________________
[ ૧૩૦ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
તેનો ક્રમાંક ૩૯મો છે. (૪) તેનાથી જ્યોતિષી દેવીઓ સંખ્યાતગુણી છે, કારણ કે ૯૮ બોલના અલ્પબદુત્વમાં તેનો ક્રમાંક ૪૧મો છે. જ્યોતિષી દેવ દેવીઓની સંખ્યા વ્યંતર દેવ-દેવીઓથી વધુ છે, તેથી તે સર્વથી અધિક છે. (૫) સર્વ સ્ત્રીઓને અ૫હત્વ :- (૧) સર્વથી થોડી અંતરદ્વીપના ક્ષેત્રની અકર્મભૂમિજ મનુષ્ય સ્ત્રીઓ. (૨) તેનાથી દેવકુરુ-ઉત્તરકુરુક્ષેત્રની અકર્મભૂમિજ મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગુણી. (૩) તેનાથી હરિવાસ-રમ્યકવાસ ક્ષેત્રની અકર્મભૂમિજ મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગુણી. (૪) તેનાથી હેમવય-હરણ્યવય ક્ષેત્રની અકર્મભૂમિજ મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગુણી. (૫) તેનાથી ભરત-ઐરાવત ક્ષેત્રની કર્મભૂમિજ મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગુણી. (૬) તેનાથી પૂર્વવિદેહ-પશ્ચિમવિદેહ ક્ષેત્રની કર્મભૂમિજ મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગુણી. (૭) તેનાથી વૈમાનિક દેવીઓ અસંખ્યાતગુણી છે. (૮) તેનાથી ભવનપતિ દેવીઓ અસંખ્યાતગુણી છે. (૯) તેનાથી ખેચર તિર્યંચ સ્ત્રીઓ અસંખ્યાતગુણી છે. ૯૮ બોલમાં ભવનપતિનો બોલ ૩૦મો છે અને ખેચરણીનો બોલ ૩૩મો છે. (૧૦) તેનાથી સ્થલચર તિર્યચસ્ત્રીઓ સંખ્યાતગુણી છે. (૧૧) તેનાથી જલચર તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાતગુણી છે. (૧૨) તેનાથી વ્યંતર દેવીઓ સંખ્યાત ગુણી છે. (૧૩) તેનાથી જ્યોતિષી દેવીઓ સંખ્યાતગુણી છે. તે સર્વથી અધિક છે. સ્ત્રીઓનું અલ્પબદુત્વઃ| સ્ત્રી પ્રકાર | | પ્રમાણ
કારણ ૧ અંતરદ્વીપજ મનુષ્ય સ્ત્રી | સર્વથી થોડી ક્ષેત્ર અલ્પ વિસ્તૃત છે. | ૨ દેવકુ–ઉત્તરકુરુક્ષેત્રની સંખ્યાતગુણી | ક્ષેત્ર સંખ્યાતગુણ વિસ્તૃત છે. | મનુષ્ય સ્ત્રી
(પરસ્પર તુલ્ય) ૩ હરિવાસ–રમ્યવાસ સંખ્યાતગુણી | | ક્ષેત્ર વિશાળ છે અને સ્ત્રીઓની અવગાહના નાની છે.
ક્ષેત્રની મનુષ્ય સ્ત્રી (પરસ્પર તુલ્ય). ૪ હેમવય–હરણ્યવય ક્ષેત્રની| સંખ્યાતગુણી | ક્ષેત્ર વિસ્તાર અલ્પ છે પરંતુ સ્ત્રીઓની અવગાહના અને સ્થિતિ મનુષ્ય સ્ત્રી
(પરસ્પર તુલ્ય) | અલ્પ હોવાથી સંખ્યા વધુ છે. ૫ ભરત-ઐરાવત ક્ષેત્રની સંખ્યાતગુણી | યુગલિક કરતાં કર્મભૂમિજ સ્ત્રીઓ વધુ હોય છે. | મનુષ્ય સ્ત્રી
(પરસ્પર તુલ્ય) ૬ પૂર્વ-પશ્ચિમ મહાવિદેહ સંખ્યાતગુણી ક્ષેત્ર સંખ્યાતગુણ વિશાળ છે. | ક્ષેત્રની મનુષ્ય સ્ત્રી (પરસ્પર તુલ્ય) | ૭ વૈમાનિક દેવીઓ અસંખ્યાતગુણી | મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાત જ છે અને દેવીઓ અસંખ્યાત છે, ૯૮
બોલના અલ્પબદુત્વમાં વૈમાનિક દેવીઓનો ૨૮મો ક્રમાંક છે. |૮ ભવનપતિ દેવીઓ અસંખ્યાતગુણી | ૯૮ બોલના અલ્પબદુત્વમાં ૩૦મો ક્રમાંક છે. ૯ ખેચરી
અસંખ્યાતગુણી | ૯૮ બોલના અલ્પબદુત્વમાં ૩૩મો ક્રમાંક છે. ૧૦ સ્થલચરી
સંખ્યાતગુણી | ૯૮ બોલના અલ્પબદુત્વમાં ૩૫મો ક્રમાંક છે. ૧૧ જલચરી
સંખ્યાતગુણી | ૯૮ બોલના અલ્પબદુત્વમાં ૩૭મો ક્રમાંક છે. ૧૨ વ્યંતર દેવીઓ
સંખ્યાતગુણી તિર્યંચ પંચેન્દ્રિયથી વ્યંતર દેવીઓ વધુ છે. ૧૩ જ્યોતિષી દેવીઓ સંખ્યાતગુણી સર્વથી અધિક છે.