________________
[ ૧૩૪ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પુરુષોના ભેદ પ્રભેદનું કથન છે.
પુરુષોના ભેદ સ્ત્રી અધિકારમાં કહેલા ભેદ અનુસાર જાણવા જોઈએ. તેમાં વિશેષતાએ છે કે દેવોમાં સ્ત્રીવેદ બે દેવલોક સુધી જ હોય છે અને પુરુષવેદ સર્વાથસિદ્ધ વિમાન પર્યત છે. દેવપુરુષો ચાર પ્રકારના છે– ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક. ભવનપતિના અસુરકુમાર આદિ ૧૦ ભેદ છે. વાણવ્યંતરના પિશાચ આદિ આઠ ભેદ છે. જ્યોતિષ્કના ચંદ્ર આદિ પાંચ ભેદ છે અને વૈમાનિકના બે પ્રકાર છે– કલ્પોપપન્ન અને કલ્પાતીત. સૌધર્મ આદિ બાર દેવલોક કલ્પોપન્ન છે અને નવરૈવેયક તથા પાંચ અનુત્તરોપ- પાતિક દેવ કલ્પાતીત છે. અનુતરોપપાતિકના પાંચ ભેદ છે– વિજય, વૈજયંત જયન્ત અપરાજિત અને સર્વાર્થસિદ્ધ. દેવોનો અંતિમ ભેદ સર્વાર્થ સિદ્ધવિમાનના દેવનો છે તેથી સૂત્રકારે ગાંવ બ્રસિદ્ધ કહ્યું છે.
પુરુષોના ભેદ–પ્રભેદ
તિર્યંચ પુષ(૫)
મનુષ્ય પુરુષ(૧૦૧)
દેવ પુષ(૪૯)
૧-જલચર
સ્થલચર
૫–ખેચર
T ૧૫ ૩)
પs કર્મભૂમિના અકર્મભૂમિના અંતરદ્વીપના
પુરુષ પુરુષ પુરુષ
૨-ચતુષ્પદ
પરિસર્ષ
ભવનપતિ ૧૦
વ્યંતર ૮
જ્યોતિષી વૈમાનિક ૫
૩–ઉરપરિસર્ષ
૪-ભુજપરિસર્ષ
કલ્પાતીત
કલ્પોત્પન્નક ૧૨ દેવલોક
નવ ગ્રંયક
પાંચ અનુત્તર વિમાન
પુરુષોની ભવસ્થિતિ:
६४ पुरिसस्स णं भंते ! केवइयंकालठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तेत्तीसंसागरोवमाइं ।