________________
| ११२ ।
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર |२६ कम्मभूमय-मणुस्सित्थीणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! खेत्तं पडुच्च जहण्णेणं अतोमुहुत्तं उक्कोसेण तिण्णि पलिओवमाई। धम्मचरणं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं देसूणा पुव्वकोडी। भावार्थ:- प्रश्न- भगवन् ! भभूमिनी मनुष्य स्त्रीमोनी स्थिति 2ी छ ? उत्तर- गौतम ! ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ છે અને ચારિત્ર ધર્મની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન ક્રોડપૂર્વ વર્ષની છે. | २७ भरहेरवयकम्मभूमग-मणुस्सिथीणं भंते ! केवइयंकालं ठिई पण्णत्ता? गोयमा !
खेत्तंपडुच्च-जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं तिण्णि पलिओवमाई। धम्मचरणं पडुच्चजहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेण देसूणा पुव्वकोडी। ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્!ભરત અને ઐવિત ક્ષેત્રની કર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. ચારિત્ર ધર્મની અપેક્ષાથી જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન ક્રોડ પૂર્વ વર્ષની છે. | २८ पुव्वविदेह-अवरविदेहकम्मभूमगमणुस्सित्थीणं भंते ! केवइयंकालंठिई पण्णत्ता? गोयमा !खेत्तं पडुच्च- जहण्णेणं अतोमुहत्त, उक्कोसेणं पुव्वकोडी। धम्मचरणं पडुच्चजहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं देसूणा पुव्वकोडी। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની કર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ!ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડ પૂર્વ વર્ષની સ્થિતિ છે. ચારિત્રધર્મની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન ક્રોડપૂર્વવર્ષની છે. २९ अकम्मभूमग मणुस्सित्थीणं भंते ! केवइयं काल ठिई पण्णत्ता?
गोयमा ! जम्मणं पडुच्च जहण्णेणं देसूणं पलिओवमं पलिओवमस्स असंखेज्ज भागेण ऊणगं, उक्कोसेणं तिण्णि पलिओवमाई। संहरणं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं देसूणा पुव्वकोडी। भावार्थ :- 1-3 मावन् ! २५ भूमिनी मनुष्य स्त्रीमोनी स्थिति :2ी छ ?
ઉત્તર–હે ગૌતમ!જન્મની અપેક્ષાએ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ચુન એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. સંહરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ पूर्व वर्षनी छ. | ३० हेमवय हेरण्णवए अकम्मभूमग-मणुस्सित्थीणं भंते ! केवइयंकालं ठिई पण्णता?
गोयमा !जम्मणं पडुच्च जहण्णेणं देसूणंपलिओवमंपलिओवमस्स असंखेज्जइ भागेण ऊणगं, उक्कोसेणं पलिओवमं । संहरणं पडुच्च जहण्णेणं अंतोमुहत्तंउक्कोसेणं देसूणा पुव्वकोडी।