________________
| १४२ ।
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
वाणमंतरदेवपुरिसा असंखेज्जगुणा, जोइसियदेवपुरिसा संखेज्जगुणा । ભાવાર્થ-સ્ત્રીઓનું અલ્પબદુત્વ કહ્યું તે જ રીતે પુરુષોનું અલ્પબદુત્વ પણ દેવોપર્વત કહેવું કાવત્ પ્રશ્ન- હે ભગવન્! દેવપુરુષો ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકોમાં કોણ કોનાથી અલ્પ, બહ, તુલ્ય કે વિશેષધિક છે? ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા વૈમાનિક દેવ પુરુષ, તેનાથી ભવનપતિ દેવ પુરુષ અસંખ્યાતગુણા, તેનાથી વાણવ્યંતર દેવ પુરુષ અસંખ્યાતગુણા, તેનાથી જ્યોતિષી દેવ પુરુષ સંખ્યાતગુણા છે.
७८ एएसिणंभंते !तिरिक्खजोणियपुरिसाणं-जलयराणंथलयराणंखहयराणं,मणुस्स पुरसाणं-कम्मभूमगाणंअकम्मभूमगाणंअतरदीवगाणं,देवपुरसाणं-भवणवासीणं वाणमंतराणं जोइसियाणंवेमाणियाणंसोहम्माणं जावसव्वट्ठसिद्धगाण यकयरेकयरहितोअप्पा वा बहुया वातुल्ला वा विसेसाहियावा?
___ गोयमा !सव्वत्थोवा अंतरदीवगअकम्मभूमगमणुस्सपुरिसा, देवकुरूत्तरकुरुअकम्म भूमगमणुस्सपुरिसा दो वितुल्ला संखेज्जगुणा, हरिवास रम्मगवास अकम्मभूमगमणुस्स परिसादोविल्लासखेज्जगुणा, हेमवय हेरण्णवय अकम्मभूमगमणुस्सपरिसादोवितुल्ला संखेज्जगुणा; भरहेरवयवास कम्मभूमग मणुस्सपुरिसा दो वितुल्ला संखेज्जगुणा, पुव्वविदेह-अवरविदेह कम्मभूमग मणुस्सपुरिसादो वितुल्ला संखेज्जगुणा। ___ अणुत्तरोववाइय देवपुरिसा असंखेज्जगुणा, उवरिमगेविज्ज देवपुरिसा संखेज्जगुणा, मज्झिमगेविज्ज देवपुरिसासखेजगुणा, हेट्ठिमगेविज्ज देवपुरिसा संखेज्जगुणा,अच्चुयकप्पे देवपुरिसा संखेजगुणा, जावआणतकप्पेदेवपुरिसा संखेजगुणा,सहस्सारेकप्पेदेवपुरिसा असंखेज्जगुणा, महासुक्के कप्पे देवपुरिसा असंखेज्जगुणा,जावमाहिदे कप्पे देवपुरिसा असंखेज्जगुणा,सणंकुमारकप्पेदेवपुरसा असंखेज्जगुणा,ईसाणकप्पेदेवपुरिसा असंखेज्जगुणा, सोहम्मेकप्पेदेवपुरिसा संखेज्जगुणा,भवणवासिदेवपुरिसा असंखेज्जगुणा। .. खहयर तिरिक्खजोणिय पुरिसा असंखेज्जगुणा, थलयर तिरिक्खजोणिय पुरिसा संखेज्जगुणा,जलयर तिरिक्खजोणियपुरसासंखेज्जगुणा,वाणमंतर देवपुरिसासंखेजगुणा, जोइसियदेवपुरिसाखेज्जगुणा। भावार्थ :- प्रश्न- हे भगवन् ! तिर्यय पुरुषो- ४१५२, स्थलय२ अने मेयर, मनुष्य पुरुषोકર્મભૂમિના, અકર્મભૂમિના, અંતરદ્વીપોના પુરુષો, દેવપુરુષો- ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક- સૌધર્મ દેવલોક યાવત્ સર્વાર્થસિદ્ધ દેવપુરુષોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય અથવા विशेषाधि छे.
ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા અંતરદ્વીપોના મનુષ્ય પુરુષ, તેનાથી દેવકુરુ-ઉતરકુરુ બંને અકર્મભૂમિના મનુષ્ય પુરુષો પરસ્પર તુલ્ય અને સંખ્યાત ગુણા, તેનાથી હરિવાસ, રમ્યવાસ બંને અકર્મભૂમિના મનુષ્ય પુરુષો પરસ્પર તુલ્ય અને સંખ્યાતગુણા, તેનાથી હેમવય હરણ્યવય બંને