________________
| ११४ ।
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
भावार्थ :- - भगवन् ! हेवीमोनी स्थिति 2ी छ ? 6त्तर- गौतम ! धन्य ६२ १२ વર્ષ અને ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમની સ્થિતિ છે. | ३५ भवणवासिदेवित्थीणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता?
- गोयमा !जहण्णेणं दसवाससहस्साई, उक्कोसेणं अद्ध पंचमाइं पलिओवमाई । एवं असुरकुमार-भवणवासिदेवित्थियाए वि । णागकुमार-भवणवासिदेवित्थियाए वि जहण्णेणं दसवाससहस्साई उक्कोसेणं देसूणाई पलिओवमाई, एवं सेसाण वि जाव थणियकुमाराण। भावार्थ :- ५२-मावन् ! (भवनवासी वीमोनी स्थिति 2ी छ ?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ સાડા ચાર પલ્યોપમની છે. આ જ રીતે અસુરકુમાર ભવનવાસી દેવીઓની સ્થિતિ જાણવી. નાગકુમાર ભવનવાસી દેવીઓની જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ દેશોન પલ્યોપમની સ્થિતિ છે. આ પ્રમાણે શેષ સુવર્ણકુમાર યાવતુ સ્વનિતકુમાર દેવીઓની સ્થિતિ જાણવી. | ३६ वाणमंतरीणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं दसवाससहस्साई उक्कोसणं अद्धपलिओवमं । भावार्थ:- प्रश्न- भगवन् ! वायव्यंत हेवीमोनी स्थिति दी छ ? 6.२- गौतम ! धन्य સ્થિતિ દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અર્ધા પલ્યોપમની છે. | ३७ जोइसियदेवित्थीणं भंते ! केवइयंकालं ठिई पण्णत्ता?
गोयमा !जहण्णेणं पलिओवमं अट्ठभागं, उक्कोसेणं अद्धपलिओवमंपण्णासाएहिं वाससहस्सेहिं अब्भहियं । चंदविमाण-जोइसियदेवित्थियाएजहण्णेणंचउभाग पलिओवमं उक्कोसेणंतंचेव । सूरविमाण-जोइसियदेवित्थियाए जहण्णेणं चउभाग- पलिओवमं उक्कोसेणं अद्धपलिओवमपंचहि वाससएहि अब्भहियं । गहविमाण-जोइसिय देवित्थीणं जहण्णेणं चउभागपलिओवम उक्कोसेणं अद्धपलि ओवमं । णक्खत्तविमाणजोइसिय देवित्थीणंजहण्णेणंचउभागपलिओवमंउक्कोसेणंचउभागपलिओवमसाइरेगे। ताराविमाण-जोइसिय देवित्थियाए जहण्णेणं अट्ठभागंपलिओवमं उक्कोसेणं साइरेगं अट्ठभागपलिओवम। भावार्थ :- प्रश्न-डे मागवन् ! ज्योतिषी हेवीमोनी स्थिति 2ी छ ?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ પચાસ હજાર વર્ષ અધિક, અર્ધા પલ્યોપમની છે. ચંદ્રવિમાન જ્યોતિષી દેવીઓની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો ચોથોભાગ અને ઉત્કૃષ્ટ સ્થિતિ પચાસ હજાર વર્ષ અધિક અર્ધા પલ્યોપમની છે. સૂર્યવિમાન જ્યોતિષી દેવીઓની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો ચોથોભાગ અને ઉત્કૃષ્ટ પાંચસો વર્ષ અધિક અર્ધા પલ્યોપમની છે.