SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૨ | १५१ । ९० णेरड्यणसगस्सणंभते ! केवइयंकालंठिई पण्णत्ता?गोयमा !जहण्णेणंदसवास सहस्साई उक्कोसेण तेत्तीस सागरोवमाई । सव्वेसिं ठिई भाणियव्वा जाव अहेसत्तम पुढविणेरइया। भावार्थ :-प्रश्न- मगवन् ! नैरयि नपुंसनी स्थिति दी छ ? 612- गौतम ! धन्य ६॥ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. આ રીતે સાતમી અધઃસપ્તમ નરક પૃથ્વી સુધી સ્થિતિનું કથન કરવું જોઈએ. ९१ तिरिक्खजोणिय णपुंसगस्सणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता । गोयमा ! जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं पुव्वकोडी। भावार्थ :- - भगवन् ! तिर्यय नपुंसडनी स्थिति 2ी छ ? 6१२- गौतम ! धन्य અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કોડ પૂર્વવર્ષની સ્થિતિ છે. ९२ एगिदिय तिरिक्खजोणिय णपुंसगस्स णं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा !जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं बावीसंवाससहस्साई । ભાવાર્થ .પનિ. હે ભગવન! એકેન્દ્રિય તિર્યંચ નપુંસકની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની સ્થિતિ છે. | ९३ पुढविकाइय एगिदिय तिरिक्खजोणिय णपुंसगस्स णं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता?गोयमा !जहण्णेण अतोमुहुत्तउक्कोसेणंबावीसंवाससहस्साई। सव्वेसि एगिदिय णपुंसगाणंठिई भाणियव्वा । बेइदियतेइदियचउरिदियणपुंसगाणं ठिई भाणियव्वा। भावार्थ :-प्रश्न- भगवन् ! पृथ्वीयि मेन्द्रिय तिर्यय नपुंसनी स्थिति सी छ ? 612હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની સ્થિતિ છે. આ રીતે સર્વ એકેન્દ્રિય નપુંસકોની સ્થિતિ કહેવી જોઈએ. બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય નપુંસકોની સ્થિતિ પણ કહેવી જોઈએ. | ९४ पंचिंदिय तिरिक्खजोणिय णपुंसगस्सणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं पुव्वकोडी। एवंजलयरतिरिक्खचउप्पयथलचस्उरगपरिसप्पभुयगपरिसप्पखहय-तिरिक्ख जोणियणपुंसगाणं सव्वेसिं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं पुव्वकोडी। भावार्थ :-981-3 मावन् ! पंथेन्द्रिय तिर्यय नपुंसनी 32ी स्थिति छ ? 6त्तर- 3 गौतम ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની સ્થિતિ છે. આ પ્રમાણે જલચર, સ્થલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ,ખેચર તિર્યંચ નપુંસકની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની છે. | ९५ मणुस्स णपुंसगस्सणं भंते ! केवइयंकालं ठिई पण्णत्ता? गोयमा ! खेत्तंपडुच्च जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडी। धम्मचरणं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy