________________
| પ્રતિપત્તિ-૨
[ ૧૧૯ ]
ગૌતમ ! ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક કોડ પૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહે છે. ચારિત્રધર્મની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન ક્રોડપૂર્વ વર્ષ સુધી રહે છે.
આ પ્રમાણે કર્મભગિની સ્ત્રીઓના વિષયમાં અને ભરત ક્ષેત્ર તથા ઐરવત ક્ષેત્રની સ્ત્રીઓના સંબંધમાં જાણવું જોઈએ. વિશેષતા એ છે કે ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહી શકે છે. ચારિત્ર ધર્મની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન કોડ પૂર્વ વર્ષ સુધી રહે છે.
પૂર્વવિદેહ પશ્ચિમ વિદેહની સ્ત્રીઓના સંબંધમાં ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક કોડ પૂર્વ વર્ષ અને ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન ક્રોડપૂર્વ વર્ષ સુધી રહે છે. |४३ अकम्मभूमिगमणुस्सित्थी णंभंते !अकम्मभूमिग-मणुस्सिस्थित्तिकालओकेवच्चिर होइ? गोयमा !जम्मणं पडुच्च-जहण्णेणं देसूणंपलिओवम, पलिओवमस्स असंखेज्जइ भागेणं ऊणं, उक्कोसेण तिण्णि पलिओवमाई । संहरणं पडुच्च-जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेण तिण्णि पलिओवमाइंदेसूणाए पुव्वकोडीए अब्भहियाई। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રી અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રી રૂપે કેટલો સમય રહી શકે છે? ઉત્તર- હે ગૌતમ! જન્મની અપેક્ષાએ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ તથા સંહરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહી શકે છે.
४४ हेमवय हेरण्णवय अकम्मभूमिगमणुस्सित्थीणंभंते ! हेमवयहेरण्णवए अकम्मभूमिग मणुस्सिस्थित्ति कालओ केवच्चिर होइ?
गोयमा !जम्मणं पडुच्च-जहण्णेणं देसूणंपलिओवमं, पलिओवमस्स असंखेज्जझ् भागेण ऊणगं; उक्कोसेणं पलिओवमं । संहरणं पडुच्च-जहण्णेणं अंतोमुहत्तंउक्कोसेणं पलिओवमंदेसूणाए पुव्वकोडीए अब्भहियं । ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! હેમવય-હરણ્યવયક્ષેત્રની અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રી, હેમવય-હરણ્યવય ક્ષેત્રની અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રી રૂપે કેટલો સમય રહી શકે છે?
ઉત્તર-હે ગૌતમ! જન્મની અપેક્ષાએ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમ તથા સહરણ અપેક્ષાએ જઘન્ય અંતમુહૂત અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ અધિક એક પલ્યોપમ સુધી રહી શકે છે. |४५ हरिवासरम्मगवासअकम्मभूमिगमणुस्सित्थी गंभंते !हरिवासरम्मगवासअकम्म भूमिगमणुस्सिस्थित्ति कालओ केवच्चिर होइ?
गोयमा ! जम्मणं पडुच्च-जहण्णेणं देसूणाइंदो पलिओवमाई, पलिओवमस्स असंखेज्जभागेण ऊणगाई; उक्कोसेण दो पलिओवमाई । संहरणं पडुच्च- जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं दो पलिओवमाइंदेसूणपुव्वकोडिमब्भहियाई।