________________
| પ્રતિપત્તિ-૨
| ११३
भावार्थ :--- हे भगवन् ! डेभक्य, ३२५यवय क्षेत्रनी मनुष्यस्त्रीमोनी स्थिति 2ी छ ?
ઉત્તર- હે ગૌતમ ! જન્મની અપેક્ષાએ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની સ્થિતિ છે. સહરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વ વર્ષની છે. | ३१ हरिवासरम्मगवास अकम्मभूभगमणुस्सित्थीणं भंते ! केवइयंकालंठिई पण्णत्ता? ... गोयमा ! जम्मणं पडुच्च जहण्णेणं देसूणाई दो पलिओवमाइं पलिओवमस्स असंखेज्जइभागेण ऊणयाई, उक्कोसेणं दो पलिओवमाइं । संहरणं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं देसूणा पुव्वकोडी। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! હરિવર્ષ, રમ્યફવર્ષની અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જન્મની અપેક્ષાએ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યુન બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ બે પલ્યોપમની સ્થિતિ છે. સંહરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વ वर्षनीछे. |३२ देवकुरु-उत्तरकुरु-अकम्मभूमग-मणुस्सित्थीणं भंते ! केवइयंकाल ठिई पण्णता?
गोयमा !जम्मणं पडुच्च जहण्णेणं देसूणाई तिण्णि पलिओवमाइंपलिओवमस्स असंखेज्जइभागेण ऊणयाई, उक्कोसेणं तिण्णि पलिओवमाई। संहरणं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं देसूणा पुव्वकोडी। भावार्थ:-प्रश्न-भगवन ! हेक्टर-6त्त२१रुक्षेत्रनी भभूमिनी मनुष्य स्त्रीमोनी स्थिति કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જન્મની અપેક્ષાએ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન ત્રણ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. હરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વ વર્ષની છે. | ३३ अंतरदीवग-अकम्मभूमग-मणुस्सित्थीणं भंते ! केवइयंकालं ठिई पण्णत्ता?
गोयमा ! जम्मणं पडुच्च जहण्णेणं देसूणं पलिओवमस्स असंखेज्जइभागं पलिओवमस्स असंखेज्जइभागेण ऊणयं, उक्कोसेण पलिओवमस्स असंखेज्जइभाग। संहरणं पडुच्च जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं देसूणा पुव्वकोडी। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અંતરદ્વીપજ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! જન્મની અપેક્ષાએ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન, પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ છે. સંહરણની અપેક્ષા જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન કોડ પૂર્વ વર્ષની છે. |३४ देवित्थीणं भंते ! केवइयंकालंठिई पण्णत्ता? गोयमा !जहण्णेणंदसवाससहस्साई उक्कोसेणं पणपण्णं पलिओवमाई।