिणीणंवेमाणिणीणं; देवपुरिसाणं-भवणवासीणंजावमाणियाणंसोहम्मगाणंजावगेवेज्जगाणं,अणुत्तरोववाइयाणं, णेरइयणपुंसगाणं- रयणप्पभापुढविणेरइयणपुंसगाणं जाव अहेसत्तमपुढविणेरइयाणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? ... गोयमा !सव्वत्थोवा अणुत्तरोववाइयदेवपुरसा,वरिमगेवेज्जदेवपुरसाखेजगुणा, तंचेव जाव आणए कप्पे देवपुरिसा संखेज्जगुणा, अहेसत्तमाए पुढवीए णेरइयणपुंसगा असंखेजगुणा, छट्ठीए पुढवीए णेरड्यणपुंसगा असंखेज्जगुणा, सहस्सारेकप्पेदेव पुरिसा असंखेज्जगुणा,महासुक्केकप्पेदेवपुरसा असंखेज्जगुणा,पचमाए पुढवीए णेरझ्यणपुसगा असंखेज्जगुणा,लंतएकप्पेदेवपुरसाअसंखेजगुणा,चउत्थीए पुढवीएणेरइया असंखेन्जगुणा, बंभलोए कप्पेदेवपुरिसा असंखेज्जगुणा,तच्चाए पुढवीएणेरड्यणपुंसगा असंखेज्जगुणा, माहिंदेकप्पेदेवपुरिसा असंखेज्जगुणा,सणंकुमारेकप्पे देवपुरिसा असंखेज्जगुणा, दोच्चाए पुढवीएणेरड्या असंखेन्जगुणा,ईसाणेकपेदेवपुरसा असंखेज्जगुणा,ईसाणेकप्पेदेवित्थियाओ सखेज्जगुणाओ,सोहम्मेकप्पेदेवपुरिसासंखेज्जगुणा,सोहम्मेकप्पेदेवित्थियाओसंखेजगुणाओ, भवणवासिदेवपुरिसा असंखेज्जगुणा, भवणवासि देवित्थियाओ संखेज्जगुणाओ, इमीसे रयणप्पभापुढवीए णेरइया असंखेज्जगुणा, वाणमंतर देवपुरिसा असंखेज्जगुणा, वाणमंतर देवित्थियाओ संखेज्जगुणाओ, जोइसिय देवपुरिसा संखेज्जगुणा,जोइसिय देवित्थियाओ सखेज्जगुणाओ। भावार्थ :- - भगवन् ! हेवस्तीमा- भवनपति हेवी, व्यंत हेवी, ज्योतिषी हेवी मने વૈમાનિક દેવી; દેવપુરુષમાં– ભવનવાસી યાવત્ વૈમાનિકમાં-સૌધર્મકલ્પ યાવત્ રૈવેયક તથા અનુત્તરોપપાતિક દેવો, નૈરયિક નપુંસકમાં– રત્નપ્રભા નૈરયિક નપુંસક યાવતું અધઃસપ્તમ પૃથ્વી નૈરયિક નપુંસક; આ સર્વ સ્ત્રી, પુરુષ અને નપુંસકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય અથવા વિશેષાધિક છે?