________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
अट्ठारस पलिओवमाइं पुव्वकोडिपुहुत्तमब्भहियाई ॥ २ ॥ एक्केणादेसेणं जहण्णेणं एक्कं समयं उक्कोसेणं चउदस पलिओवमाइं पुव्वकोडिपुहुत्तमब्भहियाई ॥ ३ ॥ एक्केणादेसेणं जहणणेणं एक्कं समयं उक्कोसेणं पलिओवमसयं पुव्वकोडी पुहुत्तमब्भहियं ॥ ४ ॥ एक्केणादेसेणं जहणणेणं एक्कं समयं उक्कोसेणं पलिओवमपुहुत्तं पुव्वकोडिपुहुत्तमब्भहियं ॥५॥ भावार्थ :- प्रश्न - हे भगवन् ! स्त्री, स्त्री३ये निरंतर डेटलो समय सुधी रही राडे छे ?
૧૧૮
ઉત્તર– હે ગૌતમ ! એક અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનેક ક્રોડ પૂર્વ અધિક એક સો દશ પલ્યોપમ સુધી સ્ત્રી સ્ત્રીરૂપે રહી શકે છે. IIII બીજી અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનેક ક્રોડ પૂર્વ અધિક અઢાર પલ્યોપમ સુધી રહી શકે છે. IIII ત્રીજી અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનેક ક્રોડ પૂર્વ અધિક ચૌદ પલ્યોપમ સુધી રહી શકે છે. IIII ચોથી અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનેક ક્રોડ પૂર્વ અધિક એકસો પલ્યોપમ સુધી રહી શકે છે. II૪l પાંચમી અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનેક ક્રોડ પૂર્વ અધિક અનેક પલ્યોપમ સુધી રહી શકે છે. IIII ४१ तिरिक्खजोणित्थी णं भंते ! तिरिक्खजोणित्थित्ति कालओ केवच्चिरं होइ ?
गोया ! जहणेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिण्णि पलिओ माई पुव्वकोडी हु मब्भहियाइं। जलयरीए जहण्णेणं अतोमुहुत्तं उक्कोसेणं पुव्वकोडी हुतं । चउप्पयथलयरीए जहा ओहियाए । उरपरिसप्पी - भुयपरिसप्पित्यीणं जहा जलयरीणं । खहयरीए णं जहणणेणं अंतोमुहुत्तं उक्कोसेण पलिओवमस्स असंखेज्जइभागं पुव्वकोडिपुहुत्तमब्भहियं । भावार्थ :- प्रश्न- हे भगवन् ! तिर्यय स्त्री, तिर्यय स्त्री ३ये निरंतर डेटला समय सुधी रही राडे छे ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક(સાત) ક્રોડ પૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહી શકે છે. જલચરી જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક(આઠ)ક્રોડ પૂર્વ વર્ષ સુધી રહી શકે છે. ચતુષ્પદ સ્થલચરીનું કથન ઔઘિક તિર્યંચ સ્ત્રીની જેમ જાણવું. ઉરપરિસર્પી અને ભૂજપરિસર્પીનું કથન જલચરીની સમાન જાણવું. ખેચરી જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક(સાત)ક્રોડ પૂર્વ વર્ષ અધિક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સુધી રહી શકે છે.
४२ मस्सित्थी णं भंते! मणुस्सिथीति कालओ केवच्चिरं होइ ? गोयमा ! खेतं पडुच्चजहणणं अतो मुहुत्तं उक्कोसेण तिण्णि पलिओवमाइं पुव्वकोडिपुहुत्तमब्भहिया । धम्मचरणं पडुच्च- जहण्णेणं एक्कं समयं उक्कोसेणं देसूणा पुव्वकोडी ।
एवं कम्मभूमिया वि, भरहेरवया वि, णवरंखेतं पडुच्च- जहण्णेणं अंतोमुहुत्त उक्कोसेणं तिण्णि पलिओवमाइं देसूणपुव्वकोडिमब्भहियाइं । धम्मचरणं पडुच्च - जहण्णेणं एक्कं समयं उक्कोसेणं देसूणा पुव्वकोडी ।
पुव्वविदेह अवरविदेहित्यीणं खेत्तं पडुच्च - जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं पुव्वकोडिपुहुत्तं । धम्मचरणं पडुच्च - जहण्णेणं एक्कं समयं उक्कोसेण देसूणा पुव्वकोडी । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! મનુષ્યસ્ત્રી મનુષ્યસ્ત્રી રૂપે કેટલો સમય સુધી રહે છે ? ઉત્તર- હે